545 કરોડ ચૂંટણી પંચે જપ્ત કર્યા, ચૂંટણીની તમામ વિગતો વાંચો

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ચૂંટણી તંત્ર તથા જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા આગોતરા પગલાં લેવામાં આવી રહ્યાં છે.
રાજ્યનાં મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એસ. મુરલી કૃષ્ણાએ જણાવ્યું હતું કે રાજ્યભરમાંથી ૫૬,૯૦૭ પરવાનેદાર હથિયાર ધારકો પૈકી ચૂંટણીઓ જાહેર થયા બાદ રાજ્યમાં ૫૧,૯૯૫ જેટલાં હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવાયા છે. તેમજ રાજ્યમાં ચૂંટણીની જાહેરાત પછી તકેદારીનાં ભાગરૂપે ૬૭,૪૧૭ બિનજામીનપાત્ર વોરંટ બજાવવામાં આવ્યા છે. જ્યારે ૩,૦૩,૩૭૭ વ્યક્તિઓ સામે વિવિધ સીઆરપીસી એક્ટ હેઠળ અટકાયતી પગલાં લેવાયા છે.
મુખ્ય નિર્વાચન અધિકારી, ડૉ એસ.મુરલી કૃષ્ણાએ કહ્યુ હતુ કે, લોકસભાની સામાન્ય ચૂંટણી માટે ચૂંટણી જાહેરાતની તારીખથી જ આચાર સહિંતા લાગુ કરવામાં આવેલ છે.
સમગ્ર રાજયમાં ચૂંટણી ખર્ચ માટે જિલ્લા કક્ષાએ ચૂંટણી તંત્રને સજ્જ કરાયુ છે. દરેક જિલ્લામાં ચૂંટણી ખર્ચના એક નોડલ અધિકારી અને વિવિધ ટીમની રચના કરાઈ છે. ચૂંટણી ખર્ચ નિયંત્રણ માટે નિમાયેલ વિવિધ ટીમ અને રાજય આબકારી અને નશાબંધી વિભાગ દ્વારા તા. ૨૦.૦૪.૨૦૧૯ સુધીમાં રૂ. ૫૨૪.૩૪ કરોડની કિંમતનું અંદાજે ૧૩૦.૭૩ કિલો જેટલું Contraband Drugs, રૂ. ૧૧.૧૩ કરોડનો ૩.૯૦ લાખ લિટર દારૂ તેમજ કુલ ૭.૫૮ કરોડ રોકડ અને રૂ. ૧.૮૮ કરોડનું સોનું-ચાંદી જપ્ત કરવામાં આવેલ છે.
આમ કુલ જપ્ત થયેલ રોકડ/વસ્તુઓની કુલ રકમ રૂ. ૫૪૪.૯૪ કરોડ થાય છે. જપ્ત કરાયેલ રોકડ પૈકી આવકવેરા વિભાગે ૬.૯૮ કરોડની રોકડ અને ફ્લાઈંગ સ્ક્વોડ તથા સ્ટેટીક સર્વેલન્સ ટીમે રૂ. ૦.૬૧ કરોડની રોકડ જપ્ત કરેલ છે. જેમાં ૧.૦૪ કરોડ સૂરત, રૂ. ૦.૯૪ કરોડ વલસાડ, રૂ. ૨.૪૫ કરોડ અમદાવાદ, રૂ. ૧.૨૪ કરોડ રાજકોટ, રૂ. ૦.૫૪ કરોડ વડોદરા, રૂ. ૦.૩૫ કરોડ નવસારી અને રૂ. ૦.૯૭ કરોડ અન્ય જિલ્લામાંથી જપ્ત થયેલ રોકડ રકમનો સમાવેશ થયેલ છે.
ચૂંટણી પંચની અદ્યત્તન સૂચનાઓ મુજબ ચૂંટણી પ્રક્રીયા દરમિયાન ઉમેદવારોના ચૂંટણી ખર્ચ રજિસ્ટરની કુલ ત્રણ વાર તપાસણી કરવામાં આવે છે, અને તેમા કોઇ વિસંગતતા જોવા મળે કે હિસાબો સમયસર રજુ ન કરે તો તે માટે સબંધિત ચૂંટણી અધિકારી દ્વારા નોટીસ પાઠવી ખુલાસા મંગવામાં આવે છે.
પ્રથમ તપાસણી દરમિયાન કુલ ૩૭૧ ઉમેદવારો પૈકી ૨૮૨ ઉમેદવારોએ હિસાબો રજુ કરેલ હતા, જ્યારે બાકી રહેલા ૮૯ ઉમેદવારોને નોટીસો પાઠવવામાં આવેલ હતી.
આજ રીતે બીજી તપાસણી દરમિયાન ૩૪૫ ઉમેદવારોએ હિસાબો રજુ કરેલ હતા, જ્યારે બાકી રહેલા ૨૬ ઉમેદવારોને નોટીસો પાઠવવામાં આવેલ હતી. ત્રીજી તપાસણી ચાલુ છે જેમાં અત્યાર સુધી કુલ ૨૩૦ ઉમેદવારોએ હિસાબો રજુ કરેલ છે. ૧૨ ઉમેદવારોને હિસાબો રજુ ન કરવા બદલ નોટીસ પાઠવેલ છે જ્યારે ૧૦ બેઠકોના ઉમેદવારોના હિસાબની તપાસણી ચાલી રહેલ છે. તમામ ઉમેદવારોના હિસાબો/નોટીસો CEO Website ઉપર અપલોડ કરવામાં આવેલ છે.

