બ્રહ્મ સમાજે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા સરકારોને આદેશ આપ્યો

ભારતમાં અમુક નિર્માતા જાણી જોઇને એવી ફીલ્મો બનાવે છે કે,જેમાં વિવાદ થાય અને પોતાનો ધંધો ચાલે,”આર્ટીકલ-15″આવી જ ફીલ્મ છે. આમાં બ્રહ્મ સમાજ ને હલકો પાડવા ની વાત છે.આ તબક્કે એટલું તો થવું જ જોઈએ કે આવા નિર્માતા ની સાન ઠેકાણે આવે. તો આનુ પ્રદર્શન અટકવું પડે.
આ ઉપરાંત નરેન્દ્ર મોદી પી.એમ.હોય અને સૌજન્યશીલ અને સર્વધર્મ માંઉંડી શ્રધ્ધા ધરાવનાર, તથા સર્વ જ્ઞાતિ,કોમ પ્રત્યે આદર ધરાવનાર સી.એમ. વિજય રૂૂપાણી હોય, ત્યારે તેઓની પ્રાથમિક ફરજ બને છે કે, ફીલ્મને રજુ થતી અટકાવવી.
તો અમારી આગ્રહભરી વિનંતી છે કે, કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર કડક પગલાં લઇ,આ ફીલ્મને રીલીઝ ન થવા દે..જેમાં બ્રાહ્મણોનેે બળાત્કારી બતાવ્્યા છે.
જીતુ ભાઈ મહેતા
ટ્રસ્ટી,સૌરાષ્ટ્ર કચ્છ,રાજકોટ
અશ્વિનભાઈ દવે
ટ્રસ્ટી, સૌરાષ્ટ્ર કચ્છ,પોરબંદર
એસ,ડી,રાવલ
ટ્રસ્ટી,સૌરાષ્ટ્ર કચ્છ. ભાવનગર
દીપક ભાઇ વ્યાસ
ટ્રસ્ટી,સૌરાષ્ટ્ર કચ્છ, બોટાદ.
ભારતભાઇ જાની
પ્રમુખ, સૌરાષ્ટ્ર કચ્છ, રાજકોટ
ગૌતમભાઇ દવે
પ્રમુખ,સૌરાષ્ટ્ર કચ્છ, ભાવનગર
અલ્કેશભાઇ ભટ્ટ
પ્રમુખ, સૌરાષ્ટ્ર કચ્છ, બોટાદ.