પેટ્રોલ ડિઝલના ભાવ વધારા મોંઘવારી પ્રશ્ન માટે ના ડાબેરી પક્ષના ભારત બંધ બાબતે ભાવનગરમાં માર્ક્સવાદી સામ્યવાદી પક્ષના કેન્દ્રીય સમિતિના સભ્ય અરુણ મહેતા, નલિની જાડેજા સહિતના 50 થી કર્યકરો ની ધારણા ની મંજૂરી ના અપાતા c division પોલીસે ટીંગાટોળી કરી ધરપકડ કરેલ છે.અરુણ મહેતા એ ગુજરાતમાં લોકશાહી નહિ તાનાશાહી હોવાનો આક્ષેપ કરેલ છે. શાંત ઘરણાની પણ મંજૂરી અપાતી નથી.
તેઓ એ પેટ્રોલ ડીઝલમા તો સરકારજ ઉઘાડી લૂંટ ચાલવી રહી જોવાનું જણાવેલ. જનતા 2019 મા બદલો લેશે. તેમ જણાવેલ તેેઓએ જણાવ્યું હતુંં.