371 ઉમેદવારોના બેઠક દીઠ પક્ષવાર નામ, હવે આખરી યુદ્ધ શરૂં

ગુજરાતમાં 23મી, એપ્રિલે યોજાનારી લોકસભાની તમામ 26 બેઠકો માટેના 572 જેટલા ઉમેદવારી પત્રો ભરાયા હતા. ઉમેદવારી પત્રો 81 પરત ખેંચાયા, 120 ઉમેદાવારી પત્રો રદ કરાયા બાદ હવે કુલ 371 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં બાકી રહ્યાં છે. જેમાં સૌથી વધુ 31 ઉમેદવારો સુરેન્દ્રનગરમાં, 28 ઉમેદવારો જામનગરમાં છે. સૌથી ઓછા 6 ઉમેદવારો પંચમહાલ બેઠક પર છે.  2014ની લોકસભાની ચૂંટણી વખતે રાજ્યમાંથી 334 ઉમેદવારો હતા આ વખતે 317 છે.

કુલ ઉમેદવારોની યાદી આ પ્રમાણે છે.

૦૧-કચ્છ (અ.જા.) 10 ઉમેદવાર

નરેશ મહેશ્વરી કોંગ્રેસ

ચાવડા પ્રવિણભાઈ ચનાભાઈ – હિન્દુસ્થાન નિર્માણ દળ

ચાવડા વિનોદ લખમશી – ભારતીય જનતા પાર્ટી

લખુભાઈ કાનજી વાઘેલા બહુજન સમાજ પાર્ટી

ધિરુભાઈ બાબુલાલ શ્રીમાળી ન્યુ ઓલ ઈન્‍ડિયા કોંગ્રેસ પાર્ટી

સોંદરવા બાલુબેન મહેશભાઈ    રાષ્ટ્રીય પાવર પાર્ટી

બાબુલાલ અમરશી વાઘેલા અપક્ષ

મહેશ્વરી દેવજીભાઈ વાછીયાભાઈ બહુજન મુક્તિ પાર્ટી

હરીજન (મેઘવાર) ભીમજીભાઈ ભીખાભાઈ અપક્ષ

મારૂ મનીષા ભરત અપક્ષ

 

૦૨-બનાસકાંઠા 14 ઉમેદવારો

પરથી ભટોળ – કોંગ્રેસ

ડૉ. ચંદ્રાબેન રાજનભાઈ અપક્ષ

તેજાભાઈ નેથીભાઈ રબારી બહુજન સમાજ પાર્ટી

પરબતભાઈ સવાભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી

ઠાકોર મેલા મદારસિંહ ગરવી ગુજરાત પાર્ટી

ચરમટા ભરતકુમાર ખેમાભાઈ અપક્ષ

જગદીશજી પરથીજી ધારાણી અપક્ષ

રબારી સગથાભાઈ વીરમાજી    અપક્ષ

નવિનભાઈ ભગાભાઈ પરમાર   અપક્ષ

પરમાર છગનચંદ્રરાજ ધનાભાઈ અપક્ષ

દેસાઈ ઈશ્વરભાઈ મહાદેવભાઈ અપક્ષ

પઢીયાર ભરતકુમાર ઈશ્વરલાલ અપક્ષ

ઠાકોર સ્વરૂપ સરદારજી અપક્ષ

૦૩-પાટણ 12 ઉમેદવારો

જગદીશ ઠાકોર – કોંગ્રેસ

ચૌધરી કિર્તીભાઈ જેસંગભાઈ નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી

ડાભી ભરત શંકરભાઈ – ભારતીય જનતા પાર્ટી

પ્રજાપતિ જ્યંતીભાઈ દેવાભાઈ હિન્‍દુસ્થાન નિર્માણ દળ

પરમાર સુરેશ બસપા

ચૌધરી શૈલેષકુમાર કાનજીભાઈ અપક્ષ

ઉમેદભાઈ હરિભાઈ નાઈ અપક્ષ

મકવાણા વાઘાભાઈ મગનભાઈ અપક્ષ

અબ્દુલકુદુસ અબ્દુલમજીદ મોળપીયા – અપક્ષ

પંડ્યા પ્રવીણકુમાર તુલસીદાસ અપક્ષ

રાઠોડ ગોવિંદભાઈ ભીખાભાઈ અપક્ષ

ભોરાણીયા સોએચ – અપક્ષ

મકવાણા મગનભાઈ – અપક્ષ

 

૦૪-મહેસાણા – અધુરી યાદી છે.