આચારસંહિતા તથા ફરીયાદ નિવારણ

-આચાર સંહિતા ભંગની કુલ – ૧૮૬ ફરિયાદો મળેલ છે,
-રાજ્યમાં જાહેર ઈમારતો પરથી કુલ–૧,૦૬,૩૫૪ જાહેર ખબરો ના પોસ્ટરો,બેનરો,દિવાલો પરના લખાણો, ધજા -પતાકા વગેરે દુર કરવામાં આવેલ છે.
-આ ઉપરાંત ખાનગી ઈમારતો પરથી કુલ-૧૮,૮૧૯ જાહેરખબરોના પોસ્ટરો,બેનરો,દિવાલો પરના લખાણો, ધજા-પતાકા વગેરે દુર કરવામાં આવેલ છે.
-આમ, સમગ્ર રાજ્ય માં કુલ -૧,૨૫,૧૭૩ જાહેરખબરોના પોસ્ટરો,બેનરો,દિવાલો પરના લખાણો,ધજા-પતાકા વગેરે જાહેર તથા ખાનગી ઈમારતો પરથી દુર કરવામાં આવેલ છે.
-cVIGIL માં કુલ – ૨૮૨૯ ફરિયાદો મળેલ છે. તે પૈકી ૧૯૫ ફરિયાદો પ્રથમ દ્રષ્ટીએ જોઇ ડ્રોપ કરવામાં આવેલ જ્યારે બાકીની ૨૬૩૪ ફરિયાદો તપાસ કરાવ્યા બાદ નિકાલ કરવામાં આવેલ છે.

મતદાર યાદી

લોકસભા ચૂંટણી-૨૦૧૯ દરમિયાન ઉપયોગમાં લેવાનાર મતદારયાદી પરત્વે મતદારોની
અદ્યતન સ્થિતિ
o પુરુષ : ૨,૩૪,૨૮,૧૧૯
o સ્ત્રી : ૨,૧૬,૯૬,૫૭૧
o ત્રીજી જાતિ : ૯૯૦
o કુલ મતદારો : ૪,૫૧,૨૫,૬૮૦
o સેવા મતદારો : ૨૬,૬૯૩
o એકંદર કુલ મતદારો : ૪,૫૧,૫૨,૩૭૩

કુલ ૪,૫૧,૨૫,૬૮૦ મતદારો પૈકી ૧૮-૧૯ વર્ષ વયજુથના યુવા મતદારોની સંખ્યા
૧૦,૦૬,૮૫૫ છે.

