કોંગ્રેસ અને ભાજપના 26 બેઠકના ઉમેદવાની યાદી, વિશ્લેષણ

ભાજપ અને કોંગ્રેસના 26 બેઠક પરના ઉમેદવારો

ક્રમ – બેઠકનું નામ – ભાજપ – કોંગ્રેસના ઉમેદવાર

લોકસભા જીતવા કોંગ્રેસે ઓબીસી અને પાટીદાર કાર્ડ ખેલ્યું

લોકસભાની 20 જનરલ બેઠકો પર સૌથી વધુ OBCને ટીકીટ

20 પૈકી 9 બેઠકો ઉપર કોંગ્રેસે OBC ઉમેદવાર ઉતર્યા

OBC બાદ સૌથી વધુ બેઠકો પાટીદાર સમાજને કોંગ્રેસે આપી

20 પૈકીની 8 બેઠકો પર પાટીદાર ઉમેદવારોને મેદાને ઉતર્યા

1 અમદાવાદ – પૂર્વ એચ.એસ.પટેલ – ગીતાબેન પટેલ
2 અમદાવાદ – પશ્ચિમ કિરીટભાઈ સોલંકી – રાજુ પરમાર
3 અમરેલી – નારણભાઈ કાછડિયા – પરેશ ધાનાણી
4 આણંદ – મિતેષ પટેલ – ભરતસિંહ સોલંકી
5 બનાસકાંઠા – પરબત પટેલ – પરથી ભટોળ
6 બારડોલી – પ્રભુભાઈ વસાવા – તુષાર ચૌધરી
7 ભરૂચ – મનસુખભાઈ વસાવા – શેરખાન પઠાણ
8 ભાવનગર – ભારતીબેન શિયાળ – મનહર પટેલ
9 છોટાઉદેપુર – ગીતા રાઠવા – રણજીત રાઠવા
10 દાહોદ – જસવંતસિંહ ભાભોર – બાબુ કટારા
11 ગાંધીનગર – અમિતશાહ – સી.જે.ચાવડા
12 જામનગર – પૂનમબેન માડમ – મૂળુ કંડોરિયા
13 જૂનાગઢ – રાજેશ ચુડાસમા – પૂંજાભાઈ વંશ
14 કચ્છ – વિનોદ ચાવડા – નરેશ એન.મહેશ્વરી
15 ખેડા – દેવુસિંહ ચૌહાણ – બિમલ શાહ
16 મહેસાણા – શારદાબેન પટેલ – એ.જે.પટેલ
17 નવસારી – સી.આર.પાટીલ – ધર્મેશ કોળીપટેલ
18 પંચમહાલ – રતનસિંહ – વી.કે. ખાંટ
19 પાટણ – ભરત ડાભી – જગદીશ ઠાકોર
20 પોરબંદર – રમેશ ધડુક – લલિત વસોયા
21 રાજકોટ – મોહન કુંડારિયા – લલિત કગથરા
22 સાબરકાંઠા – દીપસિંહ રાઠોડ – રાજેન્દ્રસિંહ ઠાકોર
23 સુરત – દર્શનાબેન જરદોશ – અશોક અધેવાડા
24 સુરેન્દ્રનગર – મહેન્દ્ર મુંજપરા – સોમા ગાંડા કોળીપટેલ
25 વડોદરા – રંજનબેન ભટ્ટ – પ્રશાંત પટેલ
26 વલસાડ – કે.સી.પટેલ – જીતુ ચૌધરી

બેઠકના ક્રમ પ્રમાણે યાદી

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લી દિવસ હતો. આજની સ્થિતિએ ગુજરાતની ૨૬ બેઠકોના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો નીચે મુજબ છે.

