VIDEO આસામમાં કઇ રીતે ભાજપ સરકાર હિંદુઓને ફોરેનર નોટિસ આપી રહી છે જૂઓ આંચકો આપે એવો વિડિયો

સોજેવાલા ધોષ નામની હિંદુ બંગાળી મહિલાને આસામની ભાજપ સરકારે ફોરેનર નોટિસો આપી. દરેકને આવી નોટિસ આપવામાં આવી રહી છે. જૂઓ દસ્તાવેજો સાથેનો વિડિયો