”સંઘ બગડ્યો,એટલે ભાજપ બગડ્યો” RSSના કાર્યકર્તા

જેમ પાકિસ્તાન માં પૂર્ણ થયેલી ચૂંટણી માં તાલિબાની માનસિકતા વાળા હાફિઝ સઈદ ના પક્ષને પાકિસ્તાન ની જનતા એ નકારી,એવી જ રીતે ભારત માં પણ મોહન ભાગવત અને ભૈયાજી જોશી ના નેતૃત્વ માં રા.સ્વ.સંઘ અનેક અન્ય સંસ્થાઓ ના સમર્થન બાદ નરેન્દ્ર મોદી ના નેતૃત્વ માં ભાજપ ના હિન્દૂઓની તાલિબાની માનસિકતા ને લીધે રાજકીય,આર્થિક,વહીવટી, ન્યાયપાલિકાઓ, શૈક્ષણિક અને બાંધકામ ક્ષેત્રમાં મોટા પ્રમાણ માં ભ્રષ્ટાચાર–આર્થિક આતંકવાદ ચાલે છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના દ્વિતીય સરસંઘચાલકજી પ.પૂ.શ્રી.ગુરુજી ની પ્રેરણા થી ૧૯૪૨ માં “સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ” નો પાયો નાખનાર હાલ ના સરસંઘચાલક શ્રી.મોહન ભાગવત ના પિતાશ્રી.મધુકર રાવ ભાગવતજી ના ગુજરાત માં નરેન્દ્ર મોદી ના શાશન ને લીધે ગુજરાત માં વ્યાજખોરી, નશાખોરી,દારૂ નું બેફામ વેચાણ થકી આજે સામાજિક અને સાંસ્કૃતિક આતંકવાદ(મહિલાઓ પર બળાત્કાર) ફેલાવવા માં આવી રહ્યો છે.

ભાજપ ના જ એક મહિલા કોર્પોરેટરે ભાજપ ના ભ્રષ્ટાચાર ની ચર્ચા માં જાહેર માં જણાવ્યું હતું કે,

“સંઘ બગડ્યો,એટલે ભાજપ બગડ્યો”.

ચારેક મહિના અગાઉ એક કાર્યકર્તા ને ત્યાં લગ્ન પ્રસંગે સંઘ ના એક સ્વયંસેવક અને ભાજપ ના જુના કાર્યકર્તાએ સંઘ ના એક વરિષ્ઠ પ્રચારક અને એક વરિષ્ઠ સ્વયંસેવક ની હાજરી માં ન્યાયાધીશો ને પણ લાંચ આપી ન્યાય મેળવી શકાય છે તેનું ઉદાહરણ આપેલ હતું.

“ગુજરાત હાઉસિંગ બોર્ડ”માં ભ્રષ્ટાચાર માટે જ ગેરકાયદેસર “સીધી કાયમી ભરતી”અંગે નો ૪૮૪ પાનાંનો અહેવાલ ગુજરાત સરકાર દ્વારા માંગ્યા પછી ૧૬-૯-૨૦૧૫ ના રોજ સુપ્રત કાર્ય પછી પણ,તે વખત ના હાઉસિંગ કમિશનર સુશ્રી.મોના ખાંધાર(આઈ.એ.એસ)અને અન્ય વિરુદ્ધ કોઈ પગલાં લેવાયા નથી.

અને “મુખ્યમંત્રી આવાસ યોજના” માં કરોડો રૂપિયા ના ભ્રષ્ટાચાર વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટ માં પહેલી વખત માત્ર હાઉસીંગ બોર્ડ,અ. મ્યુ.કોર્પોરેશન અને બિલ્ડર ના જવાબો રજુ કર્યાબાદ,
ફરિયાદી પક્ષ ને સાંભળ્યા વગરજ કેસ કાઢી નાખવો અને ત્યારબાદ બે જજો ની બેન્ચ સમક્ષ છેલ્લા એક વર્ષ થી કેસ ચાલવા માં આવતો નથી.રા.સ્વ.સંઘ ના પ્રચારક નરેન્દ્ર મોદી ને બચાવવા જ ગુજરાત સરકાર દ્વારા જ આ કેસ ને દબાવ ના પ્રયત્નો થઈ રહ્યા છે.ભ્રષ્ટાચાર ની ગંધ આવી રહી છે.

ગુજરાત ના રા.સ્વ.સંઘ ના કેટલાક પદાધિકારીઓ ને અવારનવાર જાણકારી આપી હોવા છતાં ચૂપ રહી ધૃતરાષ્ટ્ર ની માફક આ બધો તમાશો જોઈ રહ્યા છે,જેને લીધે અનેક શંકા-કુશંકાઓ થાય છે.

૨૦૧૪ માં મોહન ભાગવતે,નરેન્દ્ર મોદી ને વડાપ્રધાન ના ઉમેદવાર બનાવી પોતાના પિતાનું અને ડો.હેડગેવાર,
પ.પૂ.શ્રી.ગુરુજી ના નામ ને કલંકિત કરવાનું કામ કર્યું છે.

તેને પણ જાકારો આપી ભારત માં લોકતંત્ર નો વિજય કરીયે.

