Wednesday, March 11, 2026

Admin

13388 POSTS 0 COMMENTS

ગોપી મલિકે સુરતને આબાદ કર્યું અને શિવાજીએ બરબાદ કર્યું

Gopi Malik captured Surat and Shivaji destroyed it 12 માર્ચ 2020 સુરત જિલ્લા અંગેના ગુજરાત સ્ટેટ ગૅઝૅટિયરમાં (પેજ નંબર 81-83) ઉલ્લેખ પ્રમાણે, મધ્યકાલીન યુગમાં મોહમ્મદ ઘોરીના સેનાપતિ કુતુબદ્દીન ઐબકે વર્તમાન સમયના ઉત્તર ગુજરાતના શાસક ભીમદેવને પરાજય આપ્યો. અણહિલવારાના (હાલનું પાટણ) પતન પછી ઐબકે રાંદેર અને સુરત સુધી પોતાની આણ વર્તાવી હતી. ઈ.સ....

સોમનાથ, પૂરી અને કેદારનાથ મંદિર ખજાનો લૂંટાયો

Treasure of Somnath, Puri and Kedarnath temple looted અમદાવાદ, 8 સપ્ટેમ્બર 2024 હિંદુઓના બે મહાન જ્યોતિર્લીંગ ધરાવતાં મંદિરો લૂંટી લેવામાં આવ્યા છે. એક મુસલમીને લૂંટ્યું બીજું હિંદુઓએ લૂંટ્યું. સૌપ્રથમ સોમનાથ. એ જ રીતે, કેદારમ હિમાવત પૃષ્ઠ એટલે કે કેદાર હિમાલયની પાછળના ભાગમાં કેદારનાથ છે. 2021માં સોમનાથ મહાદેવ મંદિર પર 135.5 કિલો સોનું ચઢાવા...

5 હજાર વર્ષની ટેકનોલોજીથી 450 વર્ષથી પાણીના સંગ્રહનો ગુજરાતનો પાઠ

Lessons of 450 years of water storage from 5 thousand years of technology 5 हजार साल की तकनीक से 450 साल के जल भंडारण के सबक જયદીપ વસંતની વિગતો બીબીસી ગુજરાતીનો આભાર સાથે સાર 6 સપ્ટેમ્બર 2024 કચ્છમાં ધોળાવીરાથી 5 હજાર વર્ષથી વરસાદી પાણીના સંગ્રહની અનોખું ઈજનેરી કૌશલ્ય રહ્યું છે. ગુજરાતના શહેરો પાણીમાં ગરકાવ હતા. પણ 450 વર્ષ પહેલાં કચ્છના ભ...

ભાજપ, અધિકારી, મીઠાના ઉદ્યોગો ખરાઈ ઊંટના મોટા શિકારી

અમદાવાદ, 7 સપ્ટેમ્બર 2024 બીબીસી ગુજરાતીના આખાભાર સાથે ગુજરાતમાં દરિયાના પાણીમાં તરી શકતાં વિશ્વના એક માત્ર ખરાઈ જાતિના ઉંટ ખતમ થઈ રહ્યાં છે. તેનું કારણ મીઠાના અગર અને ઉદ્યોગો છે. ચેરના જંગલો ખતમ કરવા માટે અધિકારીઓ, ભાજપ, ઉદ્યોગપતિઓ કામ કરી રહ્યાં છે. તેઓ સાથે મળીને ખરાઈ ઉંટની જાણીને હત્યા કરી રહ્યા છે. તેઓ ઉંટના મોટા શિકારી છે. જે ગુૃજરાતની ...

શાંતિદાસ ઝવેરીએ અમદાવાદમાં બ્રિટિશરોને જેલમાં પૂર્યા

Shantidas Jhaveri put the British in Ahmedabad jail शांतिदास झवेरी ने अंग्रेजों को अहमदाबाद की जेल में डाल दिया ડૉ. જય નારાયણ વ્યાસ આભાર બીબીસી ગુજરાતી 22 જુલાઈ 2020 હિંદુ ધર્મમાંથી બૌદ્ધ અને જૈન ધર્મ છૂટો પડ્યો હતો. જૈન ધર્મની સ્થાપના શ્રી ઋષભદેવે કરી હતી. ઋષભદેવથી માંડી પાર્શ્વનાથ, મહાવીર જેવા બધા જ તીર્થંકરો મૂળ ક્ષત્રિય વંશમાંથી આવ્યા હતા...