અંબાલાલ જોરદાસ પટેલ       કોંગ્રેસ

પટેલ શારદાબેન અનિલભાઈ ભારતીય જનતા પાર્ટી

ચૌહાણ પ્રહલાદભાઈ નથ્થુભાઈ બહુજન સમાજ પાર્ટી

પટેલ અમિતકુમાર પુષ્કરરાય   રાષ્ટ્રવાદી જનલોક દળ

પ્રજાપતિ કનુભાઈ અમથારામ   ભારતીય રાષ્ટ્રવાદી પક્ષ

ચૌધરી સેંધાભાઈ અભેરાજભાઈ – બહુજન મુક્તિ પાર્ટી

પટેલ રાજેશ લાલજીભાઈ – આમ આદમી પાર્ટી

બારોટ કુલદીપકુમાર ભરતકુમાર યુવા જનજાગૃતિ પાર્ટી

ઠાકોર મયુરકુમાર રૂપસંગજી અપક્ષ

ઠાકોર જયંતિજી ચુંથાજી અપક્ષ

પટેલ વૈશાલીબેન રોનકભાઈ    અપક્ષ

પટેલ અંબાલાલ તળશીભાઈ – અપક્ષ

રાઠોડ ગુલાબસિંહ દુરસિંહ – અપક્ષ

પટેલ જશવંતભાઈ ગોવિંદભાઈ અપક્ષ

પટેલ કીર્તિકુમાર મોહનભાઈ અપક્ષ

પટેલ અનિતાબેન રામાભાઈ અપક્ષ

ઠાકોર બિપીનકુમાર શંકરજી અપક્ષ

કમલેશભાઈ વિઠ્ઠલભાઈ પરમાર અપક્ષ

 

૦૫ સાબરકાંઠા 20 ઉમેદવાર

ઠાકોર રાજેન્દ્રસિંહ – કોંગ્રેસ

રાઠોડ દિપસિંહ શંકરસિંહ ભારતીય જનતા પાર્ટી

પટેલ જયંતિભાઈ શામજીભાઈ   હીન્દુસ્થાન નિર્માણ દળ

મેસરીયા વિનોદભાઈ જેઠાભાઈ  બહુજન સમાજ પાર્ટી

જાડેજા ઇન્દ્રવિજયસિંહ કલ્યાણસિંહ       યુવા જન જાગૃતિ પાર્ટી

પરમાર કાળાભાઈ બબાભાઈ    અપક્ષ

લુહાર હાફીજહુસેન હાજીનુરમહંમદ      અપક્ષ

સોલંકી મગનભાઇ લખાભાઇ – અપક્ષ

૫ઠાણ ઐયુબખાન અજબખાન – અપક્ષ

ઝાલા મયુર વનરાજ રાષ્ટ્ર વિકાસ ઝુંબેશ પાર્ટી

મકવાણા વિક્રમભાઈ બહેચરભાઈ ગરવી ગુજરાત પાર્ટી

ઝાલા દલપત મોતી અપક્ષ

પટેલ કિરીટકુમાર બાબરભાઈ અપક્ષ

પટેલ નરેશકુમાર રમેશભાઈ ભારતીય નેશનલ જનતા દળ

પટેલ કેશવલાલ ગંગારામ અપક્ષ

ખરાડી ધર્મેન્‍દ્રસિંઘ સમસુભાઈ ભારતીય ટ્રાયબલ પાર્ટી

લટા બાબુભાઈ નાથાજી અપક્ષ

રાવળ રાજુભાઈ પુંજાભાઈ અપક્ષ

જોષી લક્ષ્મીશંકર મધુસુદન જન સત્યપથ પાર્ટી

 

૦૬-ગાંધીનગર 17 ઉમેદવાર

અમિત શાહ – ભારતીય જનતા પાર્ટી

સી. જે. ચાવડા – કોંગ્રસ

રાહુલ ચીમનભાઈ મહેતા રાઈટ ટુ રિકોલ પાર્ટી

પટેલ અમરીશ જસવંતલાલ – હિન્દુસ્થાન નિર્માણ દળ

નારણભાઈ તુલસીદાસ સેંગલ – બહુજન સુરક્ષા દળ

વ્હોરા અલીમહંમદ રાજાભાઈ    અપક્ષ

ખોડાભાઈ લાલજીભાઈ દેસાઈ અપક્ષ

નરેન્‍દ્રભાઈ રેવાશંકર ત્રિવેદી જન સત્યપથ પાર્ટી

મકવાણા પ્રકાશભાઈ બહેચરજી ગરવી ગુજરાત પાર્ટી

જયેન્‍દ્ર કરશનભાઈ રાઠોડ બહુજન સમાજ પાર્ટી

ચંદ્રપાલ હસમુખ બાવજીભાઈ પીપલ્સ પાર્ટી ઓફ ઈન્‍ડિયા (ડેમોક્રેટીક)

