સર્વ રોગોનું મૂળ કયું ? મટાડવા શું કરશો ?

Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

બધા રોગનું મૂળ કબજિયાત છે.

  • પાકાં ટામેટાંનો એક કપ રસ પીવો .
  • એક કપ લીંબુનો રસ હુંફાળા પાણીમાં સવાર – સાંજ પીવો .
  • ખજૂરને રાત્રે પલાળી રાખી , સવારે મસળી આ પાણી પીવો . ( કાળી દ્રાક્ષ પણ ચાલે )
  • જમ્યા પછી તરત જ , બપોરે અને સાંજે ઇસબગુલ એક ચમચી ફાકવાથી અભુત કામ કરશે .
  • એક ગ્લાસ ગરમ પાણીમાં આદુંનો રસ , લીંબુનો રસ અને મધ કે ગોળ મેળવી પીવો .
  • રાત્રે ખૂબ પાકાં એક – બે કેળાં ખાવો .
  • તુલસીના ઉકાળામાં આદું કે સૂંઠ મેળવી પીવો .
  • જમ્યા પછી હીમજ – હરડે ખૂબ ચાવીને ખાવો .
  • રાત્રે તાંબાનાં પાત્રમાં પાણી ભરી , સવારે હુંફાળું કરીને એક ગ્લાસ નરણા કોઠે પીવો .
  • સોનામુખીનું ચૂર્ણ હુંફાળા પાણી સાથે લેવાથી .
  • રેસાવાળો ખોરાક – સલાડ – કચુંબર – ફોતરાવાળાં અને પલાળેલાં કઠોળ ખાવો .
  • 10 ગ્રામ ગરમાળાનો ગોળ રાતે સૂતાં લેવાથી પેટ પર ભીની માટીનો લેપ કે ટબ – બાથ કરવાથી , સવારે હળવી કસરતો નિયમિત કરવાથી .
  • સર્વ રોગોનું મૂળ કારણ – કબજિયાત, સવારે તાજું શિવામ્બુ ( સ્વમૂત્ર ) પીવો .