દિવ્યાંગ મતદારો

રાજ્યમાં કુલ ૧,૬૮,૦૫૪ દિવ્યાંગ મતદારોનો સમાવેશ થાય છે.
o દ્રષ્ટિની અશક્તતા : ૩૬,૦૨૨
o વાણી / શ્રવણની અશક્તતા : ૧૫,૭૦૨
o શારીરિક અશક્તતા : ૭૩,૩૧૬
o અન્ય અશક્તતા: ૪૩,૦૧૪

આ મતદારોને નીચે મુજબની સુવિધા પુરી પાડવામાં આવશે.
o મતદાન મથકે યોગ્ય ઢોળાવવાળો રેમ્પ
o પીવાના પાણીની વ્યવસ્થા
o મતદાન મથકે વ્હીલચેર, સહાયક
o ખાસ પાર્કિંગ વ્યવસ્થા
o માંગણી કરેલ હોય તે કિસ્સામાં ઘરથી મતદાન મથક અને પરત પરિવહનની
વ્યવસ્થા
o અંધ મતદારો માટે બ્રેઇલ લીપિમાં વોટર ગાઇડ અને મતદાર કાપલી

મતદાન મથકો

મતદાન મથકો મતદાન મથક સ્થળ
શહેરી ગ્રામ્ય કુલ શહેરી ગ્રામ્ય કુલ
૧૭,૪૩૦ ૩૪,૪૨૧ ૫૧,૮૫૧ ૬,૧૨૦ ૨૩,૦૩૫ ૨૯,૧૫૫

પોલીંગ સ્ટાફ

૨,૨૩,૭૭૫ કર્મચારીઓ/અધિકારીઓની પોલીંગ સ્ટાફ તરીકે નિમણૂંક કરવામાં આવેલ છે.
o ૫૭,૧૧૧ પ્રિસાઇડીંગ ઓફિસર
o ૫૭,૧૧૧ પ્રથમ પોલીંગ ઓફિસર
o ૨૪,૨૪૪ પુરુષ પોલીંગ ઓફિસર
o ૮૫,૩૦૯ મહિલા પોલીંગ ઓફિસર
o ૫,૧૪૫ માઇક્રો ઓબ્ઝર્વર
o ૬,૧૬૪ સેક્ટર ઓફિસર
છેલ્લા ૪૮ કલાક દરમિયાન રાજકીય પક્ષો/ઉમેદવારો/ચૂંટણી તંત્ર તરફથી લેવાની
તકેદારી
o તા.૨૧/૦૪/૨૦૧૯ના સાંજના ૦૬.૦૦ વાગ્યાથી ચૂંટણી પ્રચારનો અંત આવેલ છે.
o તા. ૨૧/૦૪/૨૦૧૯ના સાંજના ૦૬.૦૦ વાગ્યા પછી જાહેર સભા યોજવા પ્રતિબંધ
લાદવા Cr.P.C, 1973ની કલમ ૧૪૪ અંતર્ગત કરેલ હુકમોનો અમલ કરવામાં આવે
છે.
પ્રચારનો સમયગાળો પૂર્ણ થયા બાદ મતદારો ન હોય તેવા રાજકીય કાર્યકરો/ પક્ષ
કાર્યકરો વગેરેએ મતવિભાગ છોડવાનો રહેશે. છેલ્લા ૪૮ કલાક દરમિયાન સંસદસભ્ય/ધારાસભ્ય
જે મતવિભાગમાંથી ચૂંટાયેલા હોય તે મતવિભાગમાં જ રોકાઇ શકે છે, પરંતુ પ્રચાર કરી શકશે
નહીં.
o આ માટે પોલીસ વહિવટી તંત્ર દ્વારા કલ્યાણ મંડપો/સામુદાયિક હોલ/ સમાજની વાડીઓ,
હોટેલ્સ, ધર્મશાળાઓ, અતિથિભવનો વગેરેની ચકાસણી કરવામાં આવી રહી છે. ચેક-
પોસ્ટો ખાતે પણ મતદાર વિભાગ બહારના વાહનોની અવર-જવરની તપાસ કરવામાં
આવી રહી છે.
o છેલ્લા ૪૮ કલાકમાં લાઉડસ્પીકરનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં.
o પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદેસર દારૂ/ બિન હિસાબી રોકડ / અન્ય વિસ્તારોમાંથી અસામાજીક
તત્વોની હેરફેર તથા હથિયારો તેમજ દારૂગોળાની રાજય અંતર્ગત તથા આંતર-રાજય હેરાફેરી
પર સઘન “વોચ” રાખવામાં આવી રહી છે તથા વાહનોનું સઘન ચેકીંગ કરવામાં આવી રહેલ છે.
આંતર-રાજય / આંતર-રાષ્ટ્રીય સરહદો સીલ કરવામાં આવેલ છે. આ સમયગાળા દરમ્યાન
ગેસ્ટહાઉસ /હોટેલ્સ /ધર્મશાળા /રહેવાની સવલત ધરાવતા ધાર્મિક સ્થળોએ લોકોને રાજકીય
હેતુસર એકઠા ન કરવામાં આવે તેની તકેદારી રાખવામાં આવી રહી છે.
o ત્વરિત ટુકડીઓ (Flying Squads) તથા સ્થાયી જાપ્તા ટુકડીઓ (Static Surveillance
Teams) ૨૪x૭ કાર્યરત છે.

