2017ની વિધાનસભાની ચૂંઠણીના ભાજપ કોંગ્રેસની યાદી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ અને BJPની યાદીઃ

બેઠક નંબર બેઠકનું નામ કોંગ્રેસ ભાજપ
1 અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા છબીલભાઈ પટેલ
2 માંડવી શક્તિસિંહ ગોહિલ વીરેન્દ્રસિંહ જાડેજા
3 ભૂજ આદમભાઈ ચાકી નીમાબેન આચાર્ય
4 અંજાર વી.કે.હંબલ વાસનભાઈ આહીર
5 ગાંધીધામ કિશોર પિંગોલ માલતી મહેશ્વરી
6 રાપર સંતોકબેન અરેઠિયા પકંજભાઈ મહેતા
7 વાવ ગેનીબેન ઠાકોર શંકરસિંહ ચૌધરી
8 થારડ ડમરાજી રાજપૂત પરબતભાઈ પટેલ
9 ધાનેરા નાથાભાઈ પટેલ માવજીભાઈ દેસાઈ
10 દાંતા કાંતિભાઈ ખરાડી માલજીભાઈ કોડારવી
11 વડગામ – વિજયકુમાર ચક્રવર્તિ
12 પાલનપુર મહેશકુમાર પટેલ લાલજીભાઈ પ્રજાપતિ
13 ડીસા ગોવાભાઈ રબારી શશિકાંત પંડ્યા
14 દિયોદર શિવાભાઈ ભુરિયા કેશાજી ચૌહાણ
15 કાંકરેજ દિનેશજી જાલેરા કિર્તિસિંહ વાઘેલા
16 રાંધણપુર અલ્પેશ ઠાકોર લવિંગજી સોલંકી
17 ચણાસ્મા નીલેશભાઈ પટેલ દિલીપકુમાર ઠાકોર
18 પાટણ કિરિટકુમાર પટેલ રણછોડભાઈ દેસાઈ
19 સિદ્ધપુર ચંદનજી ઠાકોર જયનારાયણ વ્યાસ
20 ખેરાલુ રામજીભાઈ ઠાકોર ભરતસિંહજી ડાભી
21 ઉંઝા આશાબેન પટેલ નારાયણભાઈ પટેલ
22 વિસનગર મહેન્દ્રકુમાર પટેલ ઋષિકેશ પટેલ
23 બેચરાજી ભરતજી ઠાકોર રજનીકાંત પટેલ
24 કડી રમેશભાઈ ચાવડા કરશનભાઈ સોલંકી
25 મહેસાણા જીવાભાઈ પટેલ નિતીન પટેલ
26 વિજાપુર નાથાભાઈ પટેલ રમણભાઈ પટેલ
27 હિંમતનગર કમલેશકુમાર પટેલ રાજેન્દ્રસિંહ ચાવડા
28 ઈડર મણીભાઈ વાઘેલા હિતુ કનોડિયા
29 ખેડબ્રહ્મા અશ્વિનભાઈ કોટવાલ રમીલાબેન બારા
30 ભિલોડા અનિલભાઈ જોષીયારા પુનમચંદ બરાંદા
31 મોડાસા રાજેન્દ્રસિંહ ઠાકોર ભીખુસિંહ પરમાર
32 બાયડ ધવલસિંહ ઝાલા અદેસિંહ ચૌહાણ
33 પ્રાંતિજ મહેન્દ્રસિંહ બારૈયા ગજેન્દ્રસિંહ પરમાર
34 દહેગામ કામિનીબા રાઠોડ બલરાજસિંહ ચૌહાણ
35 ગાંધીનગર દક્ષિણ ગોવિંદજી સોલંકી શંભુજી ઠાકોર
36 ગાંધીનગર ઉત્તર સી.જે.ચાવડા અશોકકુમાર પટેલ
37 માણસા સુરેશકુમાર પટેલ અમિતભાઈ ચૌધરી
38 કલોલ બલદેવજી ઠાકોર અતુલભાઈ પટેલ
39 વિરમગામ લાખાભાઈ ભરવાડ તેજશ્રીબેન પટેલ
40 સાણંદ પુષ્પાબેન ડાભી કનુભાઈ પટેલ
41 ઘાડલોડિયા શશિકાંત પટેલ ભુપેન્દ્રભાઈ પટેલ
42 વેજલપુર મિહિરભાઈ શાહ કિશોર ચૌહાણ
43 વટવા બિપિનચંદ્ર પટેલ પ્રદિપસિંહ જાડેજા
