6 વાગ્યા સુધી 62 ટકા મતદાન થયું LIVE પળેપળની વિગતો

2014માં મતદાન

2014ની લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં મતદાન 30 એપ્રિલના રોજ થયું હતું. 2014માં કુલ 40603093 મતદારો હતા જેમાંથી રાજ્યમાં 25703177 ઈવીએમ અને 146478 પોસ્ટલ દ્વારા મતદાન થયું હતું. રાજ્યમાં કુલ મતદાનની ટકાવારી 63.66% રહી હતી. જેમાં સૌથી વધુ મતદાન બારડોલી બેઠક પર 74.94 ટકા થયું હતું જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદર બેઠક પર 52.62 ટકા થયું હતું.

2014માં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બીજેપીએ વડાપ્રધાન પદ માટેના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હોવાથી રાજ્યના મતદારોમાં મોદી લહેર છવાયેલી હતી. તેથી લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા પ્રેરાયા હતા. આ લોકસભા ચૂંટણીમાં એ જોવાનું રહેશે કે ગુજરાતના નાગરિકો 2014ના મતદાન ટકાવારીનો આંકડો 63.66% ને

મહેસાણા બેઠક:
મહેસાણા બેઠક પર કુલ 1498219 મતદારો નોંધાયા હતા જે પૈકી 1004295 મતદારોએ મતદાન કર્યું હતું. આ મતદારોમાં 541116 પુરુષ અને 456612 સ્ત્રી મતદારો હતા. 7 મતદારો અન્ય કેટેગરીના હતા. મહેસાણામાં કુલ 67.03 ટકા મતદાન થયું હતું

સાબરકાંઠા બેઠક:
સાબરકાંઠા બેઠક પર કુલ 1615840 મતદારો નોંધાયા હતા જે પૈકી 1095863 મતદારોએ મતદાન કર્યું હતું. આ મતદારોમાં 583583 પુરુષ અને 502387 સ્ત્રી મતદારો હતા. સાબરકાંઠામાં કુલ 67.82 ટકા મતદાન થયું હતું.

ગાંધીનગર બેઠક:
ગાંધીનગર બેઠક પર કુલ 1733972 મતદારો નોંધાયા હતા જે પૈકી 1137014 મતદારોએ મતદાન કર્યું હતું. આ મતદારોમાં 617164 પુરુષ અને 511490 સ્ત્રી મતદારો હતા. 2 મતદારો અન્ય કેટેગરીના હતા. ગાંધીનગરમાં કુલ 65.57 ટકા મતદાન થયું હતું.

અમદાવાદ પૂર્વ બેઠક:
અમદાવાદ પૂર્વ બેઠક પર કુલ 1601832 મતદારો નોંધાયા હતા જે પૈકી 986526 મતદારોએ મતદાન કર્યું હતું. આ મતદારોમાં 557279 પુરુષ અને 422980 સ્ત્રી મતદારો હતા. 6 મતદારો અન્ય કેટેગરીના હતા. અમદાવાદ પૂર્વમાં કુલ 61.59 ટકા મતદાન થયું હતું.

અમદાવાદ પશ્ચિમ બેઠક:
અમદાવાદ પશ્ચિમ બેઠક પર કુલ 1534400 મતદારો નોંધાયા હતા જે પૈકી 965560 મતદારોએ મતદાન કર્યું હતું. આ મતદારોમાં 531702 પુરુષ અને 428771 સ્ત્રી મતદારો હતા. 2 મતદારો અન્ય કેટેગરીના હતા. અમદાવાદ પશ્ચિમમાં કુલ 62.93 ટકા મતદાન થયું હતું.

સુરેન્દ્રનગર બેઠક:
સુરેન્દ્રનગર બેઠક પર કુલ 1656657 મતદારો નોંધાયા હતા જે પૈકી 945439 મતદારોએ મતદાન કર્યું હતું. આ મતદારોમાં 539246 પુરુષ અને 399328 સ્ત્રી મતદારો હતા. 1 મતદાર અન્ય કેટેગરીના હતા. સુરેન્દ્રનગરમાં કુલ 57.07 ટકા મતદાન થયું હતું.

