હિન્દુઓના મસીહા  હિન્દુઓ માટે ખતરારૂપ

ભાજપા રાષ્ટ્રીય તડીપાર પ્ર્રમુખ અમીત શાહનો અસલી ચહેરો જોવા જેવો છે  ભાજપના રાષ્ટ્રીય પમુખ અમીત શાહના ખાનગીમા ઔવેસી સાથે સંબંધ છે. અને બિહારની ચુંટણી દરમિયાન ઔવેસીને અમીત શાહના ભડકાઉ ભાષણો લખી આપેલ. અને આ બન્ને મહાનુભાવો દેશની જનતાને મુર્ખ બનાવે છે. અમીતા શાહ અને ઔવેસીને કોઈ દેશ પેમ નથી. ફક્ત ને ફક્ત સત્તાની લાલચ છે. જો ધમઁ અને જાતી નુ ઝેર છેલ્લા ચાર વષઁ મા ચરમ સીમા એ છે.! ઔવેસી સાથે ના સબંધો ની જાણ અમીત શાહ ના એડવોકેટ થકી થઇ છે. જે ના નામ નો ઉલ્લેખ નથીં કયો. અને નામ નો ઉલ્લેખ થાય તો એ એડવોકેટ નો ટુંકજ સમય મા રહસ્યમય મોત થઇ જાય..

ભક્તો અને ભાજપ ના કાર્યકરો આટલું વાચ્યા પછી પણ આખો ના ખુલે તો એકવાર ડીએનએ ટેસ્ટ કરાવી લેવો.!
મહેરબાની કરીને દેશ ની પતર ના ઠોકશો..! આ ભાજપ ની સરકાર હિંદુ – મુસ્લિમ કરીને સાંપદાયીક માહોલ તૈયાર કરી ને ફરીથી સત્તા હાંસલ કરવા નો પ્રયત્ન છે.
એક વાત યાદ રાખજો . હુ ફક્ત ભાજપ નો જ વિરોધ કરુ છુ. એનો મતલબ એ નથીં કે હુ કોગ્રેસ ને સમર્થન આપ્યું છે..!
નોંધ:- જે મિત્રો અને બહેનો ને પુરાવા જોઇએ છે. એ મહેસાણા રૂબરૂ મુલાકાત લેવી. ફોન મા કોઈ પણ પુરાવા મલશે નહીં.!
શુ આ મહા ભાજપ અને ભક્તો ને કોઈ ખુલાસો કરી શકવાની ઔકાત છે…?
✍🏻
લિખિત ડોક્ટર કુણાલ પટેલ
મહેસાણા