900 વર્ષનું ગુજરાતનું બીજા નંબરનું બાઓબાબ વૃક્ષ વડોદરામાં

ગુજરાત નું બીજા નંબરનું સૌથી મોટું આ વૃક્ષ ૧૬.૫૦ મીટર ઘેરાવો ધરાવે છે. આ વૃક્ષ ના થડમાં ૧૫ હજાર લીટર પાણી સમાયેલું હોય છે.આ બાઓબાબ આમતો મૂળ સાઉથ આફ્રિકામાં જોવા મળે છે.જે ૬૦૦૦ વર્ષ જુના છે. જેમાં એક બાઓબાબ વૃક્ષ ના થડ ના અંદરના ભાગમાં એક પબ બિયર શોપ બનાવવામાં આવેલી છે.જેમા એકિ સાથે ૬૦ માણસો બેસી શકે છે.

ગુજરાત માં વડોદરા શહેરના ગણપતપુરા ગામ માં આવેલું છે.જે ૯૦૦ વર્ષ જુનું છે. જે ને એક અજાયબી કહી શકાય. આભારમહાવૃક્ષ ઘેલું વૃક્ષ . વડોદરાના પાદરા નજીક હેરિટેજ વૃક્ષ જેની ઉંમર 4 થી 5 હજાર વર્ષ હોય છે . આખું વર્ષ વૃક્ષ પર પાન ના હોય પણ જ્યારે વરસાદ આવવાનો હોય ત્યારે પંદર દિવસ પહેલા પાન ફૂટે . એના ફળ અને ફૂલ સાથે ફોટા છે . આ રાજ્યનું બીજું મોટામાં મોટું વૃક્ષ છે . એનું થડ બહુજ મોટું . આફ્રિકા નું મૂળ ધરાવેછે .