રાજકોટ બેઠક:
રાજકોટ બેઠક પર કુલ 1655717 મતદારો નોંધાયા હતા જે પૈકી 1057783 મતદારોએ મતદાન કર્યું હતું. આ મતદારોમાં 590854 પુરુષ અને 461740 સ્ત્રી મતદારો હતા. 1 મતદાર અન્ય કેટેગરીના હતા. રાજકોટમાં કુલ 63.89 ટકા મતદાન થયું હતું.

પોરબંદર બેઠક:
પોરબંદર બેઠક પર કુલ 1539223 મતદારો નોંધાયા હતા જે પૈકી 809985 મતદારોએ મતદાન કર્યું હતું. આ મતદારોમાં 468592 પુરુષ અને 335821 સ્ત્રી મતદારો હતા. 2 મતદારો અન્ય કેટેગરીના હતા. પોરબંદરમાં કુલ 52.62 ટકા મતદાન થયું હતું.

જામનગર બેઠક:
જામનગર બેઠક પર કુલ 1470952 મતદારો નોંધાયા હતા જે પૈકી 852989 મતદારોએ મતદાન કર્યું હતું. આ મતદારોમાં 484080 પુરુષ અને 364974 સ્ત્રી મતદારો હતા. 1 મતદાર અન્ય કેટેગરીના હતા. જામનગરમાં કુલ 57.99 ટકા મતદાન થયું હતું.

જૂનાગઢ બેઠક:
જૂનાગઢ બેઠક પર કુલ 1485543 મતદારો નોંધાયા હતા જે પૈકી 942257 મતદારોએ મતદાન કર્યું હતું. આ મતદારોમાં 513928 પુરુષ અને 423553 સ્ત્રી મતદારો હતા. જૂનાગઢમાં કુલ 63.43 ટકા મતદાન થયું હતું.

અમરેલી બેઠક:
અમરેલી બેઠક પર કુલ 1486286 મતદારો નોંધાયા હતા જે પૈકી 809615 મતદારોએ મતદાન કર્યું હતું. આ મતદારોમાં 455668 પુરુષ અને 349837 સ્ત્રી મતદારો હતા. અમરેલીમાં કુલ 54.47 ટકા મતદાન થયું હતું.

ભાવનગર બેઠક:
ભાવનગર બેઠક પર કુલ 1594531 મતદારો નોંધાયા હતા જે પૈકી 918144 મતદારોએ મતદાન કર્યું હતું. આ મતદારોમાં 516968 પુરુષ અને 39601 સ્ત્રી મતદારો હતા. 11 મતદારો અન્ય કેટેગરીના હતા. ભાવનગરમાં કુલ 57.58 ટકા મતદાન થયું હતું.

આણંદ બેઠક:
આણંદ બેઠક પર કુલ 1496859 મતદારો નોંધાયા હતા જે પૈકી 971262 મતદારોએ મતદાન કર્યું હતું. આ મતદારોમાં 539236 પુરુષ અને 427943 સ્ત્રી મતદારો હતા. આણંદમાં કુલ 64.89 ટકા મતદાન થયું હતું.

ખેડા બેઠક:
ખેડા બેઠક પર કુલ 1599471 મતદારો નોંધાયા હતા જે પૈકી 957464 મતદારોએ મતદાન કર્યું હતું. આ મતદારોમાં 540239 પુરુષ અને 411083 સ્ત્રી મતદારો હતા. 1 મતદાર અન્ય કેટેગરીના હતા. ખેડામાં કુલ 59.86 ટકા મતદાન થયું હતું.

પંચમહાલ બેઠક:
પંચમહાલ બેઠક પર કુલ 1576667 મતદારો નોંધાયા હતા જે પૈકી 935016 મતદારોએ મતદાન કર્યું હતું. આ મતદારોમાં 512435 પુરુષ અને 414555 સ્ત્રી મતદારો હતા. પંચમહાલમાં કુલ 59.30 ટકા મતદાન થયું હતું.

