આ સરકારમાં ભ્રષ્ટાચાર માઝા મૂકી છે મહેસાણા ઉતર ગુજરાત વિજ કંપની મા વ્યાપક પ્રમાણમાં ભરતી કૌભાંડ થયું છે ઉમેદવારો પાસેથી ૨૦ કરોડ રૂપિયા જેવી રકમ એકઠી કરવામાં આવી છે જેમાં મોટા માથાઓ હોવા છતાં એક માત્ર સામાન્ય ને કરવામાં આવ્યા છે આ પાછળનું કારણ એવું બતાવવામાં આવી રહ્યું છે કે મહિલાઓને બચાવવા માટે નો ભોગ લેવાયો છે ગંભીર બાબત તો એ છે કે હજુ સુધી પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી નથી જેથી વીજ કંપની સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે ખાસ કરીને 20 કરોડ રૂપિયાના આ કૌભાંડમાં ભીનું સંકેલવા માટે કારકૂનને બરતરફ કરાયા છે કારકુની હજુ તો પૂછપરછ ચાલી રહી છે જેની સાત દિવસ સુધી પૂછપરછ કરવામાં આવશે ઉત્તર ગુજરાત વીજ કંપનીના સૂત્રો જણાવવામાં આવ્યો હતો મુંબઈ ઓફિસ ખાતે કે પૈસા લેવા માટે ગયો તો એવું જણાય પછી એમને સસ્પેન્ડ કરાયા છે આમાં ઘણા બધા પ્રશ્નો એવા છે કે હજુ સુધી વીજ કંપનીએ જવાબ આપ્યા નથી આ કરવા માટે હજુ બીજી કોઈ ધરપકડ કરવામાં આવી નથી અને જે પુરાવાઓ છે તે પણ એની રીતે ન સચવાય એ માટેના પ્રયત્નો થયા છે અધિકારીઓને જે મળી રહ્યા છે આ તપાસમાં જ્યાં સુધી બીજી કોઈ એજન્સીઓ અને પોલીસ ફરિયાદ નહીં થાય ત્યાં સુધી ત્યાં સુધી કોઈ જ આકરા પગલા ભરી શકાય એવું લાગતું નથી તેથી બીજી કોઈ એજન્સી તપાસ કરશે તો જ સાચી ખબર આવશે આ સમગ્ર હકીકત તો સાથે કોંગ્રેસના નગરપાલિકાના સભ્ય અમિત પટેલ સોમવારથી જ્યાં સુધી અધિકારીઓને ખુલે ત્યાં સુધી તેઓ ઉપવાસ કરશે આમ હવે વચ્ચે જઈ રહ્યો છે અને એમાં સરકારે તો ઘણી બધી સમસ્યાઓ ભારતીય જનતા પાર્ટી સામે ઊભી થઈ શકે તેમ છે