પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનું લાંબી માંદગી બાદ નિધન

દિલ્હી,તા:૨૪

પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનું લાંબી માંદગી બાદ દિલ્હીની એઈમ્સમાં નિધન થયું છે.