હાર્દિક પટેલ ના ઉપવાસ સ્થળે માત્ર 100 પાટીદારો જ ઉપસ્થિત રહી શક્યા
ગાંધીનગર.
હાર્દિક પટેલ ના ઉપવાસ સ્થળે પહોંચવા કેટલાક પાટીદારો એ પોતે વેટરનરી ડૉક્ટર હોવાની ઓળખ આપી હતી. પરંતુ પોલીસે ડૉક્ટર હોવાનું આઈકાર્ડ માંગતા જવાબ આપી શક્યા ન હતા.
લલિત વસોયા
કિરીટ પટેલ
લલિત કથગરા અને
વિરજી ઠુમમર
ગાંધીનગર.
હાર્દિક પટેલના ઉપવાસ નિવાસ સ્થાને કોંગ્રેસ ના 3 mla સમર્થન માં આવ્યા હતા
અમદાવાદ કોંગ્રેસ શહેર પ્રમુખ શશીકાંત ભાઈ પટેલ પણ ઉપવાસ સ્થળે આવ્યા હતા.
જગયા નહિ છોડવા પણ કહેવામાં આવ્યું
સંયમ નહિ ગુમાવવા સૂચના આપી
આદ્યાત્મિક લડાઈ લડીશું
કેટલાક લોકો ખેતરો માં છુપાઈને ઉપવાસ સ્થળે પહોંચ્યા હતાં
ઉંઝા ના મહિલા MLA ડૉ. આશાબેન પટેલ પણ હાર્દિક ને મળવા ઉપવાસ સ્થળે આવ્યા હતાં.
હાર્દિક પટેલ ના ઉપવાસ સ્થળે પહોંચવા કેટલાક પાટીદારો એ પોતે વેટરનરી ડૉક્ટર હોવાની ઓળખ આપી હતી. પરંતુ પોલીસે ડૉક્ટર હોવાનું આઈકાર્ડ માંગતા જવાબ આપી શક્યા ન હતા.