ક્રમ બેઠક ભાજપના ઉમેદવારો કોંગી ઉમેદવારો

ક્રમ – બેઠક – ભાજપ  – કોંગ્રેસ
-૧ કચ્છ – વિનોદ ચાવડા – નરેશ મહેશ્વરી
-૨ બનાસકાંઠા -પરબતભાઈ પટેલ -પરથીભાઈ ભટોળ
-૩ પાટણ ભરતસિંહ ડાભી -જગદીશ ઠાકોર
-૪ મહેસાણા શારદાબેન પટેલ -એ.જે. પટેલ
-૫ સાબરકાંઠા દીપસિંહ રાઠોડ -રાજેન્દ્ર ઠાકોર
-૬ ગાંધીનગર અમિતભાઈ શાહ -સી.જે. ચાવડા
-૭ અમદાવાદ પૂર્વ સી.એચ. -પટેલ ગીતાબેન પટેલ
-૮ અમદાવાદ પશ્ચિમ ડો. કિરીટ -સોલંકી રાજુ પરમાર
-૯ સુરેન્દ્રનગર ડો. મહેન્દ્ર મુંજપરા -સોમાભાઈ પટેલ
-૧૦ રાજકોટ મોહનભાઈ કુંડારીયા -લલીત કગથરા
-૧૧ પોરબંદર રમેશ ધડુક -લલીત વસોયા
-૧૨ જામનગર પૂનમબેન માડમ -મુળુભાઈ કંડોરીયા
-૧૩ જૂનાગઢ રાજેષ ચુડાસમા -પુંજાભાઈ વંશ
-૧૪ અમરેલી નારણભાઈ કાછડિયા -પરેશ ધાનાણી
-૧૫ ભાવનગર ભારતીબેન શિયાળ -મનહર પટેલ
-૧૬ આણંદ બકાભાઈ પટેલ -ભરતભાઈ સોલંકી
-૧૭ ખેડા દેવુસિંહ ચૌહાણ -બિમલ શાહ
-૧૮ પંચમહાલ રતનસિંહ રાઠોડ -વી.કે. ખાંટ
-૧૯ દાહોદ જસવંતસિંહ ભાભોર -બાબુભાઈ કટારા
-૨૦ વડોદરા રેખાબેન ભટ્ટ -યોગેશ પટેલ
-૨૧ છોટા ઉદેપુર ગીતાબેન રાઠવા -રણજીતસિંહ રાઠવા
-૨૨ ભરૂચ મનસુખ વસાવા -શેરખાન પઠાણ
-૨૩ બારડોલી પ્રભુભાઈ વસાવા -તુષાર ચૌધરી
-૨૪ સુરત દર્શનાબેન જરદોશ -અશોક અધેવાલા
-૨૫ નવસારી સી.આર. -પાટીલ ધર્મેશ પટેલ
-૨૬ વલસાડ કે.સી.પટેલ -જીતુ ચૌધરી


કોંગ્રેસે ક્ષત્રિય, વણિક અને મુસ્લિમને આપી એક- એક ટીકીટ

SC અનામત
કચ્છ – નરેશ મહેશ્વરી – એસસી
અમદાવાદ પશ્ચિમ – રાજુ પરમાર – એસસી

ST અનામત

છોટા ઉદેપુર – રણજીતસિંહ રાઠવા – આદિવાસી
બારડોલી – તુષાર ચૌધરી – આદિવાસી
વલસાડ – જીતુ ચૌધરી – આદિવાસી
દાહોદ – બાબુ કટારા

PATIDAR

રાજકોટ – લલિત કાગથરા – પાટીદાર
પોરબંદર – લલિત વસોયા – પાટીદાર
વડોદરા – પ્રશાંત પટેલ – પાટીદાર
અમદાવાદ પૂર્વ – ગીતા પટેલ – પાટીદાર
અમરેલી – પરેશ ધાનાણી – પાટીદાર
મહેસાણા – એ જે પટેલ – પાટીદાર
સુરત – અશોક આધેવાડા – પાટીદાર
ભાવનગર – મનહર પટેલ – પાટીદાર

OBC

જૂનાગઢ – પુંજા વંશ – કોળી
નવસારી – ધર્મેશ પટેલ – કોળી
સુરેન્દ્રનગર – સોમા પટેલ – કોળી
પંચમહાલ – વી કે ખાંટ – ક્ષત્રિય બક્ષીપંચ
જામનગર – મુરૂ કંડોરીયા – આહીર
બનાસકાંઠા – પરથી ભટોળ – ચૌધરી
આણંદ – ભરતસિંહ સોલંકી – ઠાકોર
પાટણ – જગદીશ ઠાકોર – ઠાકોર
સાબરકાંઠા – રાજેન્દ્ર ઠાકોર – ઠાકોર

ક્ષત્રિય -1 ગાંધીનગર- સી જે ચાવડા – ક્ષત્રિય
વણિક – 1- ખેડા – બીમલ શાહ – વણીક
મુસ્લિમ – 1 – શેરખાન પઠાણ