દાહોદ બેઠક:
દાહોદ બેઠક પર કુલ 1411765 મતદારો નોંધાયા હતા જે પૈકી 901435 મતદારોએ મતદાન કર્યું હતું. આ મતદારોમાં 466791 પુરુષ અને 428519 સ્ત્રી મતદારો હતા. 1 મતદાર અન્ય કેટેગરીના હતા. દાહોદમાં કુલ 63.85 ટકા મતદાન થયું હતું.

વડોદરા બેઠક:
વડોદરા બેઠક પર કુલ 1638321 મતદારો નોંધાયા હતા જે પૈકી 1162168 મતદારોએ મતદાન કર્યું હતું. આ મતદારોમાં 621926 પુરુષ અને 533715 સ્ત્રી મતદારો હતા. 15 મતદારો અન્ય કેટેગરીના હતા. વડોદરામાં કુલ 70.94 ટકા મતદાન થયું હતું.

છોટા ઉદેપુર બેઠક:
છોટા ઉદેપુર બેઠક પર કુલ 1536305 મતદારો નોંધાયા હતા જે પૈકી 1101623 મતદારોએ મતદાન કર્યું હતું. આ મતદારોમાં 590131 પુરુષ અને 504411 સ્ત્રી મતદારો હતા. છોટા ઉદેપુરમાં કુલ 71.71 ટકા મતદાન થયું હતું.

ભરૂચ બેઠક:
ભરૂચ બેઠક પર કુલ 1417548 મતદારો નોંધાયા હતા જે પૈકી 1061060 મતદારોએ મતદાન કર્યું હતું. આ મતદારોમાં 562549 પુરુષ અને 493760 સ્ત્રી મતદારો હતા. 10 મતદારો અન્ય કેટેગરીના હતા. ભરૂચમાં કુલ 74.85 ટકા મતદાન થયું હતું.

બારડોલી બેઠક:
બારડોલી બેઠક પર કુલ 1614106 મતદારો નોંધાયા હતા જે પૈકી 1209609 મતદારોએ મતદાન કર્યું હતું. આ મતદારોમાં 636398 પુરુષ અને 567973 સ્ત્રી મતદારો હતા. બારડોલીમાં કુલ 74.94 ટકા મતદાન થયું હતું.

સુરત બેઠક:
સુરત બેઠક પર કુલ 1484068 મતદારો નોંધાયા હતા જે પૈકી 948383 મતદારોએ મતદાન કર્યું હતું. આ મતદારોમાં 538576 પુરુષ અને 407928 સ્ત્રી મતદારો હતા. 3 મતદારો અન્ય કેટેગરીના હતા. સુરતમાં કુલ 63.90 ટકા મતદાન થયું હતું.

નવસારી બેઠક:
નવસારી બેઠક પર કુલ 1764620 મતદારો નોંધાયા હતા જે પૈકી 1161476 મતદારોએ મતદાન કર્યું હતું. આ મતદારોમાં 644265 પુરુષ અને 512736 સ્ત્રી મતદારો હતા. 13 મતદારો અન્ય કેટેગરીના હતા. નવસારીમાં કુલ 65.82 ટકા મતદાન થયું હતું.

વલસાડ બેઠક:
વલસાડ બેઠક પર કુલ 1512061 મતદારો નોંધાયા હતા જે પૈકી 1123182 મતદારોએ મતદાન કર્યું હતું. આ મતદારોમાં 580599 પુરુષ અને 538185 સ્ત્રી મતદારો હતા. વલસાડમાં કુલ 74.28 ટકા મતદાન થયું હતું.