પાકિસ્તાનના ઝીણાના અંતિમ દિવસોનું રહસ્ય

The mystery of the last days of Pakistan's Jinnah पाकिस्तान के जिन्ना के आखिरी दिनों का रहस्य 18 જુલાઈ 2020 14 જુલાઈ, 1948નો એ દિવસ હતો. એ સમયના ગવર્નર જનરલ મહમદ અલી ઝીણાને, તેઓ બીમાર હોવા છતાં ક્વેટાથી ઝિયારત લઈ જવાયા હતા. એ પછી તેઓ ત્યાં માત્ર 60 દિવસ જીવતા રહ્યા હતા અને 11 સપ્ટેમ્બર, 1948ના રોજ આ દુનિયામાંથી તેમણે વિદાય લીધી હતી. પાકિસ...

ત્રિભુવનદાસ કે. ગજ્જર: ગુજરાતી રસાયણશાસ્ત્રી

Tribhuvandas K. Gajjar: Gujarati alchemist 5 ફેબ્રુઆરી 2023 બીબીસી ગુજરાતી રસાયણશાસ્ત્રમાં પારંગત ત્રિભુવનદાસ ગજ્જર મુંબઈમાં આધુનિક ‘ટેકનો કેમિકલ લૅબોરેટરી’થી માંડીને વડોદરામાં કલા ભવન (ફૅકલ્ટી ઓફ ટેકનોલોજી)ની સ્થાપના દ્વારા કેવળ પુસ્તકીયા નહીં, પણ વ્યવહારુ જ્ઞાનનું પ્રતિક બની રહ્યા. ‘સરસ્વતીચંદ્ર’ના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીના પરમ મિત્ર ગજ્જ...

સુરતને શિવાજીએ મરાઠાને આર્થિક મજબૂત કરવા લૂંટ્યું હતું, સળગાવ્યું હતું...

Surat was looted, burned by Shivaji to give financial aid to the Marathas मराठों को आर्थिक सहायता देने के लिए शिवाजी द्वारा सूरत को लूटा गया, जला दिया गया। 4 સપ્ટેમ્બર 2024 મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં કહ્યું હતું, “છત્રપતિ શિવાજી મહારાજે સુરતને લૂંટ્યું ન હતું, પરંતુ કૉંગ્રેસે આવો ખોટો ઇતિહાસ શીખવ્યો છે.” દેવેન...

લુપ્ત થતી રોગન કલા હવે સલામત

लुप्तप्राय गुजरात की रोगान कला अब सुरक्षित है દિલીપ પટેલ 07 સપ્ટેમ્બર 2024 આજ સુધી ભય હતો કે કાપડ પરની છાપકામ કળા રોગાન લુપ્ત થઈ જશે. પણ હવે એવું નથી. એક કુટુંબે 30 બીજા કલાકારોને તૈયાર કર્યા છે અને હવે બીજા કલાકારો પણ પોતાની રીતે આ કલા શીખી ગયા છે. જેમાં એક છે આશિષભાઈ કંસારા. હવે આ કલા લુપ્ત નહીં થાય. કચ્છના નખત્રાણાના નિરોણા ગામમાં એક...

કોમ્પ્યુટરે ચિત્રકારોનો ભોગ લીધો

21 એપ્રિલ, 2024 અમદાવાદમાં સાઈન બોર્ડ ચિત્રકારો વ્યક્તિગત સ્પર્શ આપવા માટે જાણીતા છે. પરંતુ હવે સસ્તા ડિજિટલ વિકલ્પો તેને ખતમ કરી રહ્યાં છે. અમદાવાદમાં સાઈનબોર્ડ તૈયાર કરનારા હવે માંડ 50 જેટલાં ચિત્રકારો રહ્યાં છે. સ્ટુડન્ટ રિપોર્ટરઃ અથર્વ વનકુંદ્રે સંપાદક: સંવિતિ અય્યર ફોટો એડિટર: બીનાફર ભરૂચા ફોટો • અથર્વ વનકુંદ્રેફોટો અમદાવાદમાં સાઈન બ...

