મહારાષ્ટ્રમાં ફરીથી ચૂંટાયેલી ધારાસભ્યો કેટલા ?

ફરી ચૂંટાયેલા 118 ધારાસભ્યોમાંથી 60એ 50 ટકાથી વધુ સરસાઈથી જીત મેળવી છે.

40 ફરીથી ચૂંટાયેલા ધારાસભ્યો 10% કરતા પણ ઓછા અંતરથી જીત્યા છે, જ્યારે 23 ધારાસભ્યો વિજયના 30% કરતા વધારે સરસાઈથી જીત્યા છે.