————————

સાંજે 5 વાગ્યા સુધી મતદાનનો ટ્રેન્ડ – 5થી 6 સુધી બોગસ મતદાનનો પ્લાન, 5 પછી કોઈ મતદાન કરવા જતું નથી ત્યારે તેનો ફાયદો ઉઠાવવામાં આવે તેવો અંદરખાનેથી પ્લાન બનાવાયો છે.
રાજકોટ સંસદીય મતવિસ્તારની 5 વાગ્યા સુધીમાં થયેલ મતદાનની ટકાવારી….*

1). રાજકોટ રુલર = 56.38 %
2). રાજકોટ ઈસ્ટ = 57.99 %
3). રાજકોટ વેસ્ટ = 60.01 %
4). રાજકોટ સાઉથ = 59.11 %
5). જસદણ = 49.23 %
6). ટંકારા = 62.65 %
7). વાંકાનેર = 60.49 %

મહેસાણા – સાજે ૦૫ વાગ્યા સુધી મતદાન ૬૧.૧૬ નોંધાયું

સવારે 9 કલાકે, સવારે 11 કલાકે, બપોરબાદ 1 કલાકે અને બપોર બાદ 3 વાગ્યે થયેલું મતદાન 

ભાજપના લુખ્ખા તત્વોએ માણાવદરમાં મતદાન ન કરવા દીધું, ક્યાં છે ચૂંટણી પંચ ?

બેફામ ગાળાગાળી અને લોખંડના પાઇપ અને લાકડાના ફટકા સાથે ગુંડાગીરી સામે આવી…
માણાવદર તાલુકા ના રફાળા ગામે જવાહર ચાવડાના માણસો દ્વારા ગામ ના લોકો ને મતદાન નથી કરવા દેતા.
ચૂંટણીતંત્ર અને પોલીસતંત્ર મુકપ્રેક્ષક બની ને બધું જોય રહ્યુ. આ માણાવદર નાં રફાળા ગામ ની ઘટના નો વિડિઓ છે.
આ ભાજપ જવાહર ચાવડા નાં માણસો હોવાની વાતો થઇ રહી છે.
માણાવદર તાલુકાના રફાળા ગામે જવાહર ચાવડાના માણસો જે ગામ માં પાટીદાર સમાજ ના માણસો વધારે હોય એ ગામ માં મતદાન નઈ થવા દેતા.

સૌરાષ્ટ્રમા હારની બીકે ઉમેદવારોએ લુખ્ખાઓને ઉતાર્યા છે. પહેલા દિવસથી ઘુંટણીયે પડેલુ ચૂંટણીપંચ આજે મતદાનના દિવસે ચત્તોપાટ ભોંયભેગુ થઇને લુખ્ખાઓ સામે દંડવત કરી રહ્યુ છે.

ચૂંટણી પંચમાં લોકશાહીમાં આસ્થા ધરાવતો કોઇ ઓફિસર હોય તો આ વિડિયોને આધારે તત્કાળ એક્શન લે. આ એક સેમ્પલ છે. જામનગર, પોરબંદર લોકસભાના અંતરિયાળ ગામોમા ઠેરઠેર આવા લુખ્ખાઓ મતદાન કરતા અટકાવી રહ્યા છે. માણાવદર તાલુકા ના રફાળા ગામે જવાહર ચાવડાના માણસો પાટીદાર સમાજ ના લોકો ને મતદાન નથી કરવા દેતા….
ચૂંટણીતંત્ર અને પોલીસતંત્ર મુકપ્રેક્ષક બની ને બધું જોય રહ્યુ છે.. જો તત્કાલિક કોઈ કાર્યવાહી નહિ થાય તો ફેર મતદાન કરાવસુ.

જૂનાગઢ live વીડિયો જૂનાગઢના બીલખા રોડ ઉપર આવેલ ધરાર નગર વિસ્તારનો હોવાનું અને મતદારોને અટકાવતા બંને માથાભારે શખ્સોની ધરપકડ કરી તેની ગુન્હો નોંધવામાં આવ્યો હોવાનું જૂનાગઢ એસપી સોરભસિંહ એ કહ્યું છે બન્ને માથાભારે શખ્સો ને એસપી એ જાતે જઈને પકડી લીધા હોવાનું કહ્યું હતું
આ ઘટના અંગે એસપી કહ્યું કે 3 વાગ્યા આસપાસ આ ઘટના બની હોવાની વિગત મળતા તેમણે જાતે બને શખ્સોને ઝડપી લઈ મતદારો નિર્ભયતા થી મતદાન કરે એવી વ્યવસ્થા કરી હતી

