મેડિકલ કોલેજમાં ઓપનમાં કેટલાએ પ્રવેશ અટકયો !
ક્રમ કોલેજનુ નામ મેરિટ
૧ બી.જે.મેડિકલ ૧૬૮
૨ વડોદરા મેડિકલ ૩૩૩
૩ જામનગર મેડિકલ ૭૭૮
૪ સુરત મડિકલ ૫૧૮
૫ રાજકોટ મેડિકલ ૫૭૩
૬ ભાવનગર મેડિકલ ૮૩૬
૭ સેલવાસ મેડિકલ ૮૭૭
૮ ગોત્રી મેડિકલ ૧૧૨૬
૯ પાટણ મેડિકલ ૧૬૬૫
૧૦ વલસાડ મેડિકલ ૧૪૯૨
કઇ બ્રાન્ચમાં કેટલી બેઠકો પર પ્રવેશ ફાળવામાં આવ્યો !
ક્રમ બ્રાન્ચ બેઠકો
૧ મેડિકલ ૪૭૯૦
૨ ડેન્ટલ ૧૧૯૨
૩ આયુર્વેદ ૧૧૮૧
૪ હોમિયોપથી ૧૯૪૪
૫ નેચરોપથી ૧૭
૬ કુલ ૯૧૨૧