કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ જે પૂર્વ કે વર્તમાનમાં ધારાસભ્ય કે સાંસદ છે. આ તમામ નેતાઓને નરેન્દ્ર મોદી અને અમિત શાહ પક્ષમાં લાવ્યા હતા. તેમને સારૂં સ્થાપ આપ્યું છે. આ નેતાઓ ભાજપમાં લાવવામાં આવતાં ભાજપ હવે કોંગ્રેસના ગુણ ધરાવતો પક્ષ થઈ ગયો છે. કોંગ્રેસ કરતાં પણ બધું ખરાબ રાજનીતિ અને સમાજ નીતિ અને ભ્રષ્ટાચાર ભાજપમાં વ્યાપક બન્યા છે. જેમાં છેલ્લું ઉદાહરણ વાસણ આહિર છે. વાસણ આહિર ભાજપની મહિલા કાર્યકર અને મહિલા નેતાઓ સાથે સેક્સ કરવાના સંબંધો રાખતાં હોવાની ઓડિયો ક્લિપ જાહેર થઈ છે.
ભાજપમાંં આવેલા કોંગ્રેસના
1. કુંવરજી બાવળિયા
2. ડો. આશા પટેલ
3. જવાહર ચાવડા
4. વિઠ્ઠલ રાદડિયા
5. જ્યેશ રાદડિયા
6. નરહરિ અમીન
7. રાધવજી પટેલ
8. ધર્મેન્દ્રસિંહ જાડેજા
9. બાવકુ ઉંઘાડ
10. સીપી સોજીત્રા
11. જશાભાઇ બારડ
12. તેજશ્રી પટેલ
13. રામસિંહ પરમાર
14. અમિત ચૌધરી
15. માનસિંહ ચૌહાણ
16. સીકે રાઉલજી
17. ભોળાભાઇ ગોહિલ
18. દેવુ સિંહ – ખેડા
19. મહેન્દ્રસિંહ વાઘેલા
20. બલવંતસિંહ રાજપૂત
21. પ્રહલાદ પટેલ
22. છનાભાઇ ચૌધરી
23. શ્યામજી ચૌહાણ
24. ગિરીશ પરમાર
25. જ્યંતિલાલ પરમાર
26. સુંદરસિંહ ચૌહાણ
27. નિમા આચાર્ય
28. છબીલ પટેલ
29. રાજેન્દ્ર ચાવડા
30. પ્રભુ વસાવા
31. પરેશ વસાવા
32. કુંવરજી હળપતિ
33. દલસુખ પ્રજાપતિ
34. પરસોત્તમ સાબરિયા
35. વલ્લભ ઘાવરિયા
36. જીવાભાઇ પટેલ
37. મનીષ ગિલીટવાલા
28. શંકર વારલી
39. લીલાધર વાઘેલા
40. દેવજી ફતેપરા
41. કુંવરજી હળપતિ
42. પરબત પટેલ
43. તુષારસિંહ મહારાઉલ
44. ઉદેસિંહ બારિયા
45. ભાવસિંહ ઝાલા
46. લાલસિંહ વડોદિયા
47. મગન વાઘેલા
48. ઇશ્વર મકવાણા
49. સુભાષ શેલત
50. ઉર્વશીદેવી
51. મનસુખ વસાવા
52. કરસનદાસ સોનેરી
53. ભાવસિંહ રાઠોડ
54. અનિલ પટેલ
55. નટવરસિંહ પરમાર
56. જયદ્રથસિંહ પરમાર
57. પીઆઇ પટેલ
58 કરમશી પટેલ