32 શ્રેષ્ઠ શિક્ષકોના રાજ્ય પારિતોષિક જાહેર

શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એનાયત કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૮ માટે રાજ્યના ૩૨ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. આ પારિતોષિક પ સપ્ટેમ્બર-૨૦૧૮ શિક્ષક દિનના રોજ એનાયત કરાશે. શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામનાર શિક્ષકોની યાદી આ મુજબ છે.
ક્રમ
શિક્ષકનું નામ
શાળાનું નામ


સુભાષચંદ્ર બાબુલાલ રાઠોડ
શ્રી સાંગણવા પ્રાથમિક શાળા, તા.લોધીકા. જિ.રાજકોટ


ગીતાબેન ભીખાભાઇ ચૌહાણ
પૂજ્ય વલ્લભાચાર્ય પ્રાથમિક શાળા નગરપાલિકા શહેર શાળા નંબર-૨૨, કિશનવાડી, આજવા રોડ, વડોદરા


સરોજબેન સંજયકુમાર રામાનુજ
શ્રી કોઠી કન્યા પ્રાથમિક શાળા, તા.જસદણ, જિ.રાજકોટ


અશોકકુમાર બટુકલાલ કાલાણી
ચંદ્રમૌલી પ્રાથમિક શાળા નં.૬૭, પારૂલ સોસાયટી, ઘોઘારોડ, ભાવનગર.


મહેશગર અમરગર ગોસ્વામી
શ્રી તાલુકા શાળા નં.૧, મણિ મંદિર પાસે, વી.સી.હાઇસ્કલ રોડ, મોરબી


જગદીશભાઇ નારણભાઇ મકવાણા
રોજકુવા શ્રેષ્ઠ પ્રાથમિક શાળા, પો.પાલસંડા, તા.જિ.છોટાઉદેપુર


ભગાભાઇ બેચરભાઇ પટેલ
ખારોલ પ્રાથમિક શાળા, તા.લુણાવાડા,જિ.મહીસાગર


વિમલભાઇ પરસોતભાઇ નકુમ
શ્રી શિવા પ્રાથમિક શાળા, વાયા-વાંસજળીયા,તા.ભાણવડ, જિ.દેવભૂમિ દ્વારકા


પ્રકાશચંદ્ર નરભેરામ સુથાર
શ્રી કંજેલી પ્રાથમિક શાળા, પો.હઠોજ, તા.વડાલી, જિ.સાબરકાંઠા

૧૦
ગોપાલકૃષ્ણ શંકરલાલ પટેલ
નવા નદીસર પ્રાથમિક શાળા, પો.નદીસર, તા.ગોધરા, જિ.પંચમહાલ

૧૧
કોકિલાબેન વીરચંદભાઇ પંચાલ
એસ.એન.કોઠારી પ્રાથમિક શાળા,ઢુઢિયાવાડી, જુબેલીગંજ પાસે, પાલનપુર

૧૨
બિપીનભાઇ કોળધાભાઇ પટેલ
ખોખરા ફળિયા પ્રાથમિક શાળા, પારડી પારનેરા, તા.જિ.વલસાડ

૧૩
હિરેનભાઇ જોનભાઇ મેકવાન
પે સેન્ટર શાળા, હાડગુડ, તા.જિ.આણંદ

૧૪
પ્રકાશ મોહનલાલ શર્મા
શ્રી ડાંગાવદર પ્રાથમિક શાળા, તા.ધારી, જિ.અમરેલી

૧૫
મહેશકુમાર ચીમનભાઇ પરમાર
મહાલક્ષ્મી કન્યાશાળા, મુ.પો.ઠાસરા, જિ.ખેડા

૧૬
ઝલાબેન મહિજીભાઇ દેસાઇ
અનુપમ પ્રાથમિક શાળા, મુ.પાલાવાસણા, તા.જિ.મહેસાણા

૧૭
અલકાબેન બળદેવભાઇ પટેલ
રામાજીના છાપરા પ્રાથમિક શાળા, તા.દહેગામ, જિ.ગાંધીનગર

૧૮
જયશ્રી કાનજીભાઇ રંગોલીયા
કાર્મેલ કોન્વેન્ટ હાઇસ્કૂલ,ગાંધીગ્રામ , જુનાગઢ

૧૯
દિલિપસિંહ દશરથસિંહ રાઠોડ
રાજારામ વિદ્યાવિહાર, હાયર સેકન્ડરી સ્કૂલ, ડેરીયાપરા,વટવા, અમદાવાદ

૨૦
નટવરલાલ ઝીણાભાઇ પટેલ
બ્રધરન હાઇસ્કૂલ, બોરપાડા, તા.સોનગઢ, જિ.તાપી

૨૧
પ્રહલાદભાઇ ગંગારામ પટેલ
કે.એલ.પટેલ કન્યા વિદ્યાલય, ઊંઝા, ખજૂરી પોળ, ઊંઝા, જિ.મહેસાણા

૨૨
ડૉ.દિપકકુમાર જશવંતરાય પંડ્યા
શ્રી આર.કે. ઘરશાળા વિનય મંદિર,પરિમલ ચોક, ભાવનગર

૨૩
ગોરધનભાઇ ભગવાનભાઇ મકવાણા
શ્રી એમ.ડી.શાહ વિદ્યાલય, હિંમતભાઇ ગાંધી માર્ગ, પાળીયાદ રોડ, બોટાદ

૨૪
શૈલેષકુમાર સેમ્યુઅલભાઇ રાઠોડ
શ્રી માધવલાલ શાહ હાઇસ્કૂલ, બેઠક રોડ, ખંભાત, જિ.આણંદ

૨૫
મંજુલાબેન બેચરભાઇ ભીમાણી
શ્રી જી.ડી.વાછાણી કન્યા વિદ્યાલય, કેશોદ, જિ.જુનાગઢ

૨૬
ડૉ.ઘનશ્યામભાઇ નરસિંહભાઇ ચાવડા
નૂતન વિદ્યાલય, હાઇટેન્શન રોડ,સુભાનપુરા, વડોદરા
૨૭
દીપકકુમાર કેશુભાઇ દેસાઇ
શ્રી વર્ધમાન વિદ્યાલય, મહેસાણા, સાર્વજનિક વિદ્યાસંકુલ,મહેસાણા
૨૮
રીટાબેન રમેશભાઇ પટેલ
ગો.જો.શારદા મંદિર, મુ.વલ્લભવિદ્યાનગર,જિ.આણંદ
૨૯
કમલસિંહ જોરાવરસિંહ સોલંકી
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, તાલુકા પંચાયત, હાલોલ, જિ.પંચમહાલ
૩૦
જિતેન્દ્રકુમાર મણીલાલ મોદી
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, તાલુકા પંચાયત, ગાંધીનગર
૩૧
ગૌતમચંદ્ર જયસુખલાલ ઇન્દ્રોડીયા
સી.આર.સી.સાલપીપળીયા, તા.પડધરી, જિ.રાજકોટ
૩૨
રમેશભાઇ ઘેલાભાઇ બારડ
શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા, ન્યુ ફીલ્ટર સામે, વિદ્યાનગર, ભાવનગર