ગુજરાતના સમાચારપત્રો માટે નવી જાહેર ખબરની નિતી

જાહેર ખબરની નિતી અન્વયે જે પરિપત્ર પાઠવવામાં આવ્યો છે તે મુજબ ૧ થી ૧૨ મુદ્દાની તમામ વિગતોના દસ્તાવેજો જાહેરખબરની પેનલ પર આવતા તમામ અખબારોએ અત્રેની કચેરીને મોકલવાના રહેશે. તેમાં પરિશિષ્ઠ – અ અને વર્તમાન પત્રોની વિગતોનું ચેકલીસ્ટ આ સાથે સામેલ છે.