લાઠી તાલુકાનાં શેખપીપરીયા ગામે બહોળી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો સાથે છેડો ફાડીને ભાજપની વિચારધારા સાથે જોડાયા હતા. જિલ્લા ભાજપ મહામંત્રી કૌશીક વેકરીયા ભાજપની વિચારધારામાં વિશાળ સંખ્યામાં જોડાયેલા વ્યકિતઓને ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. આ કાર્યક્રમમાં લાઠી તાલુકા ભાજપમાં મોટા પ્રમાણમાં કામ કરી રહ્યાં છે. જેમાં ઈમરાનભાઈ પીરજાદા, રાજીદ બાપુ, નનાબાપુ હડીયા, ઈમરાનભાઈ પીરજાદા, ઈસ્માઈલભાઈ સેન, કાદરમીયા અબ્દુલા, મયૌદીન મહેમદમીયા, ઈસ્માઈલ અનવર હુસેન, હસનમીયા મહેમદમીયા, અશરફ ઈબ્રાહીમમીયા, વાસીમ ડોસામીયા, સબીરમીયા ઈબ્રાહીમમીયા, રજાકમીયા અનવરહુસેન, તૌકીર હુસન ઈમરાન, ઈહિસમીયા મહેમદમીયા, ઈલીયાસમીયા મહેમદમીયા, ઈમરાન અનવરહુસેન, હુસેનમીયા આલમમીયા, બસીરમીયા ઈબ્રાહીમમીયા, જાવેદમીયા અજીજમીયા, શાહમીયા મહેમદમીયા, સમીર હુસેન નમુમીયા, કાદરમીયા નમુમીયા, અજરુદીન મમુમીયા, જાવેદહુસેન દિલાવરહુસેન, જાકીરહુસેન દિલાવરસેન, સાદીકહુસેન દીલાવરસેન, તૌફીકસેન ઈલીયાસમીયા,ઉસ્માનમીયા આવલ્લમીયા, એમદમીયા અનવરહુસેન, વાદીહમીયા ઉસ્માનમીયા, ઈમ્તીયાજહુસેન અનવરહુસેન, મહેબુબ અનવરહુસેન, નૌસાદહુસેન નુરમીયા સહીતના લોકો ઉપસ્થિત રહયા હતા.