26 ડિસેમ્બરે લાગશે સૂર્ય ગ્રહણ, આ 8 રાશિઓ માટે છે અશુભ
26 ડિસેમ્બર 2019નાં રોજ આ વર્ષનું અંતિમ સૂર્ય ગ્રહણ સવારે 08.17 વાગ્યે લાગશે અને 10.57 મિનિટે પૂર્ણ થશે.
મેષ- ગ્રહણ દરમિયાન અપમાન શકે.
વૃષભ- શારીરિક અને માનસિક કષ્ટ થઇ શકે.
મિથુન- જીવનસાથીની તબિયત ખરાબ થઇ શકે.
કર્ક- ગ્રહણ શુભ છે, શુભ સમાચારના યોગ, ધૈર્ય રાખવું,
સિંહ- મન મગજમાં ચિંતા, મન વિચલિત થશે, જીવન વ્યસ્ત રાખવું,
કન્યા- સંકટ આવી શકે છે.
તુલા- ધન લાભ, આર્થિક જીવનમાં સુધારો આવી શકે.
વૃશ્ચિક- આર્થિક નુક્સાન થઈ શકે, સાવધાન રહેવું
ધન- દુઃખની આશંકા
મકર- આર્થિક નુક્શાન થઇ શકે.
કુંભ- લાભ થઇ શકે, પ્રસન્નતાનો ભાવ રહે.
મીન- ફળદાયી, ખુશીઓમાં વધારો, શુભ સમાચાર મળી શકે.