આખો દિવસ કમ્પ્યુટર પર કામ કરો છો,  તો આંખોના તેજ માટે આટલી વસ્તુ ખાઈ જૂઓ  

Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।
Aurveda । આયુર્વેદ । AGN । allgujaratnews.in । Gujarati News ।

આંખની સંભાળ.

  • ત્રિફળા ચૂર્ણ 100 ગ્રામ તથા વરિયાળી 100 ગ્રામ મેળવી સવાર – સાંજ 1 ચમચી પાણી અથવા ગાયના ઘી સાથે લેવાથી દષ્ટિ વધે છે.
  • આંખ લાલ રહેતી હોય તો આંખમાં ગાયનું ઘી. અથવા મધ આંજવાથી રતાશ દૂર થાય છે.
  • (ગાયનું) તાજું માખણ ખાવી આંખનું તેજ વધે.
  • આંખની બળતરામાં આંખની અંદર અને બહાર ગાયનું ઘી લગાડવાથી બળતરા મટે છે.
  • પાકાં ટામેટાંનો રસ સવાર – સાંજ પીવો રતાંધળાપણામાં ખૂબ ફાયદો થાય છે.
  • સાકર અને ઘી સાથે જીરાનું ચૂર્ણ ચાટવાથી રતાંધળાપણું મટે છે. વિટામિન ‘એ’ લેવું.
  • ધાણાની કે ડમરાની ભાજીનો રસ સારો.
  • ડોડી – જીવંતીનાં પાન કૂંપળ – ફૂલ – ફળ ખાવાં.
  • સવાર – સાંજ શિવામ્બુથી આંખ ધોવી.
  • ગાયનાં ઘી – દૂધ જ ખાવાનો આગ્રહ રાખવો.
  • સૂર્યદર્શન કરવાથી અદ્ભુત લાભ થાય છે, તે નિયમિત સવારે કરવું. આંખના નંબર જાય.
  • આંખની કસરતો સવાર – સાંજ અચૂક કરવી.
  • ખુલ્લા પગે ઝાકળ પર ચાલવું.

વધુ વાંચો:

અશક્તિ લાગે છે, આ પ્રયોગો કરશો તો બેડો પાર થઈ જશે 

ખાવું છે પણ ભૂખ જ લાગતી નથી, તો આ રહ્યાં ખાઉધરા ઉપાયો 

ઉફ, માથું દુખે છે, ઉપાય શોધો છો તો આ રહ્યા સરળ ઉપાય 

અંગ જકડાઈ ગયું છે, તો સ્ટીમબાથની સાથે આવું કરો હળવાફૂલ જેવા થઈ જશો