મનથી ચાલતી મોબાઈલ એપ ઈલેકટ્રીક સાધનો ચાલુ બંધ કરી શકે તેવી શોધ

ભાવનગરની જ્ઞાનમંજરી ઈન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજી (જી.એમ.આઈ.ટી.)ના વિદ્યાર્થીઓએ એવું ડિવાઈસ વિકસાવ્યું છે જેનાથી ઘરમાં ઉપયોગમાં લેવાતા વિવિધ ઉપકરણો રિમોટ કંટ્રોલ અને મોબાઈલના માધ્યમથી ઓપરેટ થઈ શકે છે. ફેકલ્ટી ગાઈડ પ્રકૃત્તિ પરમાર, જયા દુબે, જયદીપ ડુંગરાણી, દર્શન ગુજરાતી અને ધાર્મિક ત્રિવેદીએ એવી મોબાઈ ફોન એપ વિકસાવી જેમાં પ્રોગ્રામિંગ, સેન્સર અને સર્કિટના માધ્યમથી ટીવી, ફ્રિજ, લાઈટ, પંખા જેવી ચિજ મનના વિચારામત્રથી તમામ ઈલેક્ટ્રોનિક્સ સાધનો ચાલુ બંધ કરી શકાય છે. રૂ.1300માં તૈયાર થતી આ એપ મસ્તક પર ધારણ કરી લેવામાં આવે પછી તે કામ કરતી થઈ જાય છે.

શ્રીફળ મૂકવામાં આવે કે તુરંત છાલા ઉતરી જાય છે. શ્રેયસ પરમાર, અજય વાઘેલા, વિવેક દેગડા અને અનુરાજ પિલ્લાઈએ ‘કોકોનટ ડિહસ્કર’ સાધન તૈયાર કર્યું છે. જે અનાજ કરીયાણાની દુકાન, નાળિયેળ