થરાદ વિધાનસભા મતવિભાગના ધારાસભ્ય પરબત પટેલ, ખેરાલુ વિધાનસભા મતવિભાગના ધારાસભ્ય ભરત ડાભી, અમરાઇવાડી વિધાનસભા મતવિભાગના ધારાસભ્ય હસમુખ પટેલ અને લુણાવાડા વિધાનસભા મતવિભાગના ધારાસભ્ય રતનભાઈ રાઠોડ એમ મળી કુુુલ ચાર ધારાસભ્યો સંંસદ સભ્ય તરીકે ચૂંટાતા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને ધારાસભ્ય પદેથી રાજીનામું સુપ્રત કર્યું હતું તે વેળાની તસવીર. તેઓ લોકસભાની ચૂંટણી લડીને સાંસદ બનતા રાજીનમાં આપ્યા છે.