રાઠોડ વાલજીભાઈ બેચરભાઈ અપક્ષ

ચીમનભાઈ મોહનલાલ પરમાર અપક્ષ

મકવાણા અનિલકુમાર સોમાભાઈ અપક્ષ

મહેન્‍દ્રભાઈ સોમાભાઈ પટણી અપક્ષ

શેખ શાહીનબાનુ મોલાના મુસ્તાક અપક્ષ

રાઠોડ ભોગીભાઈ જેણાભાઈ બહુજન મુક્તિ પાર્ટી

 

૦૭-અમદાવાદ પૂર્વ – 26 ઉમેદવારો (પંચે નામો નથી જાહેર કર્યા)

મુન્દ્રા અનિલકુમાર નિરંજનકુમાર – લોક ગઠબંધન પાર્ટી

સમીરભાઇ રાજેષકુમાર ઉપાધ્યાય માનવાધિકાર – નેશનલ પાર્ટી

ભટ્ટ સુનિલકુમાર નરેન્દ્રભાઇ રાઇટ ટુ રીકોલ પાર્ટી

ચૌહાણ નરેન્દ્રસિંહ મખતુલસિંહ યુવા જન જાગૃતિ પાર્ટી

મિશ્રા અર્જુન રામશંકર જન સંઘર્ષ વિરાટ

કાદરી મોહંમદ સાબીર અનવર હુસેન અંબેડકર નેશનલ કોંગ્રેસ

બહુગુના રશ્મીબેન ભકતીભુશન અપના દેશ પાર્ટી

વાઘેલા ગણેશભાઇ નરસિંહભાઇ બહુજન સમાજ પાર્ટી

ગીતાબેન કિરણભાઇ પટેલ કોંગ્રેસ

રાજેશ હરિરામ મૌર્ય પ્રજાતંત્ર આધાર પાર્ટી

પટેલ હસમુખભાઇ સોમાભાઇ ભારતીય જનતા પાર્ટી

વિરાટ પ્રદીપ શાહ જન સત્ય પથ

ઠાકુર જીતેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ લોકતાંત્રીક રાષ્ટ્રવાદી પાર્ટી

ડો. હિતેશકુમાર મહેન્દ્રભાઇ પરમાર નિર્ભય ભારતીય પાર્ટી

શેખ મોહંમદ ઇમરાન નુર મોહંમદ વિશ્વ માનવ સમાજ કલ્યાણ પરિષદ

મનોજ પ્રેમચંદ ગુપ્તા   સર્વોદય ભારત પાર્ટી

વેકરીયા રૂષી ભરતભાઇ (પટેલ) – હિન્દુસ્થાન નિર્માણ દળ

દેવડા દશરથ મીસરીલાલ – અપક્ષ

પરેશકુમાર નાનુભાઇ મુલાણી – અપક્ષ

શર્મા બ્રિજેશકુમાર ઉજાગરલાલ અપક્ષ

મિશ્રા રાજકુમાર માલેકચંદ અપક્ષ

શેખ સલમાબાનુ મોહમદ સલીમ અપક્ષ

ગીતાબેન કીર્તિકુમાર પટેલ અપક્ષ

મહેશ પ્રભુદાસ આહુજા અપક્ષ

ચૌહાણ કિરીટભાઇ ગોવિંદભાઇ અપક્ષ

ઝાલા હંસાબેન અજીતસિંહ અપક્ષ

જીન્ગર દિલીપભાઇ સુગનલાલ અપક્ષ

બાગબાન ગુલામરસુલ ગુલામનબી      અપક્ષ

મીનાક્ષીબેન રાકેશકુમાર સોલંકી અપક્ષ

જયસ્વાલ નરેશકુમાર બાબુલાલ (રાજુમાતાજી)   અપક્ષ

અતુલભાઈ નનુભાઈ કથીરીયા   અપક્ષ

ભરવાડ શૈલેષકુમાર કાળીદાસ  અપક્ષ

 

૦૮-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) (પંચે નામો જાહેર કર્યાનથી)

ડો.સોલંકી કિરીટભાઈ પ્રેમજીભાઈ ભારતીય જનતા પાર્ટી

રાજુભાઈ અરજણભાઈ પરમાર  કોંગ્રેસ

ચૌહાણ હરિશભાઈ જેઠાભાઈ રાષ્ટ્રીય પાવર પાર્ટી

ચિરાગભાઈ સોમાભાઈ સોલંકી જન સત્ય પથ પાર્ટી

ત્રિભોવનદાસ કરસનદાસ વાઘેલા બહુજન સમાજ પાર્ટી

ભીટોરા ભાવેશ ચીમનભાઈ વિશ્વ માનવ સમાજ કલ્યાણ પરિષદ

દીપીકા જીતેન્‍દ્રકુમાર સુતરિયા માનવાધિકાર નેશનલ પાર્ટી

વેડુભાઈ કૌતિકભાઈ સીરસાટ આંબેડકરાઈટ પાર્ટી ઓફ ઈન્‍ડીયા

જાદવ ઉલ્પેશ જયંતિલાલ પીપલ્સ પાર્ટી ઓફ ઈન્‍ડિયા (ડેમોક્રેટીક)

