ગુજરાતમાં લોકસભાની છ બેઠકોના ઉમેદવારોના નામોની કોંગ્રેસની સેન્ટ્રલ ઈલેક્શન કમિટીએ મંજૂરી આપી છે. તેની સામે ભાજપે હજુ સુધી કોઈ નામો નક્કી કર્યા નથી. આ વખતે કોંગ્રેસ આગળ નિકળી ગઈ છે. ભાજપમાં આંતરિક ટખા મોટા પ્રમાણમાં છે.
ગાંધીનગર – સી.જે. ચાવડા,
બારડોલી – તુષાર ચૌધરી,
નવસારી – ધર્મેશ પટેલ,
કચ્છ – નરેશ મહેશ્વરી
પંચમહાલ – વી.કે. ખાંટ
પાટણ – જગદીશ ઠાકોર
પોરબંદર – લલિત વસોયા
આણંદ – ભરત સોલંકી,
અમદાવાદ પશ્ચિમ – રાજુ પરમાર,
વડોદરા – પ્રશાંત પટેલ
છોટાઉદેપુર – રણજીત રાઠવા
દિલ્હીમાં સીઈસીની મિટિંગ પૂરી થયા બાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સીઈસીએ છ બેઠક પર ઉમેદવારના નામોને મંજૂરી આપી છે. ઉમેદવારોના નામોની જાહેરાત આવતી કાલે કરાશે.