44 એલિજબ્રિજ વિજયકુમાર દવે રાકેશભાઈ શાહ
45 નારણપુરા નિતિન પટેલ કૌશિકભાઈ પટેલ
46 નિકોલ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ જગદીશ પંચાલ
47 નરોડા ઓમપ્રકાશ તિવારી બલરામ થાવાણી
48 ઠક્કરબાપા નગર બાબુભાઈ માંગુકિયા વલ્લભભાઈ કાકડિયા
49 બાપુનગર હિંમતસિંહ પટેલ જગરુપસિંહ રાજપૂત
50 અમરાયવાડી અરવિંદસિંહ ચૌહાણ હસમુખભાઈ પટેલ
51 દરિયાપુર યાસુદ્દિન શૈખ ભરત બારોટ
52 જમાલપુર-ખડીયા ઈમરાન ખેડાવાલા ભૂષણ ભટ્ટ
53 મણીનગર શ્વેતા બ્રહ્મભટ્ટ સુરેશભાઈ પટેલ
54 દાણીલીમડા શૈલેષ પરમાર જીતેન્દ્ર વાઘેલા
55 સાબરમતિ ડૉ. જીતુભાઈ પટેલ અરવિંદકુમાર પટેલ
56 અસરવા કનુભાઈ વાઘેલા પ્રદિપભાઈ પરમાર
57 દસક્રોઇ પંકજભાઈ પટેલ બાબુભાઈ પટેલ
58 ધોળકા અશ્વિનભાઈ રાઠોડ ભુપેન્દ્રસિંહ ચુડાસમા
59 ધંધૂકા રાજેશકુમાર ગોહિલ કાળુભાઈ ડાભી
60 દસાડા નૌસાદજી સોલંકી રમણલાલ વોરા
61 લીમડી સોમાભાઈ કોળી પટેલ કિરીટસિંહ રાણા
62 વઢવાણ મોહનભાઈ પટેલ ધનજીભાઈ પટેલ
63 ચોટીલા ઋત્વિક મકવાણા ઝીણાભાઈ દેરવાલીયા
64 ધ્રાંગધ્રા પરષોત્તમ સબરીયા જેરામભાઈ સોનાગ્રા
65 મોરબી બ્રિજેશ મેરજા કાન્તિલાલ અમૃતિયા
66 ટંકારા લલિતભાઈ કગાથારા રાઘવજીભાઈ ગડારા
67 વાંકાનેર મોહમંદ જાવીદ પીરઝાદા જીતેન્દ્રભાઈ સોમાણી
68 રાજકોટ પૂર્વ મિતુલ દોંગા અરવિંદ રૈયાણી
69 રાજકોટ પશ્ચિમ ઇન્દ્રનીલ રાજગુરુ વિજય રૂપાણી
70 રાજકોટ દક્ષિણ દિનેશ ચોવટિયા ગોવિંદ પટેલ
71 રાજકોટ ગ્રામ્ય વશરામ સાગઠીયા લાખાભાઈ સાગઠીયા
72 જસદણ કુંવરજી બાવળિયા ભરત બોઘરા
73 ગોંડલ અર્જુન ખાતરીયા ગીતાબા જાડેજા
74 જેતપુર રવિભાઈ આંબલીયા જયેશ રાદડિયા
75 ધોરાજી લલિત વસોયા હરીલાલ પટેલ
76 કાલાવાડ પ્રવિણ મુસદિયા મુળજીભાઈ ઘૈયડા
77 જામનગર સિટી વલ્લભભાઈ ધારાવિયા રાઘવજીભાઈ પટેલ
78 જામનગર ઉત્તર જીવનભાઈ આહિર ધર્મેન્દ્રસિંહ જાડેજા
79 જામનગર દક્ષિણ અશોકભાઈ લાલ આર.સી.ફળદુ
80 જામજોધપુર ચિરાગ કાલરિયા ચિમનભાઈ સાપરિયા
81 ખંભાળીયા વિક્રમ માડમ કરુભાઈ ચાવડા
82 દ્વારકા મેરામણ આહિર પભુબા માણેક
83 પોરબંદર અર્જૂન મોઢવડિયા બાબુ બોખરિયા
84 કુતિયાણા વેજાભાઈ મોડેદરા
85 માણાવદર જવાહરભાઈ ચાવડા નિતિનકુમાર ફળદુ
86 જુનાગઢ ભીખાભાઈ જોશી મહેન્દ્ર મશરુ
87 વિસાવદર હર્ષદકુમાર રીબાડિયા કિરિટ પટેલ
88 કેશોદ જયેશ લાડાણી દેવાભાઈ માલમ
