- તેલમાં અજમો કકડાવીને, તે તેલનાં ટીપાં કાનમાં નાખવાથી,
- આદુંનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી,
- મરવા (ઇમરાનાં) પાનનાં ટીપાં કાનમાં નાખવાથી,
- તુલસીના રસનાં ટીપાં કાનમાં નાખવાથી,
- ઇમરાના પાનનો રસ અને મધ મેળવી નાખવાથી.
- નાગરવેલનાં પાનનો રસ (રૂમ) નાખવાથી,
- અબાનાં પાના રસનાં ટીપાં નાખવાથી.
- કાન માં કોઈ જીવ – જંતુ ખરાઈ ગયું હોય તો સરસિયા તેલનાં ટીપાં નાખવા થી મરી જાય છે,
- શિવામ્બુનાં ટીપાં રોજ બે વખત કાનમાં નાખવાથી કાન સાફ અને નીરોગી રહેશે. સારું સંભળાશે.
- કાન દુખતો હોય તો મૂળાનાં પાનનો રસ નાખવાથી અને કાન ફતે માટીનો લેપ કરવાથી,
- કાનની વિશિષ્ટ કસરતો કરવાથી, કસરતો ડૉકટર પાસેથી સમજી લેવી. બહેરારા પણ દૂર થઈ શકે.
- જુગલ, શંખ, બેન્ડવાજું જોરથી વગાડવાથી કઠણ વસ્તુ ચાવીને ખાવાથી.