ઝારખંડ સાથે 11 રાજ્યોમાં પિતા પછી પુત્ર મુખ્ય પ્રધાન, ગુજરાતમાં એક નહીં

ઝારખંડ પહેલાના આ 10 રાજ્યોમાં પિતા પછી પણ પુત્રો મુખ્ય પ્રધાન બન્યા છે.

જેએમએમ નેતા હેમંત સોરેન રાજ્યના મુખ્ય પ્રધાન છે. હેમંત સોરેન બીજી વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા છે. હેમંત સોરેનના પિતા શિબુ સોરેન પણ રાજ્યના મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે.

હેમંત સોરેન અને શિબુ સોરેન પહેલાં, પિતા-પુત્ર જોડીએ ઘણા રાજ્યોમાં રાજ્યના મુખ્યમંત્રી પદ સંભાળ્યું છે. આવી રાજકીય વારસો જોઈએ. પણ ગુજરાતમાં માધવસિંહ સોલંકી, અમરસિંહ ચૌધરી, ચીમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, આનંદીબેન પટેલ પોતાના પુત્રો કે પુત્રીને મુખ્ય પ્રધાન બનાવવા માંગતા હતા. એક પણ બની શક્યા નહીં. ગુજરાતના મતદારો સમજદાર હતા. પુત્રોને ગાદી પર ન આવવા દીધા. જોકે તેમાં લાયક તો એક જ હતા. બાકી બધા વાસરો પણ સાચવી શકે તેમ ન હતા.

કોઈ 10 પિતા – પુત્ર મુખ્ય પ્રધાન

બિહાર – મુલાયમસિંઘ યાદવ  –  અખિલેશ યાદવ

જમ્મુ-કાશ્મીર – શેખ અબ્દુલ્લા – ફારૂક અબ્દુલ્લા – ઓમર અબ્દુલ્લા

બીજુ પટનાયક – નવીન પટનાયક

હરીયાણા – દેવીલાલ – ઓમ પ્રકાશ ચૌટાલા

કર્ણાટકા – એચ.ડી.દેવ ગૌડા – એચડી કુમારસ્વામી

મહારાષ્ટ્ર – નેતા શંકરરાવ ચવ્હાણ – અશોક ચવ્હાણ

મેઘાલય – પી. એ. સંગમાં – કોનરાડ સંગમા

આંધ્ર પ્રદેશ – વાય.એસ.રાજેશેરા રેડ્ડી – જગનમોહન રેડ્ડી

મધ્ય પ્રદેશ – રવિશંકર શુક્લા – શ્યામા ચરણ શુક્લા

અરૂણચલ – પિતા દોરજી ખાંડુ – પેમા ખાંડુ (બનીશકે)