Wednesday, November 25, 2026

Tag: Gujarati News

ગાંધીનગર કોબામાં રૂ.1100 કરોડના રાહેજા જમીન કાંડમાં મોઢવાડિયા મૌન

गांधीनगर कोबा में 1100 करोड़ रुपये के रहेजा भूमि घोटाले पर मोढवाडिया चुप Modhwadia silent on Rs 1100 crore Raheja land scam in Gandhinagar Koba દિલીપ પટેલ અમદાવાદ, 20 નવેમ્બર 2026 આઈ ટી પ્રધાન અર્જુન મોઢવાડિયાએ જે કંપની સામે રાષ્ટ્રપતિને ફરિયાદ કરી હતી કે રૂ.1100 કરોડનું નુકસાન રાજ્યની જનતાને કરવામાં આવ્યું છે. હવે આ કંપનીઓની ગેરરીતિ તેઓ છાવરી...

મોદી રાજના 25 વર્ષમાં ગુજરાત સરકારની આવકમાં 2 હજાર ટકાનો વધારો

मोदी के 25 साल के राज में गुजरात सरकार का रेवेन्यू 2,000 परसेंट बढ़ा 2,000% increase in Gujarat government's revenue during 25 years of Modi's rule મુખ્ય પ્રધાન થતાં વેરામાં ગોટાળા બહાર આવ્યા હતા દિલીપ પટેલ અમદાવાદ, 18 નવેમ્બર 2026 2001-02માં મોદી મુખ્ય પ્રધાન થયા ત્યારે સરકારની આવક રૂ. 20 હજાર કરોડ હતી. આજે તે વધીને 25 વર્ષમાં રૂ. 4 લા...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

શરીરમાં બળતરા થાય છે, પણ મન બાળશો નહીં, આટલું કરો અને દાહ શાંત કરો

દાહ - બળતરા મટે છે મમરા, ખડીસાકર ખાવાથી કે તેનો ઉકાળો પીવાથી, દ્રાક્ષ અને ખડીસાકર ભેગી કરી ખાવો, ધાણા અથવા અજમો અને ગોળ ખાવો. ઈસબગુલ લેવાથી પેટની - છાતીની બળતરા તથા એસિડીટી મટે છે. કબજિયાત દૂર થાય છે. તાંદળજાના રસમાં ખડીસાકર નાખી પીવાથી હાથપગની તથા પેશાબની બળતરા મટે છે. એલચીને આમળાંના ચૂર્ણ સાથે લેવાથી. કોકમનું ઘી ગરમ કરીને ચોપડવાથી હાથપગનાં તળિ...
brinjal

બે ગણું ઉત્પાદન આપતી રીંગણની નવી જાત વિકસાવતા જૂનાગઢના વિજ્ઞાની 

ગાંધીનગર, 7 ફેબ્રુઆરી 2021 ગુજરાતમાં સૌથી ઓછા રીંગણ સૌરાષ્ટ્રમાં ખવાય છે. તેમ છતાં જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયે રીંગણની નવી જાત તૈયાર કરી છે. સંકર જાતના ગોળ રીંગણ જીઆરબી 7 વાવવા માટે સરકારની સમિતિએ ખેડૂતોને ભલામણ કરી છે. 40 ટક રીંગણ આપે છે વેજીટેબલ રીસર્ચ સ્ટેશનના વિજ્ઞાની ડો. વી એચ કાછડાયાએ જણાવ્યું હતું કે, નવી જાત ખરીફ માટે સરેરાશ ઉત્...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

ગુંમડા થાય છે, દવા કરીને થક્યા છો, તો આ રહ્યાં સરળ ઉપાય

ગુમડું ઘઉંનો લોટ, હળદર અને મીઠાની પોટીસ બનાવી, ગૂમડા પર બાંધવાથી ગૂમડું પાક, ફાટે, મટે છે. સરગવાની છાલ ઘસીને ચોપડવાથી ગૂમડું મટે. પાલખ, તાંદળજો, બોરડી, લીમડો, વાયવરણમો. કે સરગવો ગમે તે એકનાં પાનની પોટીસ બનાવી ગૂમડા પર બાંધવાથી ગૂમડું પાકી જશે, ફાટી જશે, મટી જશે, જે જલદી મળે તેનો ઉપયોગ કરવો. શિવામ્બુ ( સ્વમૂત્ર ) ની પટ્ટી બાંધવી, શિવામ્બુથી સતત ભ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

ગાયના દૂધની છાશ સવારે પીઓ અને પીડા આપતી પથરીને ભાંગીને કાઢો, આવી અનેક ...

