લીમડાનાં કે બીલીનાં પાનનો રસ નિયમિત પીવો, પાન લસોયાં, ઉકાળવાં નહીં, સારાં, પાકાં જાંબુ ખાવાં, તેના ઠળિયાને સૂકવી, બારીક ખાંડી ચૂર્ણ બનાવી પાણી સાથે લેવાથી, રોજ સવારે અને રાત્રે એકથી બે ચમચી મેથી પાઉડર ફાકીને ઉપર પાણી પીવો, હળદર અને આમળાનું ચૂર્ણ એક – એક ચમચી ભેગાં કરી રોજ સવાર – સાંજ લેવાથી, હરડે, બહેડા, આમળાં, કડવો લીમડો, સામેવો અને જાંબુના ઠળિયા સરખે ભાગે લઈ બારીક ચૂર્ણ કરી સવાર – સાંજ લેવાથી, ડાયાબિટીસના દર્દીએ દૂધવાળી ચા ને પીવી, મેથી અને લીંબુની ચા ( લેમન ટી ) પીવી, વધુ લાભ થાય, પેન્ક્રિયાસ જાગૃત થાય તેવી કસરતો નિયમિત સવાર – સાંજ કરવી.
કુદરતી ઈસ્યુલિને પેદા થશે, ડાયાબિટીસમાં ધીમે ધીમે સુધારો થશે. આહાર, વિહાર, મનોવ્યાપારની જાગૃતિ રાખો. ડાયાબિટીસ બહારથી ન દેખાતો પણ મોટા રોગોને લાવનારો વિચિત્ર રોગ છે, કસરતો, વોકિંગ, જોગિંગ, સૂર્યનમસ્કાર, ડાયાબિટીસમાં ઉપવાસ કરવાથી રાહત રહે છે. રાંધ્યા વગરનું કાચું ખાવો કુદરતી ખાવો અને પછી 7 દિવસ પછી ડાયાબિટીસનો ટેસ્ટ કરાવી લેજો.