સૌરાષ્ટ્રમાં ભાજપનું ઓબીસી જ્ઞાતિવાદી રાજકાણ શરું

સૌરાષ્ટ્ર-કચ્છમાં 54 માંથી 36 ધારાસભા બેઠકો ઉપર ઓબીસી સમાજનું પ્રભુત્વ છે. ભાજપે જ્ઞાતિવાદી રાજકાણ કરીને આ માટે ઓબીસી સમાજની તમામ જ્ઞાતિના સંમેલનો અને બેઠકો યોજવામાં આવી રહ્યા છે. ચૂંટણી જાહેર થયા પહેલા જ્ઞાતિઓ માટે એક રાઉન્ડ પુરો કરી લેવામાં આવ્યો છે.
1952 થી 1990 સુધી બંધારણે આ સમાજને આપેલા અધિકારોમાં વસ્તી 78 ટકા હોવા છતા માત્ર 49 ટકા અનામત આપવાનો ઠરાવ કર્યો હતો.