ત્રણ જિલ્લા અને ત્રણ શહેર પ્રમુખની કોંગ્રેસમાં નિયુક્તિ 

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના શહેર અને જિલ્લાના પ્રમુખોની નીચેના નામોની મંજુરી આપી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ નવનિયુક્ત શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે આગામી લોકસભાને ધ્યાનમાં લઈ સંગઠનમાં ફેરફારની શરૂઆત કરી દીધી છે.
વિનુભાઈ અમીપરા, જુનાગઢ શહેર
ડૉ.કૌશિક શાહ, ગાંધીનગર શહેર
હરેન્દ્ર વી. વાળંદ, નર્મદા જીલ્લો
પરિમલ જે. ઠક્કર, પોરબંદર શહેર
અર્જુન સોસા, અમરેલી જીલ્લો
યજુવેન્દ્રસિંહ જાડેજા, કચ્છ જીલ્લો
રમેશભાઈ સી. મેર, બોટાદ જીલ્લો