o નાગરિકો ૧૯૫૦ ટોલ ફ્રી નંબર પર તથા cVigil Application મારફત ફરિયાદ કરી શકે
છે.
o તા.૧૧/૦૪/૨૦૧૯ થી તા.૧૯/૦૫/૨૦૧૯, સાંજના ૦૬.૩૦ કલાક સુધી ‘EXIT POLL’
પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. મતદાન પૂર્ણ થવાના કલાક સાથેના છેલ્લા ૪૮ કલાક
દરમિયાન ‘Opinion Poll’ પર પણ પ્રતિબંધ છે.
ઉમેદવારો

લોકસભા સામાન્ય ચૂંટણી:-

રાજ્યમાં સમાવિષ્ટ લોકસભાની કુલ-૨૬ બેઠકો માટે ૫૭૨ ઉમેદવારીપત્રો રજૂ કરવામાં
આવેલ હતા, જે પૈકી ૧૨૦ ઉમેદવારીપત્રો ચકાસણી બાદ રદ કરવામાં આવેલ હતા.

આમ, ૪૫૨ માન્યતા પ્રાપ્ત ઉમેદવારીપત્રો પૈકી ૮૧ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી
ખેંચી લીધેલ. આથી, ચૂંટણી લડનાર ૩૭૧ હરિફ ઉમેદવારો છે.
વિધાનસભા પેટા ચૂંટણીઓ:-

વિધાનસભાની ચાર બેઠકો (૨૧-ઉંઝા, ૬૪-ધ્રાંગધ્રા, ૭૭-જામનગર ગ્રામ્ય,૮૫-માણાવદર)
માટેની પેટા ચૂંટણીઓ માટે ૮૨ ઉમેદવારીપત્રો રજૂ કરવામાં આવેલ હતા, જે પૈકી ૧૫
ઉમેદવારીપત્રો ચકાસણી બાદ રદ કરવામાં આવેલ હતા.

