દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશે પણ ડૉ અનિલ નાયક નું આપત્તિ જનક નિવેદન છે .જે વડાપ્રધાન પદ અને એક કુલપતિ પદ ની ગરિમા અને યુનિવર્સિટીના ભવિષ્યને જોતો હું તે માન્ય મુખ્યમંત્રી શ્રી ને સીધુ આપીશ ,મીડિયામાં આપી રાજકારણ નહિ કરું .એ સંસ્કાર મારા નથી મુખ્યમંત્રીસશ્રી ને *વિનંતી કરીશ કે ,શિક્ષણમાં રાજકારણ ન હોય.* કુલપતિ પદ ઉપર પદની ગરિમા સાચવે ,વિદ્યાર્થી ,શિક્ષણ,સંશોધન અને ઇનોવેશનનું વિચારે તેવા કુલપતિ સમગ્ર ગુજરાતમાં નિયુક્ત કરો. ગુજરાતની આવનારી પેઠી યાદ કરશે.ડૉ. નાયક જેવા કોઈના ઈશારે ચાલનારા અને શિક્ષણમાં પ્રશ્નો ઉભા કરનાર નહિ.
ડૉ. કિરીટ પટેલ
ધારાસભ્ય ,પાટણ