3 વાગ્યા સુધીમાં 50 ટકા મતદાન
કચ્છ 39.22,

બનાસકાંઠા 45.37
પાટણ 48.85,

મહેસાણા 47.98
સાબારકાંઠા 47.34,

ગાંધીનગર 46.22
અમદાવાદ પૂર્વ 43.88,

અમદાવાદ પશ્ચિમ 39.00
સુરેન્દ્રનગર 38.29,

રાજકોટ 40.83
પોરબંદર 36.89,

જામનગર 36.15
જૂનાગઢ 44.95,

અમરેલી 38.21
ભાવનગર 45.32,

આણંદ 46.90
ખેડા 40.60,

પંચમહાલ 45.31
દાહોદ 47.98,

વડોદરા 45.33
છોટાઉદેપુર 54.05,

ભરૂચ 51.73
બારડોલી 50.06,

સુરત 39.63
નવસારી 42.33,

વલસાડ 54.72

3 વાગ્યા સુધી અમદાવાદ અને ગુજરાતનું મતદાન આ પ્રમાણે છે

3 વાગ્યા સુધી

બનાસકાંઠા લોકસભા ઇલેકસન બહિષ્કારનો મામલો યથાવત..

ચૂંટણી અધિકારીએ લાસ્ટ પ્રેસ કૉંફરન્સ માં 2 દિવસ પહેલા લોકસભા ચૂંટણીની તમામ ફરિયાદોનું થયું નિરાકરણની કરી હતી વાત. 50 કવાર્ટરના રહીશોનો ચૂંટણી બહિષ્કાર હજુ પણ યથાવત હોવાની હકીકત આવી બહાર. જાહેરનામના દિવસથી ચાલુ છે ચૂંટણી બહિષ્કાર . રસ્તાના પ્રશ્નનું થયું નથી હજુ નિરાકરણ. આજેય મતદાનના દિવસે પણ 300થી વધુ મતદારો પોતાના ઘેર કરી રહ્યા છે ચૂંટણી બહિષ્કાર.

રસ્તો નહીં તો કદીયે વોટ નાહીના લાગ્યા નારા…

રાજ્યમાં 2 લાગ્યે સરેરાશ 42% મતદાન
છોટા ઉદેપુરમાં  50%

કચ્છમાં 37%,

બનાસકાંઠામાં 46%
પાટણમાં 44%,

મહેસાણામાં 44%
સાબરકાંઠામાં 44%,

ગાંધીનગરમાં 45% ન
અમદાવાદ પૂર્વ 43%,

અમદાવાદ પશ્ચિમ 36%
સુરેન્દ્રનગર 38%,

રાજકોટમ 41%

પોરબંદર 35%,

જામનગર 36%
જૂનાગઢ 43%,

અમરેલી 37%
ભાવનગર 41%,

આણંદ 41%
ખેડા 41%, પંચમહાલ 40%
દાહોદ 48%, વડોદાર 45%
છોટાઉદેપુર 50%, ભરૂચ 46%
બારડોલી 48%, સુરત 38%
નવસારી 42%, વલસાડ 47%

—————————————–

ગુજરાતની 26 લોકસભા બેઠક માટે 1 વાગ્યા સુધીનું મતદાન

અમદાવાદ પ. – 26.31%
અમદાવાદ પૂ. – 34.96 %
અમરેલી – 31.22%
આણંદ – 35.12 %
બનાસકાંઠા – 41.16%
બારડોલી – 43.48%
ભરૂચ – 44.86%
ભાવનગર – 36.35 %
છોટાઉદેપુર – 38.96%
દાહોદ – 46.70%
ગાંધીનગર – 36.97%
જામનગર – 35.12%
જૂનાગઢ – 39.14%
કચ્છ – 36.48%
ખેડા – 36.90%
મહેસાણા – 40.70%
નવસારી – 32.53%
પંચમહાલ – 38.22%
પાટણ – 38.74%
પોરબંદર – 28.04%
રાજકોટ – 39.91%
સાબરકાંઠા – 43.08%
સુરત – 35.61%
સુરેન્દ્રનગર – 36.86%
વડોદરા- 41.61%
વલસાડ- 42.97%