આમ, ૬૭ માન્યતા પ્રાપ્ત ઉમેદવારીપત્રો પૈકી ૨૨ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી
ખેંચી લીધેલ. આથી, ચૂંટણી લડનાર ૪૫ હરિફ ઉમેદવારો છે.
EDC (ઈલેક્શન ડ્યુટી સર્ટીફિકેટ) અને PB મતદાનની (પોસ્ટલ બેલેટ) સુવિધા:-
ચૂંટણી ફરજ સાથે સંકળાયેલ સ્ટાફ જેમ કે મતદાન મથકનો સ્ટાફ,
ડીસ્પેચીંગ/રિસીવીંગ/અન્ય કામગીરી સાથે સંકળાયેલ સ્ટાફ, પોલીસ તથા હોમગાર્ડઝ,
ડ્રાઇવર/કિલનર વગેરે સ્ટાફને ઇડીસી અથવા પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની સુવિધા ચૂંટણી
અધિકારી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.
મતદાર તરીકે નોંધાયેલ હોય તે મતદાર વિભાગની અંદર ચૂંટણી ફરજ સોંપાયેલ છે તેવા
કર્મચારીઓ ઇડીસી દ્વારા મતદાન કરી શકે છે, જ્યારે જે-તે મતદાર વિભાગની બહાર ચૂંટણી ફરજ
સોંપાયેલ છે તેવા કર્મચારીઓ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી શકે છે.
આવા કર્મચારીઓને જે-તે મતદાર વિભાગમાં ચૂંટણી અધિકારી દ્વારા ખાસ ઉભા કરવામાં
આવેલ મતદાર સુવિધા કેન્દ્રો (વોટર ફેસિલીટેશન સેન્ટર) ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન
કરાવવામાં આવેલ છે. મતદાર સુવિધા કેન્દ્રો ખાતેની ટપાલ મતદાન પ્રકિયા નિહાળવા પોતાના
પ્રતિનિધિશ્રીને ઉપસ્થિત રખાવવા રાજકીય પક્ષો તથા ઉમેદવારોને ચૂંટણી અધિકારી દ્વારા સ્થળ

અને સમયની આગોતરી જાણ કરવામાં આવેલ તેમજ આ સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી પણ
કરવામાં આવેલ.
રાજ્યનાં તમામ જિલ્લાઓમાં મતદાર સુવિધા કેન્દ્રો (વોટર ફેસિલીટેશન સેન્ટર) મારફતે
ટપાલ મતદાન પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવેલ છે અને અંદાજે ૧,૦૦,૩૩૬ જેટલા પોલીસ તથા
હોમગાર્ડ સહિતના કર્મચારીઓએ ટપાલ મતદાન કરેલ છે.
આમ, ચૂંટણી ફરજ સાથે સંકળાયેલા ચૂંટણી ફરજ પરનાં મતદારો પોતાના મતાધિકારનો
ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણીતંત્ર દ્વારા વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવેલ છે.
લોકસભા ચૂંટણી ૨૦૧૯ સબંધે મતગણતરી મથક બનાવવા બાબત.

તા. ૨૩/૦૫/૨૦૧૯, ગુરુવારના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૧૯ તેમજ વિધાનસભાની
ચાર બેઠકો માટેની પેટા ચૂંટણીઓ સંદર્ભે રાજ્યમાં કુલ ૨૮ સ્થળે મતગણતરી કરવામાં આવશે.
મતગણતરી મથકોના સ્થળની યાદી આ સાથે સામેલ છે.

General Elections to Lok Sabha, 2019

& Bye Election to 4 Assembly Constituencies Information Regarding Counting Centers.
Sr. No.
Counting
Centre

No. & Name of
Parliamentary
Constituencies

No. Name of Assembly
Constituencies Name of Counting Centre
1 01-Kachchh (SC) 1 Abdasa Civil and Applied Mechanics Building,
Government Engineering College, Bhuj.