આદિવાસીઓના મસિહા ગોવિંદગૂરુ, જલિયાવાલા બાગથી મોટો હત્યાકાંડ

રાજસ્થાન, પંચમહાલની આસપાસના વિસ્તારનો એક સમય હતો કે આદિવાસી સમાજ ઘણી બધી બદીઓથી ઘેરાયેલો હતો. ત્યારે આવી બદીઓ અંધશ્રધ્ધા, દારુબંધી, ચોરીથી દુર કરવાનુ કામ શ્રી ગોવિંદગૂરુ કર્યૂ હતું અને પોતે આદિવાસીઓના મસિહા તરીકે ઓળખાયા હતાં. તો આવો આપણે શ્રી ગોવિંદગૂરુ વિશે જાણીએ. વિશ્વ આદિવાસી દિવસ. આદિવાસી સમાજના જીવનકાળ સાથે માનગઢ હત્યાકાંડ કે જે જલિયાવાલા ...

વિદેશી વાદ્ય હાર્મોનિયમ બનાવવાની અને રીપેર કરવાની કલા

ગુજરાતમાં ભજન અને ડાયરામાં સૌથી વધારે ઉપયોગ હાર્મોનિયમના સંગિતનો થાય છે. જેને ગુજરાતીમાં વાજાની પેટી કહે છે. પણ હાર્મોનિયમ વિદેશી વાદ્ય છે. બહુ ઓછા લોકો જાણે છે. જેમાં ધમણ વડે હવા ભરવાથી અંદરની ધાતુની ચીપોમાંથી સૂર નીકળે છે. ગાયક કલાકાર પોતે જ મોટાભાગે તે વગાડે છે. સંગીત માહોલ બદલી નાખે છે અને તહેવારની ઉજવણી વાજિંત્રો વગર થઈ જ શકે નહીં. ગીત-સંગી...

કારગીલ યુદ્ધનું હન્ડરમેન ગામ, ગુજરાતના યુવાને ઇતિહાસ બનાવવા મદદ કરી

મે 2018 બે દુશ્મન દેશો વચ્ચે ગોળીબારમાં ફસાયેલું હન્ડરમેન ગામ મ્યુઝિયમ બની ગયું છે. કારગીલમાં એલઓસી પર સ્થિત અને બે દુશ્મન દેશો વચ્ચેના ક્રોસફાયરમાં ફસાયેલા હન્ડરમેન, એક દૂરના ગામડાએ તેનો ઇતિહાસ વિશ્વ સમક્ષ રજૂ કર્યો છે - તેના ત્યજી દેવાયેલા ઘરો હવે ભૂતકાળની વાર્તા કહેતા હેરિટેજ સાઇટ્સ બની ગયા છે. ગામને ઐિહાસિક બનાવવા ગુજરાતના વિદ્યાર્થીઓએ મદદ કરી...

કચ્છના ઉંટને જેલ, બધા 24ના મોત

મહારાષ્ટ્ર પોલીસે કચ્છમાંથી ઘણાં ઊંટોને તેમની કસ્ટડીમાં લીધા હતા, તેમને વિચરતી પશુપાલકો રબારી પાસેથી બળજબરીથી અલગ કર્યા હતા. એક મહિના પછી તેઓએ તે બધાને છોડી દીધા હતા. જયદીપ હાર્ડીકર સંપાદક: પ્રીતિ ડેવિડ અનુવાદક: સ્વર્ણ કાન્તા ફોટો • જયદીપ હાર્ડીકર અટકાયતના આઘાતથી ઊંટ ભાગવા લાગ્યો. જાન્યુઆરી 2022માં મહારાષ્ટ્રની અમરાવતી પોલીસે 58 ઢોર અને...

ગુજરાતમાં 15 લાખ મૂર્તિઓ નદીમાં નંખાય છે, વડોદરાની કલાની કથા

15 lakh idols immersed in river in Gujarat, art story of Vadodara! गुजरात में 15 लाख मूर्तियां नदी में विसर्जित, वडोदरा की कला कहानी! અમદાવાદ, 5 સપ્ટેમ્બર 2024 મહેસાણા જીલ્લાના ઉંઝા તાલુકાના ઔઠોર ગામમાં આવેલુ બાપ્પાનું મંદિર ઔઠોરના ગણપતિ મંદિર છે. 1200 વર્ષથી અહીં ગણપતીની માટીની મૂર્તિ બને છે. દક્ષિણ ગુજરાતમાં ગણેશોત્સવથી 10 હજાર લોકોને રોજગ...