પથરી ગાયના દૂધની છાશ રોજ સવારે પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે. ગોખરુનું ચૂર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે. માત્ર ચૂર્ણ છાશ સાથે લેવાય તો સારું. કારેલાંનો રસ છાશ સાથે પીવાથી પથરી ઓગળે. પાલખની ભાજીનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે. જૂનો ગોળ અને હળદર છાશમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે. મેંદીનાં પાનનો ઉકાળો પીવાથી પથરી મટે છે. પાષાણભેદ ...
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

તલનું તેલ કે સ્વમૂત્ર મોઢામાં ભરી રાખવું તે દાંત કે મોંના તમામ રોગ માટ...

દાંતની સંભાળ સવાર - સાંજ સ્વમૂત્રના કોગળા કરવાથી દાંતના, મોંના, જીભના તમામ રોગોમાં ફાયદો થાય છે, હિંગને પાણીમાં ઉકાળી કોગળા કરવાથી દાંતનો દુઃખાવો મટે છે. ફટકડીના કોગળા કરી શકાય, સવાર - સાંજ તલ ખૂબ ચાવીને ખાવાથી દાંત મજબૂત બને છે. કોપરું પણ ચાલે. લીંબુનો રસ દાંતના પેઢા પર ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે. તલના તેલનો કોગળો મોઢામાં દસેક મિન...

15 વર્ષ પછી દહેજ સેઝમાં પૂરા ઉદ્યોગો ન આવતાં પ્લોટો ખાલી, વકરતું કેમિક...

ગાંધીનગર, 15 એપ્રિલ 2021 ગુજરાત સરકારની પ્રજા લક્ષી જાહેર કંપની દહેજ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (સેઝ) લિમિટેડમાં 12 વર્ષમાં આ સેઝમાં મૂડીરોકાણ વધીને 42042 કરોડ રૂપિયા થયું છે. કંપનીના પ્રમોટર ભારત સરકારના ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં દહેજ સેઝ એ ગુજરાતમાં ભરૂચ જિલ્લાના વાગરામાં 1682 હેક્ટર જમીનમાં આવેલું છે....

4 લાખ ટન કેસર કેરી પાકે એવી ધારણા, 20 દિવસ મોડી આવશે, ભાવ આસમાને રહેશે...

ગાંધીનગર, 3 એપ્રિલ 2021 તાલાલા અને ગીરમાં પાકતી સુગંધી રસીલી કેસર કેરી 35 લાખ આંબા પર કેરી મોડી આવી છે. છેલ્લા 3 વર્ષથી કેસર કેરીનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે. આ વખતે પણ આગલા વર્ષની જેમ 50 ટકા સુધી ઉત્પાદન રહેશે. ઠંડી અને ઝાકળના કારણે ફાલ મોડો બેઠો હોવાથી કેસર કેરી બજારમાં મોડી આવશે. એપ્રિલના પહેલા અઠવાડિયામાં આવતી કેરી એપ્રિલના બીજા અઠવાડિયામાં...

કાળા ઘઉંમાં કાળી મજૂરી, ઉત્પાદન અને ભાવમાં ખેડૂતોને ફટકો

Black labor in black wheat - production and price reduced, farmers spend more ગાંધીનગર, 02 એપ્રિલ 2021 રાજકોટના લોધીકાના લક્ષ્મી ઈંટાળા ગામના ખેડૂત જગદીશ રામભાઈ ખીમાણીયાએ વાવેલા કાળા ઘઉં તૈયાર થઈ ગયા છે. વિઘે 35 મણનો ઉતારો આવેલો છે. તેના શેઢા પડોશીએ ટૂકડી જાતના ઘઉં વાવેલા તે 45 મણથી 50 મણનો ઉતારો એક વીઘે આવેલો છે. આમ એક વીઘે 10થી 15 મણ ઓછા પા...

