જિયોએ વધુ એક સીમાચિહ્ન સર કર્યું – નાણાકીય વર્ષ 2019-20નાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં 1,090 કરોડ જીબી ડેટાનો વપરાશ થયો છે. મહિનામાં સરેરાશ માથાદીઠ વપરાશ 11.4 જીબી અને મહિને યુઝરદીઠ સરેરાશ વોલ્ટવોઇસનો વપરાશ 821 મિનિટ વધુ એક ત્રિમાસિક ગાળામાં સબસ્ક્રાઇબરની સંખ્યામાં મોટો વધારો, મહિને સરેરાશ 11 મિલિયિન સબસ્ક્રાઇબર ઉમેરાયાં સારી નાણાકીય કામગીરી નાણાકીય વર્ષ 2019-20નાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં કાર્યકારી આવક રૂ.11,679 કરોડ થઈ છે. ટાવર INVITમાં ` 25,215 કરોડનાં રોકાણ માટે બ્રૂકફિલ્ડ અને સંલગ્ન કંપનીઓ સાથે સમજૂતી થઈ
HIGHLIGHTS OF QUARTER’S (Q1 – FY 2019-20) PERFORMANCE
Standalone Financials (₹ crore) |
1Q’ 19-20 |
4Q’ 18-19 |
1Q’ 18-19 |
QoQ Growth |
YoY Growth |
Value of Services |
13,762 |
13,062 |
9,567 |
5.4% |
43.8% |
Operating revenue |
11,679 |
11,106 |
8,109 |
5.2% |
44.0% |
EBITDA |
4,686 |
4,329 |
3,147 |
8.2% |
48.9% |
EBITDA margin |
40.1% |
39.0% |
38.8% |
110bps |
130bps |
EBIT |
3,029 |
2,585 |
1,708 |
17.2% |
77.3% |
Net Profit |
891 |
840 |
612 |
6.1% |
45.6% |
- સ્વતંત્ર ધોરણે કામગીરીમાંથી આવક ` 11,679 કરોડ થઈ (ત્રિમાસિક ધોરણે 5.2 ટકાની વૃદ્ધિ)સ્વતંત્ર ધોરણે ઇબીઆઇટીડીએ `
- 4,686 કરોડ (ત્રિમાસિક ધોરણે 8.2 ટકાની વૃદ્ધિ) અને ઇબીઆઇટીડીએ માર્જિન 40.1 ટકાસ્વતંત્ર ધોરણે ચોખ્ખો નફો ` 891 કરોડ30
- જૂન, 2019નાં રોજ સબસ્ક્રાઇબરની કુલ સંખ્યા – 331.3 મિલિયનઉદ્યોગમાં દર મહિને સબસ્ક્રાઇબરમાં સૌથી ઓછો 0.97 ટકાનો
- ઘટાડોત્રિમાસિક ગાળા દરમિયાન એઆરપીયુ દર મહિને સબસ્ક્રાઇબર દીઠ ` 122.0 ત્રિમાસિક ગાળા દરમિયાન કુલ વાયરલેસ
- ટ્રાફિક 1,090 કરોડ જીબીત્રિમાસિક ગાળા દરમિયાન કુલ વોઇસ ટ્રાફિક 78,597 કરોડ મિનિટઆ પરિણામો પર રિલાયન્સ
- ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મુકેશ ડી અંબાણીએ કહ્યું હતું કે, “જિયો મોબિલિટી સર્વિસીસમાં
- વૃદ્ધિ સતત જળવાઈ રહી છે અને અમારાં તમામની અપેક્ષા કરતાં વધારે કામગીરી જોવા મળી છે. વાણિજ્યિક કામગીરી શરૂ
- કર્યાનાં બે વર્ષથી ઓછા ગાળામાં જિયોનાં નેટવર્કમાં તાજેતરમાં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન લગભગ 11 એક્ઝાબાઇટ
- ડેટા ટ્રાફિકનું વહન થયું છે. જિયોનું મેનેજમેન્ટ દેશનાં દરેક નાગરિકને અત્યંત વાજબી કિંમતે વિશિષ્ટ ડિજિટલ અનુભવ પ્રદાન
- કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને એ મુજબ નેટવર્કની ક્ષમતામાં વિસ્તરણ થઈ રહ્યું છે તેમજ માગની સાથે તાલમેળ
- જાળવવા કવરેજ પણ વધારી રહ્યું છે.જિયોએ દેશભરમાં એનાં વિસ્તૃત ફાઇબર નેટવર્કનાં બળે એનાં અત્યાધુનિક કનેક્ટિવિટી
- સોલ્યુશન્સ સાથે એન્ટરપ્રાઇઝીસને જોડવાની શરૂઆત કરી છે. જિયો ગીગાફાઇબર સર્વિસનાં બીટા ટ્રાયલ અત્યંત સફળ રહ્યાં છે
- અને સ્માર્ટ હોમ સોલ્યુશનનું સંપૂર્ણ પેકેજ ટૂંક સમયમાં લક્ષિત 50 મિલિયન કુટુંબોને આપવામાં આવશે. જિયો કમ્યુનિકેશન,
- મનોરંજન, વેપારવાણિજ્ય, નાણાકીય સેવાઓ, શિક્ષણ, હેલ્થકેર, કૃષિ વગેરેને એનાં પ્લેટફોર્મ પર ભારતમાં ડિજિટલ ક્રાંતિ
- લાવવા કટિબદ્ધ છે.”