મહિલાઓને ઘડીયાલ કોણે ભેટ આપી

પ્રધાનમંત્રી અને ભાજપના અધ્યક્ષના ફોટોવાળી વોલ કલોકની ભેટ આપવામાં આવી હતી. 21-22 ડિસેમ્બરનારોજ ગાંધીનગર મુકામે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય મહિલા અધિવેશન યોજાયુ હતું. દેશમાંથી આવેલા મહિલા કાર્યકર્તાઓને – આગેવાનોને વદાપ્પ્રરધાન તથા રાષ્ટ્રીય પ્અરમુખના ફોટોઝની સાથે સાથે ભાજપનું નિશાનકમળનો લોગો ધરાવતું કેસરી કલરનુંએક વૉલ ક્લોક સ્મૃતિચિહ્ન તરીકે અર્પણ કરવામાં આવ્યું હતું.

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી સરોજપાંડે તથા મોરબી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આ વૉલ ક્લોક લોન્ચકરવામાં આવ્યું હતું . આ ઘડીયાલ કોણે ભેટમાં આપી છે અથવા તેનું ખર્ચ કોણે ઉઠાવેલું છે તે અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.