Admin
GUJARAT – બે કરોડ મતદારોની ગોલમાલ થઈ તો શું થાય?
अगर दो करोड़ वोटर्स की जानकारी गलत दी गई तो क्या होगा? What will happen if the information of two crore voters is found to be incorrect, in Gujarat?
અમદાવાદ, 24 ડિસેમ્બર 2026
ગુજરાતમાં એસઆઈઆર બાદ 19 જાન્યુઆરીએ બહાર પાડેલી હંગામી મતદાર યાદીમાં 4.43 કરોડ મતદારોમાંથી 1.73 કરોડ મતદારોની વિગતોમાં વિસંગતતા જાહેર કરાઈ હતી. 40 ટકા મતદારોના ડેટા મેચ થયા...
સાણંદની કોમ્પ્યુટર ચીપ્સ કંપનીએ ભાજપને 17 કરોડ આપ્યા
साणंद की कंप्यूटर चिप्स कंपनी ने BJP को 17 करोड़ दिए Sanand-based computer chip company give ₹17 crore to BJP ગુજરાત સરકારે કંપનીમાં રૂ. 661 કરોડ આપ્યા
અમદાવાદ, 21 જાન્યુઆરી 2026
ભાજપની સરકાર ભારત અને ગુજરાતમાં હોવાથી તેને ભરપુર પૈસા મળી રહ્યાં છે. સાણંદમાં ચીપ બનાવતી કંપનીએ ભાજપને ઘણાં નાણાં આપ્યા છે.
મૈસૂર સ્થિત કેન્સ ટેકનોલોજી ઇન્ડિયા લ...
ગુજરાતના 50 હજાર માજી સૈનિકો બેહાલ
ગુજરાતના 50 હજાર માજી સૈનિકો બેહાલ
2006થી મોદીએ જમીન આપવાનું બંધ કરી દીધું
અમદાવાદ, 20 જાન્યુઆરી 2026
ગુજરાતમાં 70 હજાર માજી સૈનિકો છે. લશ્કરમાંથી નિવૃત્ત થયા પછી તેમને આજીવિકા માટે સરકાર 16 એકર જમીન આપતી આવી છે. પણ 2006થી આવી જમીન નરેન્દ્ર મોદીએ આપવાની બંધ કરી છે.
જમીન આપવામાં સાથણી તરીકે જમીન આપવી એવો નિયમ મોદી સરકારે કર્યો ત્યારથી 50 હજા...
અમદાવાદમાં 20 હજાર મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
अहमदाबाद में 20 हज़ार घरों पर चला बुलडोज़र Bulldozers Demolish 20,000 Homes in Ahmedabad
એક વર્ષમાં લોકો પર આફત આવી, હજારો કુટુંબો મકાન વિહોણા બની ગયા
દિલીપ પટેલ
અમદાવાદ, 20 જાન્યુઆરી 2025
2025ના એક વર્ષમાં અમદાવાદમાં માર્ગ પહોળો કરવા 8 હજાર અને 12,232 ઝૂંપડા, મકાનો મળીને કુલ 20250 મકાન જાહેર જગ્યાએથી તોડી પડાયા હતા. સમગ્ર ગુજરાતમાં અનેક સ્...
ધોલેરામાં ચીનની કંપનીનો ફરી એક વખત વિવાદ
અમદાવાદ, 17 જાન્યુઆરી 2026
ગુજરાતના ધોલેરામાં ચીનની કંપનીઓને ઔધ્યોગિક પાર્ક બનાવવા માટે જમીન આપવાનો વિવાદ ફરી એક વખત શરૂ થયો છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ ભાજપના કાર્યાલય પર ભાજપના નેતાઓ અને આર એસ એસના નેતાઓએ ગુપ્ત બેઠક કરી તેના પડઘા આખા દેશમાં પડ્યા છે.