હર્ષદકુમાર લક્ષ્મણભાઈ સોલંકી રાઇટ ટુ રીકોલ પાર્ટી

વાઘેલા અશ્વિનભાઈ અમૃતભાઈ  ભારતીય ટ્રાયબલ પાર્ટી

વાઘેલા રમેશભાઈ દેવજીભાઈ અપક્ષ

ગૌતમભાઈ ચતુરભાઈ પરમાર અપક્ષ

મહેડીયા મહેન્‍દ્રભાઈ પરસોતમદાસ અપક્ષ

મલ્હોત્રા પંકજકુમાર ડાયાભાઈ અપક્ષ

 

૦૯-સુરેન્દ્રનગર – 31 ઉમેદવાર

કોળી પટેલ સોમાભાઈ ગાંડાલાલ – કોંગ્રેસ

દેકાવાડીયા દારજીભાઈ મગનભાઈ હિન્દુસ્થાન નિર્માણ દળ

સોલંકી શૈલેષભાઈ નાગરભાઈ   બહુજન સમાજ પાર્ટી

ઠાકોર જગુજી કુવરજી   વ્યવસ્થા પરિવર્તન પાર્ટી

પરમાર ઘોઘજીભાઈ કાનજીભાઈ રાષ્ટ્ર્વાદી કોગ્રેસ પાર્ટી

કાળુભાઈ માલુભાઈ વડલીયા    અપક્ષ

રાઠોડ અશોકભાઈ વિઠ્ઠલભાઈ   અપક્ષ

ભવાનભાઈ દેવજીભાઈ વોરા    અપક્ષ

ડાહ્યાભાઈ ખેંગારભાઈ વાઘેલા અપક્ષ

કોળી રમેશભાઈ વિરસંગભાઈ અપક્ષ

મકવાણા કમાભાઈ પેથાભાઈ અપક્ષ

દલપતભાઈ લઘરભાઈ મકવાણા અપક્ષ

ભુપતભાઈ લાલજીભાઈ સોલંકી અપક્ષ

કોળી પટેલ લાલજીભાઈ ચતુરભાઈ અપક્ષ

ગાબુ નાગજીભાઈ મોહનભાઈ અપક્ષ

શેખાવા ભાણજીભાઈ ચતુરભાઈ અપક્ષ

રણછોડભાઈ કરશનભાઈ મેર અપક્ષ

હનીફભાઈ કાયાભાઈ કટીયા અપક્ષ

સલીમભાઈ શાહબુદીનભાઈ પઠાણ અપક્ષ

ફરીદભાઈ અમીજીભાઈ ભથાણીયા અપક્ષ

ડણીયા અનિરૂધ્ધભાઈ ગાંડાભાઈ અપક્ષ

મકવાણા નરેશભાઈ તેજાભાઈ અપક્ષ

દોસ્તભાઈ ભીખાભાઈ મેર અપક્ષ

ગોલતર ભગવાનભાઈ મૈયાભાઈ અપક્ષ

વિપુલભાઈ રમેશભાઈ સાપરા અપક્ષ

કરીમભાઈ આદમભાઈ અપક્ષ

સરદારખાન મુરીદખાન મલેક અપક્ષ

 

૧૦-રાજકોટ – 10 ઉમેદવારો

લલિત કગથરા – કોંગ્રેસ

કુંડારીયા મોહનભાઈ કલ્યાણજીભાઈ ભારતીય જનતા પાર્ટી

પરમાર વિજયભાઈ સોમાભાઈ બહુજન સમાજ પાર્ટી

અમરદાસ ભીમદાસ દેસાણી અપક્ષ

નાથાલાલ ચિત્રોડા,

જે.બી. ચૌહાણ,

ચૌહાણ મનોજભાઈ પ્રવિણભાઈ અપક્ષ

જસપાલસિંહ મહાવિરસિંહ તોમર અપક્ષ

દેંગડા પ્રવિણભાઈ મેઘજીભાઈ અપક્ષ

રાકેશ પટેલ રાકેશભાઈ જયંતિભાઈ રૂપાપરા અપક્ષ

 