લોક ઝૂંબેશકાર સંજય ગઢીયાનાં તમામ ઓડીયો ક્લીપ તથા વિડિયો જોવા માટે આ ચેનલ છે. સંજય ગઢીયા ઉપર પોલીસ ફરિયાદ સરકારે કરી છે. આ વિડીયો બન્યાનાં માત્ર 12 જ કલાક માં રાજકોટનાં જાગૃત નાગરિક સંજય ગઢીયા ઉપર સુરત તથા અમદાવાદમાં બબ્બે પોલીસ ફરિયાદ દાખલ થઈ તથા પોલીસ સ્ટેશનમાં હાજર થવા જણાવાયું તે આ વિડિયો છે.

બપોરે 12.30 વાગ્યા બાદ મતદાનની ટકાવારી વધી, દાહોદમાં સૌથી વધારે મતદાન
ગુજરાતમાં અત્યાર સુધી 38.11 ટકા મતદાન થયું.
દાહોદ બેઠક પર અત્યાર સુધીનું સૌથી વધારે મતદાન 46.70 ટકા નોંધાયું છે.
જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદર બેઠક પર 26.48 ટકા નોંધાયું છે.
આ ઉપરાંત અન્ય મહત્ત્વની બેઠકો પર મતદાન : ગાંધીનગર – 36.97 ટકા અમદાવાદ પૂર્વ – 37.08ટકા, અમદાવાદ પશ્ચિમ 33.10 ટકા, રાજકોટ 38.30 ટકા, વડોદરા – 41.61 ટકા, સુરત – 32.86 ટકા મતદાન નોધાયું હતું.

જુનાગઢમાં ઉમેદવારના અંગત મદદનીશ દારુ સાથે પકડાયા

ચૂંટણી દરમિયાન મતદારોને પ્રભાવીત કરવા માટે દારૂ અને રોકડ રૂપિયા સહિત અન્ય કોઈ ભેટ આપવામાં આવે નહીં તે માટે ચૂંટણી પંચ અને પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવે છે, આમ છતાં મતદાન ચાલી રહ્યુ હતું. તે દરમિયાન જુનાગઢમાં વાહન ચેકીંગ કરી રહેલી પોલીસ એક કારની તલાશી લેતા તેમાંથી દારૂની એક બોટલ અને ત્રણ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા, આ કારમાં રહેલી બે વ્યકિતની પોલીસે ધરપકડ કરી છે. જો કે કારમાં રહેલી સંજય નામની વ્યકિતએ પોલીસ ઉપર રોફ છાંટી છોડી દેવાનો આદેશ કર્યો હતો, કારણ પોતે જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાનો અંગત સચિવ હોવાનો તે દાવો કરી રહ્યો છે.મતદાન દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ બને નહીં તે માટે જુનાગઢ પોલીસ દ્વારા શહેરમાં પ્રવેશ કરવાના નાકા ઉપર શહેરના સંવેદનશીલ વિસ્તારમાં નાકાબંધી કરી વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું. બપોરના 12 વાગ્યાના સુમારે પોલીસે એક કાર અટકાવી તેની તલાશી લેતા પહેલા તો કારમાં બેઠેલી બે વ્યકિતઓએ પોલીસને કારની તપાસ કરતા અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો, આમ છતાં પોલીસે પોતાની કામગીરી ચાલુ રાખતા કારમાં રહેલો સંજય નામનો યુવકો ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ફરજ ઉપરના પોલીસ અધિકારીને ધમકાવવાની શરૂઆત કરી હતી. સંજયનો દાવો હતો કે તે સાંસદ રાજેશ ચુડાસમાનો પીએ છે અને ચૂંટણીના કામે જઈ રહ્યો છે.જો કે પોલીસે સંજયથી પ્રભાવીત થયા વગર કાર તપાસતા તેમાંથી દારૂની એક બોટલ અને સંજય પાસેથી ત્રણ લાખ રોકડા મળી આવ્યા હતા. જ્યારે રવિરાજ નામના યુવક પાસેથી ત્રીસ હજાર મળી આવ્યા હતા. પોલીસે દારૂના કેસમાં તેમજ આચારસંહિતા પ્રમાણે રોકડ રૂપિયાની હેરફેર ઉપર પ્રતિબંધ હોવાના ગુનામાં તેમની ધરપકડ કરી આ મામલે ચૂંટણી પંચ અને ઈન્કમટેકસ વિભાગને જાણ કરી છે.
ભાજપ સાંસદ રાજેશ ચુડાસમા ના પી. એ. રવિરાજ વ્યાસની દારુની બોટલો અને 3લાખ રૂપિયા રોકડા ને કાર સાથે ધરપકડ કરતી જુનાગઢ પોલીસ..
ઢાંકપીછોડો કરવા માટે ભાજપ આગેવાનો નાં ધમપછાડા, પોલીસ તંત્ર પર દબાણ.