89 માંગરોળ બાબુભાઈ વાજા ભગવાનજીભાઈ કરગટીયા
90 સોમનાથ વિમલભાઈ ચુડાસમા જશાભાઈ બારડ
91 તલાલા ભગવાનભાઈ બારડ ગોવિંદભાઈ પરમાર
92 કોડીનાર મોહનલાલ વાળા રામભાઈ વાઢેર
93 ઉના પુંજાભાઈ વંશ હરીભાઈ સોલંકી
94 ધારી જે.વી.કાકડિયા દિલિપ સંઘાણી
95 અમરેલી પરેશ ધાનાણી બાવકુભાઈ ઉંધાડ
96 લાઠી વીરજીભાઈ ઠુમ્મર ગોપાલ ચમારડી
97 સાવરકુંડલા પ્રતાપ દુધાત કમલેશ કાનાણી
98 રાજુલા અમરીશભાઈ ડેર હિરાભાઈ સોલંકી
99 મહુવા વિજયભાઈ બારૈયા રાઘવભાઈ મકવાણા
100 તળાજા કનુભાઈ બારૈયા ગૌતમભાઈ ચૌહાણ
101 ગારિયાધાર પરેશભાઈ ખેની કેશુભાઈ નાકરાણી
102 પાલિતાણા પ્રવિણભાઈ રાઠોડ ભીખાભાઈ બારૈયા
103 ભાવનગર ગ્રામ્ય કાંતિભાઈ ચૌહાણ પરશોત્તમ સોલંકી
104 ભાવનગર પૂર્વ નિતાબેન રાઠોડ વિભાવરીબેન દવે
105 ભાવનગર પશ્ચિમ દિલિપસિંહ ગોહિલ જીતુ વાઘાણી
106 ગઢડા પ્રવિણભાઈ મારુ આત્મારામ પરમાર
107 બોટાદ ધીરજલાલ કલાઠિયા સૌરભ દલાલ
108 ખંભાત ખુશમંતભાઈ પટેલ મહેશકુમાર રાવલ
109 બોરસદ રાજેન્દ્રસિંહ પરમાર રમણભાઈ સોલંકી
110 અંકલાવ અમિત ચાવડા હંસાકુવરબા રાજ
111 ઉમરેઠ કપિલાબેન ચાવડા ગોવિંદભાઈ પરમાર
112 આણંદ કાંતિભાઈ સોઢા યોગેશ પટેલ
113 પેટલાદ નિરંજન પટેલ ચંદ્રકાંત પટેલ
114 સોજીત્રા પુનમભાઈ પરમાર વિપુલકુમાર પટેલ
115 માતર સંજયભાઈ પટેલ કેસરીસિંહ સોલંકી
116 નડિયાદ જીતેન્દ્ર પટેલ પંકજભાઈ દેસાઈ
117 મહેમદાબાદ ગૌતમભાઈ ચૌહાણ ઉદેસિંહ ચૌહાણ
118 મહુધા ઈન્દ્રજીતસિંહ પરમાર ભરતસિંહ પરમાર
119 ઠાસરા કાંતિભાઈ પરમાર રામસિંહ પરમાર
120 કપડવંજ કાળાભાઈ ડાભી કનુભાઈ ડાભી
121 બાલાસિનોર અજીતસિંહ ચૌહાણ માનસિંહ ચૌહાણ
122 લુણાવાડા પરંજ્યાદિત્યસિંહજી પરમાર મનોજકુમાર પટેલ
123 સંતરામપુર ગેંદાલભાઈ ડામોર કુબેરભાઈ ડિંડોર
124 શહેરા દુષ્યંતસિંહ ચૌહાણ જેઠાભાઈ આહિર
125 મોરવા હડફ – વિક્રમસિંહ ડિંડોર
126 ગોધરા રાજેન્દ્રસિંહ પરમાર સી.કે.રાઉલજી
127 કાલોલ પ્રદ્યુમનસિંહ પરમાર સુમનબેન ચૌહાણ
128 હાલોલ ઉદેસિંહ બારૈયા જયદ્રથસિંહ પરમાર
129 ફતેપુરા રઘુભાઈ મચ્છર રમેશભાઈ કટારા
130 જાલોલ ભાવેશભાઈ કટારા મહેશભાઈ ભૂરિયા
131 લિમખેડા મહેશભાઈ તડવી શૈલેષભાઈ ભાભોર
132 દાહોદ વજેસિંગભાઈ પણદા કનૈયાલાલ કિશોરી
133 ગરબાડા ચંદ્રિકાબેન બારૈયા મહેન્દ્રભાઈ ભાભોર
134 દેવગઢબારિયા ભરતસિંહ વખાલા બચુભાઈ ખાબડ
