ગુજરાતના 4 પોલીસ જવાનોને રાષ્ટ્રપતિ મેડલ

સ્વતંત્રતાદિવસ પોલીસ મેડલની જાહેરાત; આ વર્ષે 942 પોલીસ કર્મીઓને પોલીસ મેડલથી સમ્માનિત કરાયા. ગુજરાતના 4 પોલીસ કર્મીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ પદક, જ્યારે 25 પોલીસ કર્મીઓને પ્રશંસનીય સેવા માટે પોલીસ પદકથી સન્માનિત કરવામાં આવ્યા.