31 cities of Gujarat occupy an area of 3 thousand square kilometers
5 નવેમ્બર 2023
31 શહેરોનો 3,191 ચોરસ કીલોમીટર વિસ્તાર
31 શહેર એવા છે જેની વસતી 1 લાખ કરતાં વધારે છે.
સૌથી મોટા 30 શહેરનો ચોરસ કિલોમીટર વિસ્તાર
- અમદાવાદ – 505.00
- સુરત – 461.60
- વડોદરા – 454.33
- ગાંધીનગર – 326.00
- રાજકોટ – 170.00
- જૂનાગઢ – 160.00
- જામનગર – 125.67
- ભાવનગર – 108.27
- ગોંડલ – 74.48
- અમરેલી – 65.00
- ગાંધીધામ – 63.49
- સુરેન્દ્રનગર – 58.60
- ભુજ – 56.00
- આણંદ – 47.89
- મોરબી – 46.58
- નડિયાદ – 45.16
- ભરૂચ – 43.80
- નવસારી – 43.71
- પાલનપુર – 39.50
- વેરાવળ – 39.95
- પોરબંદર – 38.43
- જેતપુર – 36.00
- મહેસાણા – 31.76
- કલોલ – 25.42
- વલસાડ – 24.10
- વાપી – 22.44
- ડીસા – 20.81
- ગોધરા – 20.16
- દાહોદ – 14.00
- પાટણ – 12.84
- બોટાદ – 10.36