Admin
જમીનના હક મેળવવા બાલાભાઈ ચાવડાએ આખી જિંદગી કાઢી નાખી
પાર્થ એમ એન
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન વિહોણા દલિતો પાસે જમીન તો છે પણ માત્ર કાગળ પર. વહીવટી ઉદાસીનતા અને જ્ઞાતિ ભેદભાવ રાજ્યમાં ઘણા લોકોને તેમને ફાળવવામાં આવેલી મિલકત પર તેમનો દાવો કરતા અટકાવે છે
57 વર્ષીય બાલાભાઈ ચાવડા ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ એકર ખેતીની જમીન ધરાવે છે. તે ફળદ્રુપ છે. તેમાં પાણી પણ છે. તેઓ 25 વર્ષથી તેની ...
તમિળનાડુના તિરુ મૂર્તિની હળદરની ખેતીની વિજયગાથા
લેખક - અપર્ણા કાર્તિકેયન
તમિળનાડુના ઇરોડ જિલ્લાના એક નાનકડા ગામમાં રહેતા અને હળદરની ખેતી કરતાં તિરુ મૂર્તિની કથા સખત મહેનતથી મળેલ સફળતાની છે.
45 વર્ષીય તિરુ મૂર્તિ તમિળનાડુના ઇરોડ જિલ્લાના ભવાનીસાગર બ્લોકના ઉપ્પુપલ્લમ ગામમાં તેમના મોટા ભાઈ સાથે મળીને તેમની ૧૨ એકર સહિયારી જમીન પર ખેતી કરે છે. તેઓ ત્રણ પાક વાવે છે – હળદર, કેળા અને નાળિયેર. પણ તેઓ...
બળવોઃ ભાજપ માટે હીરા મોતી ન રહ્યાં જવાહર ચાવડા
Rebellion: Jawahar Chavda is no longer a jewel for BJP बगावत: जवाहर चावड़ा अब बीजेपी के लिए जवाहरात नहीं रहे
કોંગ્રેસને હરાવનાર જવાહરને ફરી પક્ષમાં લેશે તો વિરોધ
દિલીપ પટેલ
અમદાવાદ, 28 ઓગસ્ટ 2024
જવાહર ચાવડા ભાજપ સામે બગાવત કરી ચૂક્યા છે. જવાહર એટલે કે હીરા, મોતી વગેરે કિંમતી ચીજ, નંગ, ઝવેરાત અર્થ થાય છે. પણ જવાહર હવે ભાજપ માટે જવાહર નથી રહ...
ગુજરાતમાં ફાસ્ટફુડ ઈટાલિયન સૌથી વધારે ખવાય છે
Fast food Italian is eaten the most in Gujarat फास्ट फूड इटालियन गुजरात में सबसे ज्यादा खाया जाता है
16783 કરોડનો ધંધો ખાવા પીવાનો છે.
અમદાવાદ, 27 ઓગસ્ટ 2024
એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના સ્ટેટેસ્ટિક વિભાગના એમએસસીના વિદ્યાર્થીઓએ કરેલા એક સર્વેમાં તારણ નીકળ્યું છે, કે, રેસ્ટોરન્ટમાં ફાસ્ટ ફૂડ ખાવું હોય તો 91 ટકા વડોદરાવાસીઓ ઈટાલિયન ...
ડ્રગ્સમાં ભાજપનું ભાંગ્યું ભરૂચ
Bharuch BJP on drugs नशे पर भरुच भाजपा
ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ, ભાજપના નેતા ડ્રગ્સની ખંડણી આપે છે
દિલીપ પટેલ
અમદાવાદ, 27 ઓગસ્ટ 2024
નશો એટલે કે, કેફી પદાર્થ લેવાથી ચડતો કેફ, ધન, સત્તાનો ઘમંડ. આવું જ ભાજપના ભાંગતા ભરૂચમાં થઈ રહ્યું છે. અહીં સત્તાના નાશાની સાથે કેફી નશો પણ બની રહ્યો છે. નશો કરવા માટે ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાય છે છતાં ભા...