135 સાવલી સાગર બ્રહ્મભટ્ટ કેતનભાઈ ઈમાનદાર
136 વાઘોડિયા – મધુભાઈ શ્રીવાસ્તવ
137 છોટાઉદેપુર મોહનસિંહ રાઠવા જશુભાઈ રાઠવા
138 જેતપુર સુખરામભાઈ રાઠવા જયંતિભાઈ રાઠવા
139 સાનખેડા ધીરુભાઈ ભીલ અભેસિંહ તડવી
140 ડભોઈ સિદ્ધાર્થ પટેલ શૈલેષભાઈ મહેતા
141 વડોદરા સિટી અનિલ પરમાર મનિષા વકીલ
142 સયાજીગંજ નરેન્દ્ર રાવત જીતેન્દ્ર સુઘડિયા
143 અકોટા રણજીત ચાવન સીમાબેન મોહિલે
144 રાવપુરા ચંદ્રકાંત શ્રીવાસ્તવ રાજેન્દ્ર ત્રિવેદી
145 મંજલપુર ચિરાગ ઝવેરી યોગેશ પટેલ
146 પાદરા જશપાલસિંહ ઠાકોર દિનેશભાઈ પટેલ
147 કરજણ અક્ષયકુમાર પટેલ સતિષભાઈ પટેલ
148 નાંદોદ પ્રેમસિંહભાઈ વસાવા શબ્દશરણ તડવી
149 ડેડિયાપાડા – મોતિલાલ વસાવા
150 જંબુસર સંજયભાઈ સોલંકી છત્રસિંહજી મોરી
151 વાગરા સુલેમાનભાઈ પટેલ અરુણસિંહ રાણા
152 ઝઘડિયા – રવજીભાઈ વસાવા
153 ભરૂચ જયેશભાઈ પટેલ દુષ્યંતભાઈ પટેલ
154 અંકલેશ્વર અનિલકુમાર ભગત ઈશ્વરસિંહ પટેલ
155 ઓલપાડ યોગેન્દ્રસિંહ બાકરોલા મુકેશભાઈ પટેલ
156 માંગરોળ નાનસિંહભાઈ વસાવા ગણપતસિંહ વસાવા
157 માંડવી આનંદભાઈ ચૌધરી પ્રવિણભાઈ ચૌધરી
158 કામરેજ અશોક જીરાવાલા વિનુભાઈ ઝાલાવડિયા
159 સુરત પૂર્વ નિતિન ભરૂચા અરવિંદ રાણા
160 સુરત ઉત્તર દિનેશ કાછડિયા કાંતિભાઈ બલર
161 વરાછા ધીરુભાઈ ગજેરા કુમાર કાનાણી
162 કરંજ ભાવેશ ભુંભણીયા પ્રવિણભાઈ ઘોઘારી
163 લિંબાયત રવિન્દ્ર પાટીલ સંગીતા પાટીલ
164 ઉધના સતીષભાઈ પટેલ વિવેક પટેલ
165 મજૂરા અશોક કોઠારી હર્ષ સંઘવી
166 કતારગામ જીગ્નેશ જીવાણી વિનોદ મોરાડિયા
167 સુરત પશ્ચિમ ઈકબાલ પટેલ પૂર્ણેશ મોદી
168 ચોર્યાસી યોગેશ પટેલ ઝંખના પટેલ
169 બારડોલી તરુણકુમાર વાઘેલા ઈશ્વરભાઈ પરમાર
170 મહુવા તુષાર ચૌધરી મોહનભાઈ ધોડિયા
171 વ્યારા પુનાભાઈ ગામીત અરવિંદ ચૌધરી
172 નિઝર સુનિલ ગામીત કાંતિભાઈ ગામીત
173 ડાંગ મંગલભાઈ ગાવિત વિજયભાઈ પટેલ
174 જલાલપોર પરીમલભાઈ પટેલ રમેશભાઈ પટેલ
175 નવસારી ભાવનાબેન પટેલ પિયૂષભાઈ દેસાઈ
176 ગણદેવી સુરેશભાઈ હળપતિ નરેશભાઈ પટેલ
177 વાંસદા અનંતકુમાર પટેલ ગણપતભાઈ માહલા
178 ધરમપુર ઈશ્વરભાઈ પટેલ અરવિંદ પટેલ
179 વલસાડ નરેન્દ્રકુમાર ટંડેલ ભરતભાઈ પટેલ
180 પારડી ભરતભાઈ પટેલ કનુભાઈ દેસાઈ
181 કપરાડા જીતુભાઈ ચૌધરી મધુભાઈ રાઉત
182 ઉમરગામ અશોકભાઈ પટેલ રમણલાલ પાટકર