કૉંગ્રેસનાં 3 ધારાસભ્યોને લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલને દિલ્હી નેતાઓ અહમદ પટેલ અને રાજીવ સાતવ સાથે બેઠક બોલાવવામાં આવ્યા છે. લલિત વસોયા પોરબંદર, લલિત કગથરા રાજકોટ અને કિરીટ પટેલ પાટણ અથવા મહેસાણા બેઠક પર દાવેદાર છે. આ ત્રણેય નેતાઓ દિલ્હીમાં નેતાઓ સાથે બેઠક કરશે.
કોંગ્રેસ ગુજરાતમાં કોઇપણ રીતે સારુ પ્રદર્શન કરવા પર રણનીતિ બનાવી રહી છે. સુરેન્દ્રનગર બેઠકનાં કોંગ્રેસનાં દાવેદાર દિલ્હી પહોંચ્યા છે.