૧૧-પોરબંદર – 17 ઉમેદવાર

લલીત વસોયા – કોંગ્રેસ

રેશ્મા પટેલ – અપક્ષ

ભાર્ગવ સુરેશચંન્દ્ર જોષી ગુજરાત જનતા પંચાયત પાર્ટી

રમેશભાઈ લવજીભાઈ ધડુક ભારતીય જનતા પાર્ટી

સોંદરવા અશોક નાનજી અપક્ષ

ભનુભાઈ નાગાભાઈ ઓડેદરા અપક્ષ

કદાવલા સામતભાઈ ગોવાભાઈ બહુજન સમાજ પાર્ટી

ઉનડકટ પ્રકાશભાઈ વલ્લભદાસ અપક્ષ

વિમલભાઇ રતિલાલ રામાણી અપક્ષ

અલ્પેશ વલ્લભભાઇ વાડોલીયા અપક્ષ

રાંક જિજ્ઞેશભાઇ ગોવિંદભાઇ અપક્ષ

કિર્તીકુમાર બાવનજીભાઇ મારવાણીયા અપક્ષ

રણજીત વિંઝુડા – અપક્ષ

કારાભાઈ આંત્રોલિયા – અપક્ષ

દાસાભાઈ રબારી – અપક્ષ

ડાહ્યાભાઈ રાઠોડ – અપક્ષ

રિયાઝ સુતરીયા – અપક્ષ

 

૧૨-જામનગર – 28 ઉમેદવાર

મુળુભાઇ કંડોરિયા – કોંગ્રેસ

પૂનમબેન હેમતભાઇ માડમ ભારતીય જનતા પાર્ટી

કચ્છી દાઉદભાઈ નાથાભાઈ     અપક્ષ

વાઘેલા સુનિલ જેઠાલાલ બહુજન સમાજ પાર્ટી

સમા યુસુફ સુલેમાન ગુજરાત જનતા પંચાયત પાર્ટી

ભાવના જાડેજા – અપક્ષ

સહદેવ સિંહ ચૂડાસમા – અપક્ષ

રબારી કરશન – અપક્ષ

અલીમામદ ઈશાકભાઈ પાલણી – અપક્ષ

ચાવડા અશોક – અપક્ષ

વલ્લભ સોજીત્રા – અપક્ષ

કચ્છી દાઉદભાઈ – અપક્ષ

મકરાણી ઓઝાઝ અહેમદ – અપક્ષ

પોપટપુત્રા રફીક અકબરી – અપક્ષ

દોંડા જેન્તીલાલ અરજણ – અપક્ષ

જામી જાહીદભાઈ આવદભાઈ – અપક્ષ

ભંડેરી અમરશભાઈ છગન – અપક્ષ

રસિક લાલજી નકુમ – અપક્ષ

ભાખરાણી કાલાભાઈ જીવાભાઈ – અપક્ષ

મૃદુલ અશ્વિનકુમાર બક્ષી – અપક્ષ

વિજય મનસુખભાઈ સાપરીયા – અપક્ષ

બાથવાર નાનજી અમરશી – અપક્ષ

શુંભણીયા અમીન અબ્બાસભાઈ – અપક્ષ

આમદભાઈ નુરમામદભાઈ મેકાણી – અપક્ષ

ચોહાણ ધીરજ કાંતિલાલ – અપક્ષ

નકુમ નર્મદાબેન ખોડાલાલ – અપક્ષ

 

૧૩-જુનાગઢ 12 ઉમેદવાર

પુંજા વંશ – કોંગ્રેસ

રાઠોડ નાથાભાઈ વશરામભાઈ   વ્યવસ્થા પરિવર્તન પાર્ટી

ચુડાસમા રાજેશભાઈ નારણભાઈ ભારતીય જનતા પાર્ટી

વાણવી દેવેન ગોવિંદભાઈ       બહુજન સમાજ પાર્ટી

મુકેશભાઈ ભારમાલભાઈ ઝાલા  અપક્ષ

વાળા જયપાલ હાજાભાઇ    અપક્ષ

પાંચાભાઈ ભાયાભાઈ દમણીયા અપક્ષ

પ્રદિપભાઇ માવજીભાઇ ટાંક અપક્ષ

ભુત અશોકભાઇ ભીમજીભાઇ રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટી(સેક્યુલર)

કારીયા ધીરેનભાઇ અમૃતલાલ અપક્ષ

વઘેરા કિરીટ નાનજીભાઇ બહુજન મુક્તિ પાર્ટી

મુકેશભાઇ ભારમાલભાઇ ઝાલા યુવા જન જાગૃતિ પાર્ટી

ધર્મેન્દ્ર મકવાણા – અપક્ષ

 

