મંજૂરી મળે કે ના મળે, ઉપવાસ થશે જ, હાર્દિક પટેલ

:200થી વધું પ્રતિનિધિ સભાની સાથે આયોજન કર્યા બાદ પાસના મુખ્ય સંયોજક હાર્દિક પટેલે અમદાવાદ ખાતે જણાવ્યું હતું કે  મંજૂરી મળે કે ના મળે. વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસ થશે.જોરદાર હો.૨૫ ઓગસ્ટના રોજ આયોજિત વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસના આયોજન ને લઈને આજે મારા નિવાસ સ્થાન પર ગુજરાતભર માંથી તાલુકા જિલ્લાના કન્વીનર,સહકન્વીનર અને મુખ્ય આંદોલનકારી સાથે આજે મહત્વ ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું.સમગ્ર ગુજરાતમાંથી એક હજારથી પણ વધુ પ્રમુખ હોદ્દેદારો હાજર રહ્યા.૨૪થી વધુ મુખ્ય એજન્ડા ઉપર ચર્ચા કરવામાં આવી અને તમામ એજન્ડાઓ તમામની હાજરીમાં મંજુર કરવામાં આવ્યા.પાટીદાર સમાજને અનામત મળશે અને ખેડૂતોનું સંપૂર્ણ દેવું પણ માફ કરવામાં આવશે.

તમારા સાથની જરૂર છે.ઉપવાસના પહેલા દિવસથી ૫૦,૦૦૦થી વધુ આંદોલનકારીઓ હાજર રહેશે અને દરરોજ ૧૧૦૦ આંદોલનકારીઓ પ્રતીક ઉપવાસ કરશે. મંજૂરી મળે કે ના મળે વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસ થશે.જોરદાર હો.૨૫ ઓગસ્ટના રોજ આયોજિત વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસના આયોજન ને લઈને આજે મારા નિવાસ સ્થાન પર ગુજરાતભર માંથી તાલુકા જિલ્લાના કન્વીનર,સહકન્વીનર અને મુખ્ય આંદોલનકારી સાથે આજે મહત્વ ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું.સમગ્ર ગુજરાતમાંથી એક હજારથી પણ વધુ પ્રમુખ હોદ્દેદારો હાજર રહ્યા.૨૪થી વધુ મુખ્ય એજન્ડા ઉપર ચર્ચા કરવામાં આવી અને તમામ એજન્ડાઓ તમામની હાજરીમાં મંજુર કરવામાં આવ્યા.પાટીદાર સમાજને અનામત મળશે અને ખેડૂતોનું સંપૂર્ણ દેવું પણ માફ કરવામાં આવશે.
તમારા સાથની જરૂર છે.ઉપવાસના પહેલા દિવસથી ૫૦,૦૦૦થી વધુ આંદોલનકારીઓ હાજર રહેશે અને દરરોજ ૧૧૦૦ આંદોલનકારીઓ પ્રતીક ઉપવાસ કરશે.પત્રકાર બંધુઓ સાથે વાર્તાલાપ ના પ્રમુખ મુદ્દા :-
પાટીદાર સમાજને અનામત આપો અને ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરો આ અમારી ગુજરાત સરકાર સામે પ્રમુખ માંગ છે.વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસ ને સફળ બનાવવા માટે બિન અનામત સમાજમાં આવતા તમામ સમાજના આગેવાનો સંસ્થાઓ અને યુવા સંગઠન નો સહયોગ માગવામાં આવશે,સાથે સાથે ગુજરાતમાં ખેડૂત આંદોલન ચલાવતા સંગઠનો અને તેના પ્રમુખ હોદ્દેદારો સાથે ચર્ચા કરવામાં આવશે.વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસ ના આગલા દિવસે એટલે કે ૨૪ ઓગસ્ટની રાતથી સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં આંદોલનકારીઓ ઉમટી પડશે.ઉપવાસ છાવણીનું સ્થળ અમદાવાદનું નિકોલ વિસ્તાર રહેશે.ઉપવાસ આંદોલનના ત્રીજા કે ચોથા દિવસે ગુજરાત બહારથી પાંચ હજારથી પણ વધુ લોકો ઉપવાસ ના સમર્થનમાં હાજરી આપશે,સાથે-સાથે બીજા રાજ્યથી રાજકીય મહાનુભાવો આંદોલનમાં સમર્થન કરશે.ગુર્જર,જાટ અને મરાઠા સમાજ ના આંદોલનકારીઓ પાટીદાર અનામત આંદોલનને સમર્થન આપશે.

પત્રકાર બંધુઓ સાથે વાર્તાલાપ ના પ્રમુખ મુદ્દા :-
સરકાર આર્થિક આધાર પર અનામત આપે,ઓબીસી માં આપે કે પછી અલગ થી આપે એનાથી અમારે મતલબ નથી અમારે તો બંધારણીય અનામતની જરૂર છે અને બંધારણીય અનામત થી મતલબ છે.
કેન્દ્રની સરકાર ગરીબ સવર્ણોને ને આર્થિક આધાર પર અનામત આપવાની જે વાત છે તે બાબતે એટલું જ કહીશ કે આર્થિક આધાર પર અનામત બંધારણીય રીતે લાગુ થવી જોઈએ,હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટ આર્થિક આધાર પર અનામત માન્ય ગણે એ પણ જરૂરી છે.જે બાબતે કટ્ટીબદ્ધ સર્વે જરૂરી છે.ત્યારે જ અમે આર્થિક આધાર પર અનામત ને સમર્થન કરીશું.નહિ તો આ આર્થિક આધાર પર અનામત લોલીપોપ સાબિત થશે.પાટીદાર સમાજને અનામત આપો અને ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરો આ અમારી ગુજરાત સરકાર સામે પ્રમુખ માંગ છે.વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસ ને સફળ બનાવવા માટે બિન અનામત સમાજમાં આવતા તમામ સમાજના આગેવાનો સંસ્થાઓ અને યુવા સંગઠન નો સહયોગ માગવામાં આવશે,સાથે સાથે ગુજરાતમાં ખેડૂત આંદોલન ચલાવતા સંગઠનો અને તેના પ્રમુખ હોદ્દેદારો સાથે ચર્ચા કરવામાં આવશે.વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસ ના આગલા દિવસે એટલે કે ૨૪ ઓગસ્ટની રાતથી સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં આંદોલનકારીઓ ઉમટી પડશે.ઉપવાસ છાવણીનું સ્થળ અમદાવાદનું નિકોલ વિસ્તાર રહેશે.ઉપવાસ આંદોલનના ત્રીજા કે ચોથા દિવસે ગુજરાત બહારથી પાંચ હજારથી પણ વધુ લોકો ઉપવાસ ના સમર્થનમાં હાજરી આપશે,સાથે-સાથે બીજા રાજ્યથી રાજકીય મહાનુભાવો આંદોલનમાં સમર્થન કરશે.ગુર્જર,જાટ અને મરાઠા સમાજ ના આંદોલનકારીઓ પાટીદાર અનામત આંદોલનને સમર્થન આપશે.