તેથી કોંગ્રેસે આરોપ મુક્યો છે કે, ભાજપે તો ધોલેરામાં ચીનની કંપનીને જમીન આપી છે. ભાજપનો જૂ...
અમદાવાદની બાળકી અહિરા બની આંતરરાષ્ટ્રીય મુદ્દો
अहमदाबाद की बच्ची अहिरा इंटरनेशनल मुद्दा बनी Ahmedabad Girl Ariha's Case Becomes an International Issue
અમદાવાદ, 16 જાન્યુઆરી 2026
જર્મની દેશના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ અમદાવાદ ખાતે તા. 12 અને 13 જાન્યુઆરીના રોજ આપણા દેશના વડાપ્રધાનના આમંત્રણથી આવી રહ્યા હતા. ત્યારે અમદાવાદની બાખલી અહિરા શાહનો મુદ્દો આંતરરાષ્ટ્રીય બની ગયો છે. કારણ કે જર્મન સરકા...
કેરાલાની તકનીક કૌંડિન્યા બનાવાયું, ગુજરાત પાસે 5 હજાર વર્ષ પહેલાંનું જ...
ગુજરાત પાસે 5 હજાર વર્ષથી જહાજ બનાવવાની તકનિક Gujarat possesses 5,000-year shipbuilding technology, govt. using Kerala's technology
કેરાલાની તકનીકનો ઉપયોગ કરીને જહાજ બનાવાયું
અમદાવાદ, 30 ડિસેમ્બર 2025
ભારતની 2 હજાર વર્ષ પ્રાચીન તકનીકનો ઉપયોગ કરીને નૌકાદળનું જહાજ INSB કૌંડિન્યા બનાવાયું છે. ગુજરાતના પોરબંદરથી ઓમાનના મસ્કતની પહેલી સફર 1,400 કિ...
અદાણી ગુજરાતની માંગનું 50 ટકા એટલે કે 50 ટન સોનું કચ્છમાં પેદા કરે છે...
ગુજરાતના ઘરોમાં 3500 ટન સોનું, વર્ષે 100 ટન ખરીદી Adani produces 50 percent of Gujarat's demand, or 50 tons of gold, in Kutch
દિલીપ પટેલ
અમદાવાદ, 30 ડિસેમ્બર 2025
ઊંચા ભાવના કારણે સોનું લેવું મુશ્કેલ બની ગયું છે. ભારતીય ઘરોમાં એટલું સોનું પડ્યું છે કે અનેક દેશોની GDP કરતાં પણ વધારે છે. બેન્ક મોર્ગન સ્ટેનલીએ અંદાજ લગાવ્યો હતો કે ભારતીય પરિવાર...
અમિત શાહનું રાજકીય જીવન
Amit Shah's Political Life
અમદાવાદ, 28 ડિસેમ્બર 2025
મોદી સરકારના પ્રધાન મંડળમાં અમિત શાહને ગૃહ મંત્રાલય સોંપવામાં આવ્યું. શાહ સંગઠનના નેતા તરીકે સફળ રહ્યા. ગુજરાત સરકારના ગૃહ રાજ્ય પ્રધાન હતા. સંગઠન અને સરકાર એમ બંનેનો અનુભવ છે.
રાષ્ટ્રીય ભાજપના પ્રમુખ અમિત શાહે 2014ની ચૂંટણી, 2019ની ચૂંટણી ભાજપનો વ્યાપ વધારવામાં અમિત શાહ હતા. ભાજપે 201...
ભારે વિલંબ બાદ ભાજપના હોદ્દેદારો નિયુક્ત, સત્તા-સંપત્તિમાં ભાગ પણ પક્ષ...
આંતરિક ખટપટ નિવારવાનો પ્રયાસ પણ વિખવાદો વધી શકે
પક્ષાંતર કરાવીને સત્તા અને સંપત્તિ મેળવો પણ પક્ષના હોદ્દા નહીં મળેની મોદી નીતિ અમલી
BJP office-bearers appointed very late
Attempts to resolve internal conflicts may further escalate the disputes
Modi's policy is that defectors will get power and money, but not positions in the party
અમ...
