રાજયમાં આવેલ આરોગ્ય કેન્દ્રો હોસ્પિટલની માહિતી

રાજયમાં આવેલ આરોગ્ય કેન્દ્રો હોસ્પિટલની માહિતી તા ૩૧-૦૩-૨૦૧૯ ની સ્થિતિએ
સબસેન્ટરની સંખ્યા પ્રા.આ.કેન્દ્રની સંખ્યા સા.આ.કેન્દ્રની સંખ્યા સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલની સંખ્યા ડીસ્ટ્રીકટ હોસ્પિટલ મેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલ  જીએમઈઆરએસ મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ 
મંજુર કાર્યાન્વિત મંજુર કાર્યાન્વિત મંજુર કાર્યાન્વિત મંજુર કાર્યાન્વિત મંજુર કાર્યાન્વિત મંજુર કાર્યાન્વિત મંજુર કાર્યાન્વિત મંજુર કાર્યાન્વિત
૯૨૩૧ ૯૧૫૮ ૧૪૯૯ ૧૪૭૬ ૩૬૭ ૩૬૨ ૩૬ ૩૬ ૨૨ ૨૨
                               
*  કુલ ૯૨૩૧ પેટા આરોગ્ય કેન્દ્રો પૈકી ૭૩ પેટા આરોગ્ય કેન્દ્રોનો સમાવેશ મહાનગરપાલીકા શહેરી વિસ્તારમાં સમાવેશ થયેલ હોઇ માન. કમિશ્નરશ્રી (આ) ના તા ૧૫-૯-૧૬ ના આદેશથી સ્થગીત કરેલ હોવાથી કાર્યરત નથી.
**  વર્ષ ૨૦૧૬ – ૧૭ ના ૧૩ અને વર્ષ ૨૦૧૭ – ૧૮ ના ૧૦ આમ કુલ ૨૩ નવા પ્રા.આ.કેન્દ્રના નામો  નિયત થવાની પ્રક્રિયા રાહમાં છે.
***  વર્ષ ૨૦૧૭ – ૧૮ ના ૫ નવા સા.આ.કેન્દ્રના નામો  નિયત થવાની પ્રક્રિયા રાહમાં છે.