2 Mandvi
3 Bhuj
4 Anjar
5 Gandhidham (SC)
6 Rapar
65 Morbi

2 02-Banaskantha 7 Vav Government Engineering College, Jagana,

Palanpur

8 Tharad
9 Dhanera
10 Danta (ST)
12 Palanpur
13 Deesa
14 Deodar

3 03-Patan 11 Vadgam (SC) Government Engineering College, Katpur,

Ta. & Dist. Patan

15 Kankrej

16 Radhanpur
17 Chanasma
18 Patan
19 Sidhpur
20 Kheralu

4 04-Mahesana 21 Unjha Merchant Engineering College, Merchant
Education Camps, Mahesana-Visnagar
Highway, At. & Po. Basna, Ta. Visnagar,
Dist. Mahesana.

22 Visnagar
23 Becharaji
24 Kadi (SC)
25 Mahesana
26 Vijapur
37 Mansa

5 05-Sabarkantha 27 Himatnagar New Academic Building, Government
Polytechnic College, Off N.H. No.8, Shamlaji
Road, Motipura, Himatnagar 28 Idar (SC)
29 Khedbrahma (ST)
30 Bhiloda (ST)
31 Modasa
32 Bayad
33 Prantij

6 06-Gandhinagar 36 Gandhinagar North Government Commerce College &
Government Arts College, Sector-15,

Gandhinagar 38 Kalol
40 Sanand
41 Ghatlodia
42 Vejalpur
45 Naranpura
55 Sabarmati

7 07-Ahmedabad East 34 Dehgam L. D. Engineering College, Navrangpura,

Ahmedabad

35 Gandhinagar South
43 Vatva
46 Nikol
47 Naroda
48 Thakkarbapa Nagar

49 Bapunagar

8 08-Ahmedabad West
(SC)

44 Ellisbridge New Commerce College Building, Gujarat
College Campus, Ellisbridge, Ahmedabad

50 Amraiwadi
51 Dariapur
52 Jamalpur – Khadia
53 Maninagar
54 Danilimda (SC)
56 Asarwa (SC)

9 09-Surendranagar 39 Viramgam M.P. Shah Arts & Science College,
Surendranagar

59 Dhandhuka
60 Dasada (SC)
61 Limbdi
62 Wadhwan
63 Chotila
64 Dhrangadhra

10 10-Rajkot 66 Tankara Government Engineering College, (Kalavad
Road) Kankot-Mavadi Road, Nr. Krishna

Nagar, Rajkot 67 Wankaner
68 Rajkot East
69 Rajkot West
70 Rajkot South
71 Rajkot Rural (SC)
72 Jasdan
11 11-Porbandar 73 Gondal

Government Polytechnic College, Nr.
National Highway, Opp. Air Port, Porbandar 74 Jetpur
75 Dhoraji
83 Porbandar
84 Kutiyana
85 Manavadar
88 Keshod

12 12-Jamnagar 76 Kalavad (SC) Oswal Education Trust Complex,
B.B.A./M.B.A. College, Indira Marg Nr.
Udyognagar, Jamnagar 77 Jamnagr Rural
78 Jamnagar North

79 Jamnagar South
80 Jamjodhpur
81 Khambhalia
82 Dwarka

13 13-Junagadh 86 Junagadh Agriculture Engineering & Technology
College, Junagadh Agriculture University,

Junagadh 87 Visavadar
89 Mangrol
90 Somnath
91 Talala
92 Kodinar (SC)
93 Una

14 14-Amreli 94 Dhari Shri Pratapray Arts College, Amreli

95 Amreli
96 Lathi
97 Savarkundla
98 Rajula
99 Mahuva
101 Gariadhar

15 15-Bhavnagar 100 Talaja Government Engineering College,
Vidyanagar, Bhavnagar

102 Palitana
103 Bhavnagar Rural
104 Bhavnagar East
105 Bhavnagar West
106 Gadhada (SC)
107 Botad

16 16-Anand 109 Borsad B. J. V. M. Commerce College, Nana Bazar,
Vallabh Vidyanagar, Anand