જુનાગઢ લોકસભા બેઠક હેઠળ આવતી ગીર સોમનાથ જીલ્લાની ચાર વિધાનસભા બેઠક પર સવારે 7 થી 1 વાગ્યા ( 6 કલાક ) સુધીમાં થયેલ મતદાનના મતો અને ટકાવારી….

ગીર સોમનાથની ચાર બેઠકોમાં…

સોમનાથ : 1,05,039 ( 43.24 % )
તાલાલા : 81,867 ( 38.09 % )
કોડીનાર : 89,276 ( 41.56 % )
ઉના : 97,225 ( 40.33 % )

જસદણ પો.સ્ટે તાબેના લીલાપુર ગામે કુમાર પ્રાથમિક શાળા ના બુથ ઉપર ફરજ ઉપર રહેલ પો.કોન્સ બકુલભાઈ વાસાણી ને લીલાપુર ગામ ના રમેશભાઈ રવજીભાઈ રામાણી દુકાન પાસે દેકારો કરી ગાળો બોલતા પો.કોન્સ સમજાવવા જતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ પો ઉપર હુમલો કરી પેટમાં પડખા ના ભાગે છરી નો એક ઘા મારી ઇજા કરેલ છે આ બાબતે જસદણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે લીલાપુર ગામે શાંતિ છે કોઈ પ્રત્યાઘાત નથી આરોપી લીલાપુર ગામ ના સરપંચ છે અને ભાજપ પક્ષમાં સક્રિય છેAhmedabad (west) Voter Turnout up to 11-00am 20.10%

સોસીયલ મીડિયામાં મતદાન કરતા થયેલા વિડિઓ વાયરલ થવાનો બનાવ. જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીએ આપ્યા તપાસના આદેશ. ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ મતદાન કરતા વિડિઓ અને ફોટો લીધા હતા. વિડિઓ વાયરલ થતા ગુપ્ત મતદાનના નિયમનું થયું છે ઉલનઘન. વડોદરા ભાજપ આઇટી સેલના પ્રમુખે મતદાન કરતો ફોટો સોશ્યલ મીડિયા પર મુક્યો..

અમદાવાદ પશ્ચિમમાં 11 વાગ્યા સુધી સરેરાશ 20 ટકા, પૂર્વમાં 19 ટકા અને ગાંધીનગરમાં 24 ટકા મતદાન નોંધાયું.રાજ્યની ૨૬ લોકસભા બેઠક માટે ૨૫ ટકા સરેરાશ મતદાન સવારે 11:00 વાગ્યે નોંધાયું

વિધાનસભા

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે વિરમગામમાં કર્યું મતદાન..
અમરેલી : સવારે 11 વાગ્યા સુધીમાં 14.76 % મતદાન
દમણ-દીવનમા ૧૧ વાગ્યા સુધીમા ૧૯.૪૩ ટકા મતદાન થયું
સાબરકાંઠા લોકસભા

સાબરકાંઠા જિલ્લામાં ૧૧.૦૦ કલાક સુધી ૨૩.૭૦ ટકા મતદાન નોંધાયું

ગ્રામ્ય વિસ્તારમાં મતદારો ની લાંબી કતારો
બનાસકાંઠા લોકસભા સીટ

11 વાગ્યા સુધીમાં 15.41% મતદાન.
નર્મદા બ્રેકીંગ

314 ગામ ના આદિવાસીઓ નો ચુંટણી બહિષ્કાર

લોકસભા ચૂંટણી નો બહિષ્કાર

ગામોમાં પોતાની સ્વતંત્ર ગ્રામપંચાય ન આપતા બહિષ્કાર

છેલ્લા 6 મહિના થી કરી રહ્યા હતા માગ

આજે 314 ગામો ના આગેવાનો કલેકટર કચેરી ખાતે ધરણા પર બેસી વિરોધ
સુરેન્દ્રનગર.

