My Earth Green Earth.
5 થેલા ભરી લીંબડાના બી – લીંબોળીનો રોડ સાઈડ છંટકાવ કર્યો હતો. વાહનમાં રહીને ખોબા ભરીને રસ્તાની બન્ને બાજુ કિલો મીટર સુધીી બીયાંં નાંખ્યયા હતાંં. વરસાદ પડતો હોવાથી બીબી ઉગી નિકળશે અને હજારો લીમડાનાા ઝાડ અહીં છાંયડો ફેલાવશે. હવે કુદરત ને પ્રાર્થના કે એમાંથી લીમડાના વૃક્ષ બનાવે.
લીંબોળી વેરવા કાર્યક્રમ ભાગ 2 યોજ્યો હતો.
આભાર વાસીમભાઈ , આનંદસિંહ ઝાલા ભાઈ, પ્રકાશ ભાઈ
રમેશ ડી કસવાલા