૧૪-અમરેલી 12 ઉમેદવાર

પરેશ ધાનાણી – કોંગ્રેસ

સુખડીયા નાથાભાઈ વલ્લભભાઈ અપક્ષ

હાપા ધરમશીભાઈ રામજીભાઈ  વ્યવસ્થા પરિવર્તન પાર્ટી

કાછડીયા નારણભાઈ ભીખાભાઈ ભારતીય જનતા પાર્ટી

બગડા હિમતભાઈ દાનજીભાઈ   અપક્ષ

વળોદરા વ્રજલાલ જીવાભાઈ   અપક્ષ

જેરામભાઈ રાઘવભાઈ પરમાર અપક્ષ

દયાળા સુભાષભાઈ પરબતભાઈ અપક્ષ

ડાયાભાઈ ભગવાનભાઈ ચૌહાણ અપક્ષ

રવજી મઢડા – અપક્ષ

આ, એસ. ગોસાઈ – અપક્ષ

નાથાલાલ મહેતા – અપક્ષ

 

૧૫-ભાવનગર – 10 ઉમેદવાર

મનહર પટેલ (વસાણી) – કોંગ્રેસ

શ્યાળ ભારતીબેન ધીરુભાઇ ભારતીય જનતા પાર્ટી

વિજયકુમાર રામાભાઈ માકડીયા બહુજન સમાજ પાર્ટી

ઢાપા ધરમશીભાઇ રામજીભાઇ વ્યવસ્થા પરિવર્તન પાર્ટી

ઝાલા રામદેવસિંહ ભરતસિંહ જન સંઘર્ષ વિરાટ પાર્ટી

સોંદરવા ભરતભાઈ કાનજીભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી

ચૌહાણ અજયકુમાર રામરતનસિંહ અપક્ષ

ચંપાબેન ઝવેરભાઈ ચૌહાણ     અપક્ષ

સીતાપરા સાગરભાઈ ભુરાભાઈ અપક્ષ

હરેશભાઈ બાબુભાઈ વેગડ અપક્ષ

 

૧૬-આણંદ 10 ઉમેદવાર

ભરતભાઇ સોલંકી  –  કોંગ્રેસ

ભટ્ટ આશિષકુમાર મનોજકુમાર અખિલ ભારતીય જન સંઘ

મિતેષભાઈ રમેશભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી

ચાવડા કૌશિકકુમાર રાવજીભાઈ અપક્ષ

ભરતભાઈ છોટાભાઈ સોલંકી અપક્ષ

હિતેન્‍દ્રસિંહ મોહનસિંહ પરમાર અપક્ષ

ભટ્ટ સુનીલકુમાર નરેન્‍દ્રભાઈ રાઈટ ટુ રીકોલ પાર્ટી

કેયુર પ્રવિણભાઈ પટેલ અપક્ષ

સંતોલકુમાર મહીજીભાઈ પટેલ અપક્ષ

રમેશ વણકર – બસપા

 

૧૭-ખેડા 7 ઉમેદવાર

બિમલ શાહ – કોંગ્રેસ

પટેલ કમલેશકુમાર રતીલાલ હિન્દુસ્થાન નિર્માણ દળ

ચૌહાણ દેવુસિંહ જેસિંગભાઇ ભારતીય જનતા પાર્ટી

પઠાણ આયશાબાનું નાજીરખાન અંબેડકર નેશનલ કોંગ્રેસ

ભાઈલાલભાઈ કાળુભાઈ પાંડવ બહુજન સમાજ પાર્ટી

પરસોત્તમ ચૌહાણ યુવા જન જાગૃતી પાર્ટી

ઈમ્તિઆઝખાન પઠાણ

 

૧૮-પંચમહાલ 6 ઉમેદવાર

વી. કે. ખાંટ – વેચાતભાઈ કુબેરભાઈ ખાંટ  કોંગ્રેસ

પટેલ વિરેન્દ્રકુમાર પરસોત્તમદાસ નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી

રતનસિંહ મગનસિંહ રાઠોડ ભારતીય જનતા પાર્ટી

શેખ કલીમ અબ્દુલ લતીફ બહુજન સમાજ પાર્ટી

રાઠોડ વિજયસિંહ મોહનસિંહ હિન્દુસ્થાન નિર્માણ દળ

લાલાભાઈ ગંગદાસભાઈ ગઢવી અપક્ષ

 

૧૯-દાહોદ (અ.જ.જા.) 7 ઉમેદવાર

બાબુ કટારા – કોંગ્રેસ

જગદીશભાઈ મણીલાલ મેડા ભારતીય નેશનલ જનતા દળ

કલારા રામસીંગભાઈ નાનજીભાઈ        હિન્દુસ્થાન નિર્માણ દળ

જશવંતસિંહ ભાભોર ભારતીય જનતા પાર્ટી

ગરાસીયા રમેશભાઈ નાથાભાઈ ભારતીય ટ્રાયબલ પાર્ટી

ભાભોર ધુળાભાઈ દીતાભાઈ બહુજન સમાજ પાર્ટી

ડામોર મનાભાઇ ભાવસીંગભાઈ  અપક્ષ

દેવધા સમસુભાઈ ખાતરાભાઈ   અપક્ષ

 