ગ્રીન બિલ્ડીંગ વિસ્તારમાં પુલ બનાવવા 200 વૃક્ષો કાપી નાંખ્યા
200 trees were cut to build a bridge in the green building area ग्रीन बिल्डिंग एरिया में पुल बनाने के लिए 200 पेड़ काट दिए गए
અમદાવાદ, 27 ઓગસ્ટ 2024
અમદાવાદના સરખેજ ગાંધીનગર - એસ. જી. હાઈવે પર મકરબાથી કર્ણાવતી ક્લબને જોડતા નવા પુલના બાંધકામના સ્થળે 200 વૃક્ષો કાપી કઢાયા હતા. આ માર્ગ ગ્રીન બિલ્ડીંગ વિસ્તાર છે. ગ્રીન બતાવીને બિલ્ડરોએ માલ વેચ્યો હ...
પોલીસ મથકના વાહન હરાજીની નીતિ ભંગારના હરાજી જેવી
Police station vehicle auction policy is similar to scrap auction पुलिस स्टेशन वाहन नीलामी की नीति स्क्रैप नीलामी के समान है
દારૂના ધંધા વાળા જ વાહનો ખરીદીને ફરી દારૂમાં વાપરશે
300 લક્ઝરી કાર પડાવી લેવાનો કાયદો
અમદાવાદ, 27 ઓગસ્ટ 2024
નશો થાય તે પ્રકારની વસ્તુઓની હેરાફેરી બાદ જપ્ત થયેલા વાહનોની હરાજી કરીને તેમાંથી આવક મેળવવા માટે ફેબ્રુઆરી...
શંકર અને શાહ જૂથની લડાઈ ડીસામાં ચરમસીમાએ
शंकर और शाह गुट के बीच लड़ाई चरम पर पहुंच गई Fight between Shankar and Shah faction reaches its peak
ભાજપના પ્રમુખને ઉથલાવી દેવા માટે શશીકાંત અને માળી જૂથ સામસામે
બટાકા નગરી ડીસામાં ભાજપમાં વારંવાર રાજીનામાં કેમ પડે છે
દિલીપ પટેલ
અમદાવાદ, 24 ઓગસ્ટ 2024
ગુજરાત ભાજપમાં જૂથવાદ પરાકાષ્ઠા પર છે. બનાસકાંઠા જિલ્લામાં શંકર ચૌધરીના વ્યક્તિવાદ ભાજ...
અમદાવાદનું તોફાની ગામ કઈ રીતે બદલાઈ ગયું
How Ahmedabad's troubled village changed कैसे बदल गया अहमदाबाद का अशांत गांव
સિંગરવા ગામ મોડેલ બનીને પ્લાસ્ટિક ફ્રી અને સ્વચ્છ બની ગયું
અમદાવાદ, 24 ઓગસ્ટ 2024
ગુજરાતના આ ગામમાં 100% શૌચાલય સાથે ODF(ઓપન ડેફેકેશન ફ્રી) પ્લસ મોડેલ વિલેજ બનેલું સિંગરવા ગામ છે. સિંગરવા ગામ સ્વચ્છતા માટે આદર્શ બની ગયું છે. ઔદ્યોગિક વિસ્તારથી અડીને આવેલું 12,547ની ...
રસીમાં 400 કરોડનું ખર્ચ છતાં ગુજરાત 21માં સ્થાને
Gujarat ranks 21st despite spending 400 crores on vaccines टीकों पर 400 करोड़ खर्च करने के बावजूद गुजरात 21वें स्थान पर है
ભારે બેદરાકીના કારણે ગુજરાતની યુવા પેઢીનું આરોગ્ય જોખમમાં મૂકતી ભાજપ સરકાર
અમદાવાદ, 23 ઓગસ્ટ 2024
ગુજરાતમાં 10 બાળ રસી મૂકવા માટે એક બાળક પાછળ સરકાર રૂ. 36 હજાર ખર્ચ કરે છે. રાજ્યના 13 લાખ બાળકોને રૂ. 408 કરોડની કિંમતની...
