સોશિયલ મીડિયા મીડિયા બળવત્તર બનતું જાય છે,દરેક કોલમિસ્ટ,લેખક,વિડીયોગ્રાફર, ટી,વી,એન્કર,ફોટો જર્નાલિસ્ટ,કાર્ટૂનિસ્ટ,કવિ કે આપ ફ્રેન્ડ્સ કોઈને કોઈ પોસ્ટ મૂકીને આપના મંતવિયો જણાવો છો,આપ કોઈ પણ છાપામાં લખતા હો કે કોઈ પણ ક્ષેત્રમાં હો આપનું યોગ્ય માર્કેટિંગ ના થાય તો આપની પ્રોડકટ્સ વેચવા માટે કોઈને કોઈ તુકા લડાવા પડે જેમ કે વેપારી છાપામાં કે ટી,વીમા એડ્વર્ટાઇઝ આપીને ગ્રાહકને પોતાની પ્રોડકટ લેવા મજબુર કરે છે,અને માલામાલ બની જાય છે,,,!!!,જો ખોટું કરીને બજાર શર કરી શકતા હોય તો આપણે તો 100% સત્ય વાત કરાવી છે ને તેમાં ડર રંજ શેનો ઘણાં મિત્રો કહે કે અમારે તમારા જેવા મહાન તસવીરકાર બનવું છે,,,?,હું કહું બની જ શકાય,,,!?,મેં તો 30 વર્ષથી તસવીરકલાનું તપ ચાલુજ છે,તમે પણ મારી જેમ મચી પડો સફળતાનો એક દિવસ કેડો તો મળશે ને મળશે દોસ્તો તેમાં ઘણાં તમારી સફળતા નિહાળીને જલસે તો જલવા દે આપણે તો કોઈની લીટી ભૂંસવાની નહિ કિપ સાયલન્ટ બની આપણે જ એટલી મોટી લીટી કરો કે તમારી લીટી એટલે કામ જ દેખાઈ દુનિયામાં સારું કામ કરતા હોય તો બધાને ગમે જ છે,બધાના ચહીતા બની જાવ તમારી માંગ તેઓજ કરે કે ભાટી એન વિના નહિ ચાલે દુનિયામાં કોઈ કામ અશક્ય નથી ઑન્લિફોર તમારો કોન્ફિડન્સ હોસલો બુલંદ હોવો જોય એક વાત કહી દવ તમારું કાર્ય વર્ક કવોલિટીવાળું હોવું જોય બીજા કરતા તદન્નં ભીનતાવાળું અપેક્ષા રહિત બની જાવ કોઈ મારી કદર કરશે કે કોઈ કદર કરતા નથી તે વાતને કોરાણે મૂકી દો મંઝિલની ખોજમાં આપણે અર્જુન જેમ ઑન્લિફોર ચકલીની આંખજ દેખાવી જોય આવું લક્ષ્ય રાખો તો કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મળશે જ એની વે હું શિખામણ દેવા નહિ પણ ઘણા મારું માર્ગદર્શન માંગે છે તેને માટે છે પ્લીઝ,એક્ચ્યુઅલી હું ફરી મુખ્ય મુદ્દા પર આવું છું,ગુજરાત સરકારે 2011-2012 માટે ગુજરાત ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો ત્યારે કપ્તાન સાપ્તાહિકે ચાર પેઈઝનો વિશેષ અંકમાં ત્રીજા પેઇઝમાં મારા વિષે એ ટું ઝેડ માહિતી આપી મારી બાલ્ય,કિશોર,યુવાન ભાટી એન ની તસવીરો આપી ખરેખર ભાટી એન ને જાણવા હોય માણવા હોય તો આ ત્રીજું પેઇઝ ભૂલ્યા વિના વાંચો જ ,,?,,,,,,તસવી-એ-બયાં: ભાટી એન [ફોટો જર્નાલિસ્ટ]