રામમંદિર ના નામે
દેશભર માં રાજકીય અને આર્થિક અસ્થિરતા ફેલાવી,અબજો રૂપિયા ની સરકારી-બિનસરકારી સંપત્તિઓનું નુકશાન કરાવી, અનેક મહિલાઓ ને વિધવા બનાવી તથા અનેક બાળકો ને અનાથ બનાવ્યા.દેશભરમાં અનેક નિર્દોષ હિન્દૂ-મુસલમાનો ની લાશો પર તથા ૨૭ ફેબ્રુઆરી,૨૦૦૨ માં ગોધરા રેલવે સ્ટેશન પર માર્યા ગયેલા ૫૭ કારસેવકો ની લાશો પર ગુજરાત માં ભાજપે સત્તા મેળવ્યા બાદ સરકારી નિયમો,ઠરાવો,પરિપત્રો,સરકારી કાયદાઓ,
ન્યાયપાલિકા ના આદેશો ની અવગણના કરવી એ ડો,હેડગેવાર,પ.પૂ.ગુરુજી,મા.પં. દીનદયાળ ઉપાધ્યાય અને શિવાજી મહારાજ ની કલ્પનાનું “હિન્દૂ રાષ્ટ્ર” નહીં પરંતુ, “હિન્દૂ માફિયા રાજ”અથવા “હિન્દૂ જંગલ રાજ” છે.

“ગુજરાત હાઉસીંગ બોર્ડ””
ઔડા”જેવી બધી જ અર્બન વિકાસ સંસ્થાઓ,

બધીજ નગર પાલિકાઓ,
તાલુકા પંચાયતો,
જિલ્લા પંચાયતો
અને બધીજ મહાનગરપાલિકાઓ રા.સ્વ.સંઘ ના સંસ્કારવાળા સ્વયંસેવકો દ્વારા સંઘ ના પ્રચારકો અને પદાધિકારીઓ સાથે ખુબજ નિકતા ધરાવનાર વિજય રૂપાણી(નપાણી),
સુરેન્દ્ર પટેલ (સુરેન્દ્રકાકા)
ઉપરાંત અનેક હરામી ભાજપ ના નેતાઓ માટે “ભ્રષ્ટાચાર” —“આર્થિક આતંકવાદ” ના અડ્ડા બનાવ્યા છે.

વર્ષ૨૦૧૪ માં રા.સ્વ.સંઘ ના સરસંઘચાલક શ્રી.મોહન ભાગવત અને
સર કાર્યવાહ શ્રી.
ભૈયાજી જોશી ના બિનલોકશાહી પદ્ધતિ થી ભાજપના નેતાઓ પર દબાણ કરી અને અડવાણીજી જેવા વરિષ્ઠ નેતા ના ઘરની બહાર ગુંડાઓ દ્વારા દબાણ ઉભું કરી બિનલોકશાહી પધ્ધતી થી વડાપ્રધાન ના ઉમેદવાર બનનાર જુઠવાદી-પ્રપંચી-અનેક ષડયંત્રકારી પ્રચારક નરેન્દ્ર મોદી.

“સંઘ એટલે શિસ્ત, શિસ્ત એટલે સંઘ”એવો દાવો કરનાર શ્રી.સુનિલભાઈ મહેતા,હાલ અ.ભા.સહબૌદ્ધિક પ્રમુખ.

રા.સ્વ.સંઘ ના જ પ્રચારક નરેન્દ્ર મોદી દ્વારા ૧૯૮૬ પછી અને પછી૧૯૯૪ માં ગુજરાત ભાજપ ના પ્રદેશ અધ્યક્ષ શ્રી.કાશીરામ રાણા એ નરેન્દ્ર મોદી જેવા નૈતિકતા વગરના, પોતાના અસ્તિત્વ માટે અનેક પ્રકાર ના ષડયંત્ર કરનાર પ્રચારક ની ભાજપ ના પ્રદેશ મહામંત્રી તરીકે હકાલપટ્ટી કરી,ત્યારે સૌ પ્રથમ સમગ્ર દેશમાં
સંઘપરિવાર માં ગુટબાજી-ગેરશિસ્ત અને ગુંડાગીરી ના પ્રણેતા,વિશ્વાસઘાતી એવા રા.સ્વ.સંઘ ના પ્રચારક નરેન્દ્ર મોદી ની કેન્દ્ર સરકાર માં પણ અનેક પ્રકાર ના ભ્રષ્ટાચાર-આર્થિક આતંકવાદ ચાલી રહ્યો છે.

હિન્દૂ રાજકીય-વહીવટી-આર્થિક (ભ્રષ્ટાચાર)આતંકવાદી
-તાલિબાનીઓ કો હટાઓ—-ભારત કે લોકતંત્ર કો બચાઓ. તેમ શ્રીનાથ.ઉપાધ્યાયે જણાવ્યું હતું. તેઓભૂ. પૂ.સ્વયંસેવક,રા.સ્વ.સંઘ.ભૂ.પૂ.સહસંયોજક,સ્વદેશી જાગરણમંચ,ગુજરાત.ભૂ. પૂ.પ્રદેશ ભાજપ કાર્યાલય મંત્રી ,ભાજપ,ગુજરાત રહી ચૂૂક્યા છે.