૨૦-વડોદરા

પ્રશાંત પટેલ – કોંગ્રેસ

ગોહિલ રિન્કુ અતુલકુમાર       યુવા જન જાગૃતિ પાર્ટી

રંજન દેવદાસ ભટ્ટ – ભારતીય જનતા પાર્ટી

રોહિત મધુસુદન મોહનભાઈ     બહુજન સમાજ પાર્ટી

જાટ સુભાસસિંગ બ્રીજલાલ ઓલ ઈન્‍ડીયા હિન્‍દુસ્તાન કોંગ્રેસ પાર્ટી

તપનભાઈ શાંતિમય દાસગુપ્તા સોશ્યાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા (કમ્યુનિસ્ટ)

મોહસીમમીયા હૈદરમીયા સૈયદ  બહુજન મુકતી પાર્ટી

યાસીનઅલી રાજઅહેમદભાઈ પોલરા ન્યુ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પાર્ટી

સંતોષ શ્યામકુમાર સોલંકી      ભારતીય માનવાધિકાર ફેડરલ પાર્ટી

નિમેશકુમાર વાસુદેવભાઈ પટેલ અપક્ષ

પટેલ કાલીદાસ મોતીભાઈ અપક્ષ

ડો. રાહુલ વાસુદેવભાઈ વ્યાસ અપક્ષ

સીંધી મહેબુબખાન યુસુફખાન અપક્ષ

૨૧-છોટાઉદેપુર (અ.જ.જા.) 8 ઉમેદવાર

રાઠવા રાજીતસિંહ મોહનસિંહ – કોંગ્રેસ

રાઠવા ગીતાબેન વજેસીંગભાઈ  ભારતીય જનતા પાર્ટી

રાઠવા ફુરકનભાઈ બલજીભાઈ બહુજન સમાજ પાર્ટી

ઉમેશ જંગુભાઈ રાઠવા અપક્ષ

પ્રવિણભાઈ ધુરસીંગભાઈ રાઠવા અપક્ષ

રાઠવા ભાવસીંગભાઈ નમરસીંગભાઈ અપક્ષ

વસાવા રાજેશ સોમાભાઈ ભારતીય ટ્રાયબલ પાર્ટી

રાઠવા મગનભાઈ ચાઠીયાભાઈ અપક્ષ

 

૨૨-ભરૂચ

છોટુ વસાવા  –   ભારતીય ટ્રાયબલ પાર્ટી

મનસુખભાઈ ધનજીભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટી

વસાવા રાજેશભાઈ ચિમનભાઈ બહુજન સમાજ પાર્ટી

શેરખાન અબ્દુલશકુર પઠાણ કોંગ્રેસ

શબ્બીરભાઈ મુસાભાઈ પટેલ    અપના દેશ પાર્ટી

પટેલ ઈમરાન ઉમરજીભાઈ ભારત પ્રભાત પાર્ટી

મુખ્તીયાર અબ્દુલરહીમ શેખ અપક્ષ

રફીકભાઈ સુલેમાનભાઈ સાપા અપક્ષ

પઠાણ સલીમખાન સાદિકખાન  સંયુક્ત વિકાસ પાર્ટી

વશી નરેન્‍દ્રસિંહ રણધીરસિંહ યુવા જન જાગૃતિ પાર્ટી

સુખદેવ ભીખાભાઈ વસાવા      બહુજન મુક્તિ પાર્ટી

પરમાર અશોકચંદ્ર ભીખુભાઈ    અપક્ષ

જીતેન્દ્ર નારસિંહ પરમાર અપક્ષ

નવિનભાઈ હિંમતભાઈ વસાવા  અપક્ષ

વિક્રમસિંહ દલસુખભાઈ ગોહિલ  અપક્ષ

સિંધા કીરીટસિંહ નાથુબાવા      અપક્ષ

રાજેશભાઈ લલ્લુભાઈ સોલંકી અપક્ષ

 

૨૩-બારડોલી (અ.જ.જા.)

ડો. તુષાર અમરસિંહ ચૌધરી કોંગ્રેસ

દિનેશભાઈ ગુલાબભાઈ ચૌધરી  બહુજન સમાજ પાર્ટી

પરભુભાઈ નાગરભાઈ વસાવા   ભારતીય જનતા પાર્ટી

ગામીત કૌશિકભાઈ વિરેન્દ્રભાઇ  સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી

ઉમેદભાઈ ભીમસીંગભાઈ ગામીત અપક્ષ

સુરેશભાઈ મોતીયાભાઈ ચૌધરી અપક્ષ

અરવિંદભાઈ ભાણાભાઈ રાઠોડ અપક્ષ

ગામીત મોહનભાઈ બાબુભાઈ બહુજન રિપબ્લીકન સોશ્યાલીસ્ટ પાર્ટી

વસાવા ફતેસિંગભાઈ વાહરિયાભાઈ અપક્ષ

પ્રજ્ઞેશભાઈ રતિલાલ ચૌધરી અપક્ષ

ગામીત સુરેશભાઈ બાબુભાઈ સ્વતંત્ર ભારત સત્યાગ્રહ પાર્ટી

ઉત્તમ વસાવા – બીપીટી

 