દાડમની ખેતીમાં 7 સંશોધન કરીને ઊંચો નફો લેતા બે ધોરણ ભણેલા કૃષિ વિજ્ઞાન...

ગાંધીનગર, 31 માર્ચ 2021 ઠાંસા ગામના બીજા ધોરણ સુધી ભણેલા વિજ્ઞાની ખેડૂત ભીખાભાઈ દયાળ કાનાણી આમ તો ગુજરાતમાં શ્રેષ્ઠ દાડમ તૈયાર કરવા માટે જાણીતા છે. તેમણે દાડમની ખેતીને વધું આવક વાળી કરવા માટે જાતે જ ટેકનોલોજી વિકસાવી છે. જેમના દાડમ એટલા સારા આવે છે, જે જથ્થાબંધ બજારમાં એક કિલોના રૂપિયા 135 લેખે તેઓએ વેચેલા છે. દાડમના વિજ્ઞાની તરીકે ખેડૂતો તેમને ...

ભૂંડના ત્રાસના કારણે ગણદેવીના ખેડૂતે સજીવ ખેતી છોડી, ફરી રસાયણોનો ઉપયો...

ગાંધીનગર, 2 એપ્રિલ 2021 નવસારીના ગણદેવીના અમલસાડ નજીકના લુસવાડા - સારીબુજરંગ ગામમાં 12 વીઘા જમીન ધરાવતાં 60 વર્ષના મુકેશ પાણુભાઈ પટેલે ઓગ્રેનિક ખેતી છોડી દીધી છે. સારૂં ઉત્પાદન મળતું હોવા છતાં તેમણે ભૂંડના ત્રાસના કારણે સજીવ ખેતી છોડી દીધી છે. કારણ કે તેમના ખેતરમાં અળસીયાથી લઈને બીજા જીવોથી ખેતી સજીવ બની ગઈ હતી. તેથી તેમના ખેતરમાં ભૂંડ આવીને તે ...
GANDHI

ગુજરાતમાં ભગવી સરમુખત્યારશાહી મજબૂત થઈ, પ્રજાનો અવાજ દબાવવા 144 કલમને ...

In Gujarat, the dictatorship was strengthened, Section 144 was strengthened to suppress the voice of the people. દિલીપ પટેલ ગાંધીનગર, 31 માર્ચ 2021 144મી કલમ રદ કરવાના બદલે કડક બનાવાતા રૂપાણી સરમુખત્યાર બની ગઈ. ગુજરાતના લોકો છેલ્લાં 21 વર્ષથી માંગણી કરી રહ્યાં છે કે 144મી સીઆરપીસીની કલમ રદ કરવામાં આવે. કારણ કે તેનાથી લોકોનો અવાજ રૂંધવામાં આવી ...

એક મુઠ્ઠી માટીનો સત્યાગ્રહ 30 માર્ચથી શરૂ થશે

દાંડી, 29 માર્ચ 2021 દેશના જાણીતા ખેડૂત અને સામાજિક આગેવાનો મહાત્મ ગાંધી અને સરદારની જન્મભૂમિ ગુજરાતની માટી લઈ 'મિટ્ટી સત્યાગ્રહ' રૂપે દેશની એકતાનો સંદેશ આપશે. 30 માર્ચના રોજ મીઠા સત્યાગ્રહ સ્થળ એવા દાંડીથી એક મુઠ્ઠી માટી લઈ સ્વતંત્રતા આંદોલનના અમૃત તુલ્ય મૂલ્યો જીવિત રાખવા બીજારોપણ કરશે. આ માટી લઇ છેલ્લે દિલ્હી જશે. અને ત્યાં શહીદ ખેડૂતોના સ્મારક...

અમદાવાદમાં મગજથી મોત થયેલા 3 લોકોના અંગદાનથી 9ને જીવતદાન

Organ donation of 3 people who died of brain death in Ahmedabad અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગુજરાતની સંવેદનશીલ સરકારની “સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશન (SOTTO)માં એક અઠવાડિયામાં ત્રણ બ્રેઇનડેડ દર્દીઓના અંગોનું દાન કરીને 9 લોકોના જીવન બચાવી શકાયા છે. ત્રણ પરિવારોએ છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદ સિવિલમાં અંગદાનનું મુઠ્ઠીઊંચેરું...