ના હું દોષી નથી – રાહુલ

અમિત ચાવડા જામીનદાર બન્યા. 15000ના બોન્ડ પર જામીન મંજૂર. રાહુલ ગાંધી એ જામીન માટે અરજી કરી.

રાહુલ ગાંધી સામે માનહાનિ કેસની સુનાવણી
કોર્ટરૂમમાં ભીડ વધી
ભીડ વધતાં કોંગ્રેસના કેટલાંક નેતાઓ કૉર્ટ રૂમમાંથી બહાર નીકળ્યાં.
કોર્ટ કાર્યવાહી ની વિડીયો ગ્રાફી કરવાનો હિન પ્રયાસ. કોર્ટે મોબાઇલ જપ્ત કરાયો.

કોર્ટમાં ભીડ વધતાં કોર્ટે કહ્યું તમામ લોકો કોર્ટની કાર્યવાહીમાં સહકાર આપે
રાહુલ ગાંધીના વકીલે કાયદાની જોવાઈઓ બતાવી
રાહુલ ગાંધીને જામીન લેવા પડે તેવી ફરિયાદી પક્ષની દલીલ સામે બચાવપક્ષના વકીલે બતાવી જોગવાઈઓ