ચોટીલા ભાજપ અનુસુચિત જાતિ મોરચા મહામંત્રીનું અપહરણ
चोटिला BJP अनुसूचित जाति मोर्चा के जनरल सेक्रेटरी किडनैप Chotila BJP Scheduled Caste Morcha General Secretary Kidnapped
27 ડિસેમ્બર 2025
ચોટીલા તાલુકાના ખરેડી ગામે રહેતા ચોટીલા ભાજપ અનુસુચિત જાતિ મોરચા મહામંત્રી કાનજીભાઈ વીરાભાઈ વાઘેલાનું કારમાં અપહરણ કર્યું હતું. બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. માર મારવામાં આવ્યો હતો.
મહામંત...
તાંબાની નેનો ટેકનોલોજીથી ડાયાબીટીસ માપી શકાશે, વડોદરામાં સંશોધન
Copper Nanotechnology Can Detect Diabetes, Vadodara Scientists Develop New Method कॉपर नैनोटेक्नोलॉजी से डायबिटीज का पता लगेगा, वडोदरा के साइंटिस्ट्स ने नया तरीका बनाया
વડોદરાના વિજ્ઞાનીઓએ વિકસાવી નવી પદ્ધતિ
વડોદરા, 27 ડિસેમ્બર 2025
ગુજરાતમાં વડોદરાની એમ.એસ. વિશ્વ વિદ્યાલયના તાંબાના પાવડર બનાવીને ડાયાબિટીસ ચેક કરી શકાય એવું સંશોધન કર્યું છે....
સુરેન્દ્રનગર કલેક્ટર સામે ઈડીની તપાસ
ED investigates Surendranagar Collector ED ने सुरेंद्रनगर कलेक्टर की जांच की
પૂર્વ રાજવીની જમીનનો વિવાદ એક કારણ
અમદાવાદ
સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન વ્યવહાર અને બિનખેતી મંજૂરી આપવામાં કરોડોના કૌભાંડની તપાસ પરોઢિયે પાંચ વાગે 23 ડિસેમ્બર 2025ના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા થઈ. કલેક્ટર રાજેન્દ્રકુમાર એમ.પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિં...
મોદીએ અદાણીને 2.50 કરોડમાં વેચેલી સરકારી કંપનીનો વેપાર 600 કરોડ થયો
અદાણીની પાસે સૌથી જૂની કંપની આવી તેનું નામ અને સાલ વેપારમાં વાપરે છે The government company that Modi sold to Adani for ₹2.5 crore has seen its business grow to ₹600 crore. Adani uses the name and year of the oldest company in its business. like a trademark for marketing
અદાણી પાસે સૌથી જૂની કંપની ગુજરાત સરકારની ખરીદીને બનાવી
દિલીપ પટેલ
અમદાવા...
દિલ્હી આવી જવા નરેન્દ્ર મોદીનો ભૂપેન્દ્ર પટેલને બે વખત આદેશ
બંધ બારણે સતત 45 મિનિટ સુધી ચર્ચા
જગદીશ પંચાલ સંગઠન ઊભું કરવામાં નિષ્ફળ
ગાંધીનગર, 23 ડિસેમ્બર 2025
ગુજરાતમાં રાજકીય ફેરફારો આવી શકે છે. ગુજરાત સરકારને દિલ્હીથી અવનવા આદેશ નરેન્દ્ર મોદી અને અમિત શાહ વારંવાર આપી રહ્યાં છે. ગુજરાત સરકારનો વહીવટ અને ભાજપના રાજકીય નિર્ણય 12 વર્ષથી દિલ્હીથી લેવામાં આવી રહ્યાં છે. દિલ્હીની મુલાકાતે ગયેલા મુખ્યમંત્ર...
ગુજરાતી
English














