તા.21 અમદાવાદ
સ્વચ્છતાં ખરેખર કયાં જોવા મળે છે.
ભારતદેશ જેમાં સંસ્કાર,સંસ્કૃતી, અને સ્વચ્છતા ની માઠી સુંગઘ આવે છે. તે જ ભારતદેશ ના ગુજરાત રાજય ના અમદાવાદ શહેર માં સ્વચ્છ અભીયાન માત્ર ને માત્ર કાગળ ઉપર જોવા મળે છે. સ્વચ્છતા માત્ર શું કાગળ ઉપર હોય છે. નેતાઓના ઘર અને ઓફીસની આજુબાજુ જ ગંદકી અમદાવાદ શહેર માં જયાં સરદાર વલ્લભાઈ, ગાંઘીજી ની ઘણી-બધી યાદો જોડાયેલી છે. ગાંઘીજી નું એક સ્વપન કહી શકાય કે આપણો દેશ, રાજય, શહેર સ્વચ્છ હશે. તે જ અમદાવાદ શહેરના નેતાઓના ઘર આંગણે કે ઓફીસ ની પાસે જ કચરા ના ઢગ જોવા મળે છે.તેમના ઘરની સ્વચ્છતાં સપૃંણ પણે રાખવામાં આવે છે. જૈયારે તેમના ઘરની કે ઓફીસ આંખે દેખી શકાય એટલા જ અંતરમાં એમની પોલ ખુલી જાય છે. જયાં નેતાઓ સ્વચ્છ અભીયાનની મોટી વાતો કરતા દેખાય છે. ત્યાં જ ગંદકી પણ જોવા મળે છે.
કેટલીક જાણી અજાણી વાતો મોટા નેતાઓ ઘણીવાર ઝાડુ મારતા દેખાય છે. તો શું આ માત્ર એક દેખાળો છે. કે માત્ર ને માત્ર ચોપડા ઉપર જ સ્વચ્છ અભીયાન ચાલી રહ્યુ છે. તેવા જ કેટલાક નેતાઓ જે અમદાવાદ શહેર ના મંત્રી,ડેપ્યુટી મેયર,કોપરેટ છે
(1)વંદનાબેન શાહ, કોર્પોરેટર નવરંગપુરા,
રહે. ભારતીય નીવાસ સોસાયટી, નજીક નગરી હોસ્પીટલ, એલિસબ્રીજ, અમદાવાદ
(2)શાઘનાબેન જોષી, કોર્પોરેટર નારણપુરા,
રહે. અમી એપારમેન્ટ, નજીક મંગલમૃતી, ટેલીફોન એકસજન્ચની બાજુમાં, નારણપુરા.
(3)કૌશીક પટેલ, ઘારાસભ્ય, મહેસુલ મંત્રી,
ઓફીસ, અકુંર ચાર રસ્તા, અમદાવાદ
(4)દીનેસ મકવાના,ડેપ્યુટી મેયર,કોર્પોરેટર
રહે. નીલદીપ રેસીડન્સી, નજીક જી.ડી. હાઈ સ્કુલ, સૈજપુર
(5)ભરત પડંયા, ગામય અઘ્યશ્ર,
ઓફીસ, રાજપથ કલબની સામે, એસ.જી.હાઈવે.
નેતા અને નાગરીક વચ્ચે અંતર
જે દેશમાં સારો નેતા હશે તે દેશ સમૃઘ્ઘ હશે. પરતું કદાચ અમદાવાદ માં ગુરુ ગોર ખાય છે અને ચેલાને શીખામણ
આપે છે. જૈયારે નાગરીકો દ્રારા દરેક પય્તન થાય છે કે લોકો ઘ્વારા સંભવ પય્તન થાય છે કે ગંદકી ન થાય.નાગરીકો દ્રારા ઘણીવાર આજીજી કરવામાં આવે છે પરંતુ નેતાઓના પેટ ના પાણી હલતા નથી. પરંતુ નેતાઓ દ્વારા ખાલી કાગળ ઉપર જ પય્તન થાય છે. કે દેખાળો કરવામાં જ પય્તન થાય છે. ગંદકી દ્રારા આમ જનતા ને હાલાકી ગંદકી દ્રારા રોગચાળો,મચ્છર નો ઊપદ્રવ,પદુષણ માં વઘુ ને વઘુ ઊકરશે. જે નાગરીકો માટે ખતરારુપ અને હાનીકારક હોઈ શકે છે. મંજીલ સુઘી પોહચી શકાશે.
શું આ સામાયીક લેખન દ્રારા નેતાઓમાં ફરક આવશે…