સવારે 9 વાગ્યા સુધીમાં 7.79%
સવારે 10 વાગ્યા સુધીમાં 10.22%
સવારે 11 વાગ્યા સુધીમાં 10.38% મતદાન..
જૂનાગઢ લોકસભા
વિસાવદર 23.85
સોમનાથ 24.92
તાલાલા 24.70
કોડીનાર 18.98
ઉના 28.28 ટકા 11 વાગ્યા સુધીના આંકડા છે
અરવલ્લી જિલ્લામાં 7 થી 11 કલાકમાં થયેલ મતદાન

ભિલોડા 29.50%
મોડાસા 25.97%
બાયડ 25.57%
કુલ 27.17%

ગુજરાતમાં 10 વાગ્યા સુધી 10.32% મતદાન થયું :
અમદાવાદ પૂર્વ : 9.58%
અમદાવાદ પશ્ચિમ : 8.12%
ગાંધીનગર : 9.95%
કચ્છ : 9.98%
મેહસાણા : 10.60%
બનાસકાંઠા : 13.08%
સાબરકાંઠા : 10.90%
સુરત : 9.95%
વલસાડ : 13.46%
પાટણ : 11.92 %
સુરેન્દ્રનગર : 10.08%
રાજકોટ : 10.98%
પોરબંદર : 9.01%
જામનગર : 7.15%
જૂનાગઢ : 9.10%
અમરેલી : 10.36%
ભાવનગર : 10.37%
આણંદ : 9.50%
પંચમહાલ : 8.75%
દાહોદ : 12.85%
વડોદરા : 9.51%
છોટા ઉદેપુર : 11.19%
ભરૂચ : 11.38%
બારડોલી : 11.06%રાજકોટ લોકસભા બેઠકના મતદાનની ટકાવારી
ટંકારા – 14.50 %

ગાંધીનગર નોર્થ 10.31%

કલોલ 12.07%

સાણંદ 9.67 %

ઘાટલોડિયા. 12.07%

નારણપુરા 6.49%

સાબરમતી. 9.60%

વાંકાનેર – 9.67%
રાજકોટ ઇસ્ટ – 9.73%
રાજકોટ વેસ્ટ – 9.71 %
રાજકોટ સાઉથ – 9.31 %
રાજકોટ રૂરલ – 10.65 %
જસદણ – 10.22%
નવસારી 6%
બારડોલી 12.07 ટકા
ગીર સોમનાથની ચાર બેઠકોમા મતદાન
સોમનાથ : 24,199 ( 9.96 % )
તાલાલા : 18,971 ( 8.83 % )
કોડીનાર : 9,552 ( 5.45 % )
ઉના : 25,572 ( 10.61 % )

દાહોદ 12 ટકા
અરવલ્લી જિલ્લામાં પ્રથમ બે કલાકમાં થયેલું મતદાન
ભિલોડા 12.34%
મોડાસા 10.33%
બાયડ 9.69%
કુલ 10.89

વડોદરા સાવલી તાલુકામાં 10.89 ટકા
રાજકોટ 10.39%
વલસાડ 11.15 ટકા
સુરત 10.08 ટકા
કચ્છ 9.98 ટકા
નવસારી
જામનગર 7.15%
ગાંધીનગર 8% મતદાન

દમણના મરવડ વિસ્તારમાં આવેલા પોલિંગ બુથ ન.14માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો દુર નહીં કરીને વહીવટીતંત્ર દ્વારા જ આચારસંહિતાનો ભંગ કરાયો હતો.