સૂર્ય ગ્રહણ ગુજરાતમાં સવારે 8થી 11 સુધી રહેશે, પ્રભાવ પડશે

કંકણાકૃતિ સૂર્યગ્રહણ 26/12/19  માગશર વદ – 50 (અમાવસ)ને  ગુરુવારના રોજ સૂર્યગ્રહણ થશે.

ગ્રહણનો સ્પર્શ:  8: 04

ગ્રહણનો મધ્ય સમય: 09:19

ગ્રહણનો મોક્ષનો સમય: 10:48મિનિટ

ગ્રહણનો ભોગ્ય સમય : 02:44 મિનિટ રહેશે.

ગ્રહણની તેજસ્વિતા: 0.97 રહેશે.

વેધ  : 25-12-2019 સાંજે 6-05

સ્પર્શ : 26-12-2019 સવારે 8-04

મધ્ય : 26-12-2019 સવારે 9-22

મોક્ષ : 26-12-2019 સવારે 10-55

તા.25-12-2019 ના સાંજે વેધ લાગવાથી

સાંજની આરતી સાંજે 5-50 એ મંદિરોમાં થશે.

તા.25-12-2019થી સાંજે 6 વાગ્યેથી તા.26-12-2019ના સવારે 11-50 સુધી મંદીર બંધ રહેશે.

ગ્રહણ સમગ્ર ભારતમાં દેખાવાનું હોવાથી પાળવાનું રહેશે

સૂર્યગ્રહણ ધનરાશી અને મૂળ નક્ષત્રમાં થશે. સૂર્યગ્રહણનો વેધ 12 કલાક પહેલા શરૂ થઈ જાય છે, જેથી 25 ડિસેમ્બરે સાંજે 5:31 મિનિટથી શરૂ થઈ જશે. ગ્રહણનો વેધ 26 ડિસેમ્બરે સવારે 10:57 મિનિટ સુધી રહેશે.

સૂર્ય ગ્રહણ સમયે મંત્ર જાપ કરવો જોઇએ. આ દરમિયાન પૂજા-પાઠ કરવા નહીં.

વર્ષ 2020માં ભારતમાં 4 ચંદ્રગ્રહણ અને 2 સૂર્યગ્રહણ દેખાશે

1) ચંદ્રગ્રહણ – 10 જાન્યુઆરી, 5 જૂન, 5 જૂલાઈ અને 30 નવેમ્બર

2) સૂર્યગ્રહણ – 21 જૂન અને 14 ડિસેમ્બર