110 Anklav
113 Petlad
114 Sojitra

17 108 Khambhat Nalini Arvind & T. V. Patel Arts College,
Nana Bazar, Vallabh Vidyanagar, Anand

111 Umreth

112 Anand

18 17-Kheda 57 Daskroi I. V. Patel Commerce College, Nadiad & C.B.
Patel Arts College, Nadiad

58 Dholka
115 Matar
116 Nadiad
117 Mehmedabad
118 Mahudha
120 Kapadvanj

Sr. No.
Counting
Centre

No. & Name of
Parliamentary
Constituencies

No. Name of Assembly
Constituencies Name of Counting Centre
19 18-Panchmahal 119 Thasra Government Engineering College, Block
No.1, Chhabanpur, Ta. Godhra, Dist.

Panchmahal 121 Balasinor
122 Lunawada
124 Shehra
125 Morva Hadaf (ST)
126 Godhra
127 Kalol

20 19-Dahod (ST) 123 Santrampur (ST) Government Engineering College, Dahod
Jhalod Road, Chhapari-Dahod.

129 Fatepura (ST)
130 Jhalod (ST)
131 Limkheda (ST)
132 Dahod (ST)
133 Garbada (ST)
134 Devgadbaria

21 20-Vadodara 135 Savli Polytechnic College, Nr. Shastri Bridge,
Nizampura, Vadodara

136 Vaghodia
141 Vadodara City (SC)
142 Sayajigunj
143 Akota
144 Raopura
145 Manjalpur

22 21-Chhota Udaipur (ST) 128 Halol Government Polytechnic, Chhota Udepur

137 Chhota Udaipur (ST)
138 Jetpur (ST)
139 Sankheda (ST)
140 Dabhoi
146 Padra
148 Nandod (ST)

23 22-Bharuch 147 Karjan Shri K. J. Polytechnic, Bharuch, New
Building No.7, & Administrative Block, Old
National Highway, No.8, Bholav, Bharuch 149 Dediapada (ST)
150 Jambusar
151 Vagra
152 Jhagadia (ST)
153 Bharuch
154 Ankleshwar

24 23-Bardoli (ST) 156 Mangrol (ST) Arts & Commerce College, Songadh, Ta.
Songadh, Dist. Tapi.

157 Mandvi (ST)
158 Kamrej
169 Bardoli (SC)
170 Mahuva (ST)
171 Vyara (ST)
172 Nizar (ST)

25 24-Surat 155 Olpad New CRC Building, Sardar Vallabhbhai
National Institute of Technology (SVNIT),

Surat 159 Surat East
160 Surat North
161 Varachha Road
162 Karanj
166 Katargam
167 Surat West

26 25-Navsari 163 Limbayat Mahatma Gandhi Institute of Technical
Education & Research Center, Bhanunagar,
Bhutsad, Ta. Jalalpore, Dist. Navsari 164 Udhna
165 Majura
168 Choryasi
174 Jalalpore

175 Navsari
176 Gandevi (ST)

27 26-Valsad (ST) 173 Dangs (ST) Electrical Engineering Department,
Government Engineering College,
Bhagdavada, At. Bhagdavada, Ta. Valsad,

Dist. Valsad

177 Vansda (ST)
178 Dharampur (ST)
179 Valsad
180 Pardi
181 Kaprada (ST)
182 Umbergaon (ST)

Bye Election to 77-Jamnagr Rural Assembly
Constituencies Information Regarding Counting Centers.

Sr. No. Counting Centre No. & Name of Assembly Constituencies Name of Counting Centre
1 77-Jamnagar Rural

Shri Halari Visha Oswal Vidhyalay,
Nr. Saat Rasta, Indira Marg, Jamnagar