૨૪-સુરત

અશોક વલ્લભ પટેલ – કોંગ્રેસ

દીપકભાઈ રમણીકભાઈ ગાંગાણી        અપક્ષ

જરદોશ દર્શનાબેન વિક્રમભાઈ   ભારતીય જનતા પાર્ટી

નટવરભાઈ ડાહ્યાભાઈ માહ્યાવંશી અપક્ષ

બારૈયા રમેશભાઈ પરસોત્તમભાઈ        અપક્ષ

જોગીયા અમિષા વિક્રમભાઈ સંયુક્ત વિકાસ પાર્ટી

ગૌતમરાજ ગોવિંદભાઈ હિન્દુસ્તાની યુવા સરકાર

રીટા અથર કેપ્ટન પિરામિડ પાર્ટી ઓફ ઇન્ડિયા

શેણમારે વિજયભાઈ નામદેવ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્‍ડિયા

તુલસીભાઇ લક્ષ્મણભાઇ ડાખરા અપક્ષ

સુરવાડે સંતોષ અવધુત સ્વતંત્ર ભારત સત્યાગ્રહ પાર્ટી

દિનેશભાઇ ચતુરભાઇ જીકાદરા અપક્ષ

 

૨૫-નવસારી

ધર્મેશ પટેલ   કોંગ્રેસ

પાસવાન વિરેન્દ્ર દૂર્ગાપ્રસાદ     ભારતીય બહુજન કોંગ્રેસ

પાટીલ ચંદ્રકાંત રઘુનાથ ભારતીય જનતા પાર્ટી

અમૃતમ નરસૈયા પાપૈયા        પિરામીડ પાર્ટી ઓફ ઇન્ડિયા

પટેલ નવીનકુમાર શંકરભાઈ    અપક્ષ

મિશ્રા જીતેન્દ્રભાઈ પ્રેમનાથ      એસ.એન.વી.પી.

જાવેદખાન સુજાતખાન પઠાણ   યુવા સરકાર

શર્મા રાજમલ મોહનલાલ       સ્વતંત્ર ભારત સત્યાગ્રહ પાર્ટી

હીરામણીબેન દિનદયાલ શર્મા       રાષ્ટ્રીય સમાજ પક્ષ

ખડદિયા કનુભાઈ ટપુભાઈ સોશ્યાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા (કમ્યુનિસ્ટ)

સચિન ગોવિંદલાલ કિનડા રાષ્ટ્રીય નવનિર્માણ ભારતપાર્ટી

ગોવિંદભાઈ લક્ષ્મણભાઈ રાઠોડ અપક્ષ

સૈયદ મેહમુદ અહમદ અપક્ષ

ખાન હીનાબેગમ કમરૂદીન અપક્ષ

રમજાન ભીલુભાઇ મન્સુરી અપક્ષ

જૈન રાજેન્દ્રકુમાર અનિલકુમાર અપક્ષ

ચંદનસિંહ શિવવદનસિંહ ઠાકુર અપક્ષ

ચૌહાણ નિલેશકુમાર ખુશાલભાઇ અપક્ષ

શેખ હમીદ રમજાન અપક્ષ

શ્રીપ્રકાશ અમરનાથ શુક્લા ભારતીય શકિત ચેતના પાર્ટી

અનીશભાઇ ગફારભાઇ ભિમાણી અપક્ષ

સોહીલખાં હાશીમખાં પઠાણ અપક્ષ

શેખ સઈદ ઇનાયત અપક્ષ

શેખ જાવીદએહમદ મુતલ્લીબ અપક્ષ

 

૨૬-વલસાડ (અ.જ.જા.)

જીતુભાઈ ચૌધરી –   કોંગ્રેસ

પટેલ નરેશભાઈ બાબુભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી

ડૉ. કે.સી. પટેલ ભારતીય જનતા પાર્ટી

ગૌરાંગભાઈ રમેશભાઈ પટેલ    અપક્ષ

ગાંવિત જયેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ અપક્ષ

કિશોરભાઈ રમણભાઈ પટેલ બહુજન સમાજ પાર્ટી

પટેલ પંકજભાઈ લલ્લુભાઈ ભારતીય ટ્રાયબલ પાર્ટી

બાબુભાઈ છગનભાઈ તલાવિયા બહુજન મુક્તિ પાર્ટી

પટેલ ઉમેશભાઈ મગનભાઈ અપક્ષ