અમદાવાદ ફાયરવિભાગના નવ અધિકારીઓને પાણીચુ
કૈઝાદ દસ્તૂર ગાંધીનગરના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર હાલમાં છે
અમદાવાદ,23 ઓગસ્ટ,2024
બોગસ સ્પોન્સરશીપ લેટરના આધારે નાગપુર ખાતે આવેલી નેશનલ ફાયર કોલેજ ખાતે પ્રવેશ મેળવ્યા બાદ અમદાવાદ ફાયર વિભાગમાં નોકરી મેળવનારા નવ જેટલા ફાયર અધિકારીઓ સામેના આક્ષેપો સાબિત થતા નોકરીમાંથી પાણીચુ આપવામાં આવ્યુ છે. પ્રોબેશન ઉપર ફરજ બજાવતા ત્રણ ડિવીઝનલ ફાયર ઓફિસર પૈકી કૈઝ...
સરકારી કંપનીઓમાં નાણાંનો દુરુપયોગ, મોદી આવ્યા ત્યારથી કંપની રાજ વધ્યું...
After Modi came, money embezzlement in government companies, company rule increased मोदी आने के बाद सरकारी कंपनियों में पैसे की हेराफेरी, कंपनी राज बढ़ा
ગુજરાતમાં 30 જાહેર સાહસોએ કરી 2500 કરોડની ખોટ, બંધ કરો આવા ધંધા!
અમદાવાદ, 2024
વિધાનસભામાં રજૂ થયેલા કેગના 2023નો અહેવાલ રજૂ કર્યો છે. ગુજરાત સરકારના બોર્ડ-નિગમ અને સરકારી કંપનીઓની નાણાકીય પ...
108ના એક કોલ પાછળ રૂ. 735નું ખર્ચ?
Behind the call of 108 ambulance in Gujarat, the price of Rs 735? गुजरात में 108 एम्ब्युलंस की कॉल के पीछे, 735 की कीमत?
17 વર્ષમાં 15 લાખ લોકોના જીવ બચાવતી 108 લેવાયા
આગામી 10 વર્ષમાં 10 હજાર કરોડનો ખર્ચ? સરકાર કંપનીનું નામ અને ખર્ચ છુપાવે છે
દિલીપ પટેલ
અમદાવાદ, 22 ઓગસ્ટ 2024
આફતમાં એક કૉલમાં હાજર થતી ગુજરાતની 108 એમ્બ્યુલન્સ ઈમરજન્સી સ...
કડવા લીમડાના તેલનું યુરિયા આવરણ મોટું કૌભાંડ
Big scam in urea coating of bitter neem oil कड़वे नीम के तेल की यूरिया कोटिंग में गुजरात में बड़ा घोटाला
મોદી અને પટેલ સરકારના પોકળ દાવા
દેશના નીમ કોટેડ યુરિયાના ઉત્પાદનમાં ગુજરાતનો 14% ફાળો –
દિલીપ પટેલ
અમદાવાદ, 22 ઓક્ટોબર 2024
10 વર્ષથી દેશમાં નીમ કોટેડ યુરિયાનો વપરાશ કરાય છે. લીમડાનું તેલનું આવરણ હોવાથી તે ઉદ્યોગોમાં વાપરી શકતા નથી એવ...
એક્ઝિટ પોલ લોકોનાં મગજ ફેરવી નાખે છે
Exit polls wrong
2019માં એક્ઝિટ પોલ ભાજપ માટે સાચા રહ્યાં, પણ કોંગ્રેસ માટે ખોટા હતા.
દિલીપ પટેલ
અમદાવાદ, 29 મે 2024
1 જૂન 2024માં મતદાનનો છેલ્લો તબક્કો સાંજે 6 વાગ્યે પૂર્ણ થતાં જ 892 ખાનગી ટેલિવિઝન સેટેલાઇટ ચેનલોમાંથી ન્યૂઝ અને કરંટ અફેર્સની 403 ઉપગ્રહ આધારિત ટેલિવિઝન ચેનલો પર કોની સરકાર બનશે તેના સમાચાર શરૂ થઈ જશે. 23 કરોડ ટેલિવિઝન સેટ...
ગુજરાતી
English












