રાવણદહન

અધર્મ પર ધર્મના, અસત્ય પર સત્યના વિજયના પ્રતિક પર્વ વિજયાદશમીની શહેરમાં ઉજવણી કરવામાં આવી હતી. શહેરીજનોએ રાવણના પુતળાનું દહન કરીને સમાજના રાવણો અને પોતાની અંદર પડેલી કામ, ક્રોધ, મોહ, લોભ, ઈર્ષ્યા, અહંકાર જેવી રાવણ વૃતિના નાશની મનોકામના કરી હતી.