હજયાત્રાએ નિકળતા ગુજરાતના હાજીઓને વિદાય

ગુજરાતના હજયાત્રિઓ અમદાવાદ હવાઈ મથકથી મક્કા – મદિનાની હજ પઢવા માટે વિદાય થયા ત્યારે તેમને વિદાય આપવા માટે મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહ્યાં હતા. તમામ હાજીઓનું ફૂલ આપીને શુભકામના પાઠવી હતી.